18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 90: | Line 90: | ||
“એ છબીલાજીને ઘડીયે કેમ અળગા છોડું? ભાભીએ પાણી ટાઢું કરવા ના પાડી, તો છબીલોજી આવીને કરી ગયા; અરે, નામા ભગતનું છાપરું ચાળી આપ્યું તે કરતાંય છબીલાજીએ મારું વિશેષ કાર્ય સાર્યું,— | “એ છબીલાજીને ઘડીયે કેમ અળગા છોડું? ભાભીએ પાણી ટાઢું કરવા ના પાડી, તો છબીલોજી આવીને કરી ગયા; અરે, નામા ભગતનું છાપરું ચાળી આપ્યું તે કરતાંય છબીલાજીએ મારું વિશેષ કાર્ય સાર્યું,— | ||
ધન્ય વૃન્દાવન, ધન્ય એ ભાભી, ધન્ય યમુનાનું પાણી; | ધન્ય વૃન્દાવન, ધન્ય એ ભાભી, ધન્ય યમુનાનું પાણી; | ||
ધન્ય નરસૈંયાની જીભલડી, પછી છબીલાજીની વાણી.” | |||
ભીમ સંન્યાસીએ હાંસી કરી : “કોણ છબીલો! કોની કૃપા? ગાંડા, વિષયશૃંગારમાં તરબોળ રહેવું, એ હરિ મળવાનો મારગ? લંપટપણું મૂકી દે. અધ્યાત્મને ગ્રહણ કર. અમે સંન્યાસીઓ આજે તને ચેતવીએ છીએ. પછી કહીશ કે મને કોઈએ વાર્યો નહીં!” | ભીમ સંન્યાસીએ હાંસી કરી : “કોણ છબીલો! કોની કૃપા? ગાંડા, વિષયશૃંગારમાં તરબોળ રહેવું, એ હરિ મળવાનો મારગ? લંપટપણું મૂકી દે. અધ્યાત્મને ગ્રહણ કર. અમે સંન્યાસીઓ આજે તને ચેતવીએ છીએ. પછી કહીશ કે મને કોઈએ વાર્યો નહીં!” | ||
નરસિંહ મહેતાના ચહેરાએ સવિશેષ સુંદરતા ધારણ કરી. કોઈ સત્યસૃષ્ટિની વાત કથતા હોય એવા તોરથી એ બોલ્યા— | નરસિંહ મહેતાના ચહેરાએ સવિશેષ સુંદરતા ધારણ કરી. કોઈ સત્યસૃષ્ટિની વાત કથતા હોય એવા તોરથી એ બોલ્યા— | ||
Line 111: | Line 111: | ||
“ઠીક પધારો, છબીલાજી!” મુકુંદાશ્રમે ઉપહાસ કર્યો. | “ઠીક પધારો, છબીલાજી!” મુકુંદાશ્રમે ઉપહાસ કર્યો. | ||
મહેતાજી ઘેરે પહોંચ્યા ત્યારે સાંજ પડી હતી. પત્નીની આંખો રડી રહી હતી. | મહેતાજી ઘેરે પહોંચ્યા ત્યારે સાંજ પડી હતી. પત્નીની આંખો રડી રહી હતી. | ||
{{Poem2Close}} | |||
{{ | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૦. કસુંબાનો કેફ | |||
|next = ૨૨. ચકડોળ ઉપર | |||
}} |
edits