પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 626: Line 626:

</poem>
</poem>

'''નીતિભક્તિનાં પદ્યો'''
{{Poem2Open}}
નીતિભક્તિનાં પદોમાં
{{Poem2Close}}

<poem>
'''‘હરિ જેવો તેવો હું દાસ તમારો, કરુણાસિંધુ ગ્રહો કર મારો.’'''

'''‘ચિત્ત તું શિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’'''

'''‘સર્વ તજીને ભજિ લે શ્રીગોવિંદને.’'''

'''‘શું જાણે વ્યાકર્ણી વસ્તુને શું જાણે વ્યાકર્ણી?’'''

'''‘હરિ તુંને પ્રસન્ન તે કેમ થાએ?’'''

‘ગર્ભવાસમાં રાખ્યો રે કિરપા તને બહુ કરી’ એવાં પદો ઉત્તમ છે.
</poem>

'''હિંદી કાવ્યો'''
{{Poem2Open}}
કવિએ ‘સતસૈયો’ નામનું મોટું હિંદી કાવ્ય રચ્યું છે, તેમાં કલ્પનાશક્તિનું ઊંચુ ઉડ્ડયન છે, તથા પ્રૌઢ વિચાર ને શબ્દચમત્કૃતિના સુંદર દાખલા છે.

'''‘રસિકવલ્લભ’'''
‘રસિકવલ્લભ’ એ કવિનાં જ્ઞાનકાવ્યોમાંનું મુખ્ય છે. એમાં કવિએ વેદાન્તનું સારું જ્ઞાન દર્શાવ્યું છે. પરંતુ પુષ્ટિમાર્ગનું પ્રતિપાદન કરીને અટકવાને બદલે કવિએ શાંકર મત પર આક્ષેપ કર્યો છે અને એમ કરવામાં ન્યાય ને તર્કને બદલે યુક્તિપ્રયુક્તિનો પ્રયોગ કર્યો છે. કૃષ્ણ ને રાધાનું અદ્વૈત માની,
{{Poem2Close}}

<poem>
'''‘શ્રીકૃષ્ણ રાધા નામ બે, વસ્તુતા જોતાં એક,'''
'''જ્યમ અગ્નિજ્વાળા, ચંદ્રકૌમુદી, સિંધુ ને વળી છોળ'''
'''કહેવાં ભિન્ન અભિન્ન બંધે, વસ્તુ એક જ ખોળ.'''
'''જે એકમેવાદ્વિતીયં બ્રહ્મ, કહ્યું શ્રુતિ જુગજાણી;'''
'''નહિ તો થયું ધ્રુવ એવ શબ્દે, અદ્વિતીય શિદ વાણી.’'''
</poem>

{{Poem2Open}}
એ પદ્યોમાં કવિ કહે છે કે ‘એવ’ શબ્દથી નિશ્ચયનો અર્થ વાચ્ય થાય છે તો તેના પછી ‘અદ્વિતીય’ શબ્દની નિષ્પ્રયોજક પુનરુક્તિ છે; એથી એટલું જ વ્યંગ્ય થાય છે કે દ્વિતીય; રાધા ને કૃષ્ણનું યુગ્મ જાણીને જ શ્રુતિએ એમ કહ્યું છે. આવે સ્થળે તેમજ–
{{Poem2Close}}

<poem>
'''‘કહિએ વળી સમવાયી કારણ વિવર, ચક્ર ને દંડ’'''
</poem>

{{Poem2Open}}
એમાં નિમિત્તકારણને કવિએ, સમવાયી કારણ માન્યું છે. એવે સ્થળે ન્યાય અને વેદાન્તશાસ્ત્રનાં ગૂઢ તત્ત્વનું અજ્ઞાન સ્ફુટ થાય છે.

'''ગદ્યસાહિત્યનો ઉદ્ભવ'''
આ પ્રમાણે આદ્ય, મધ્ય, અને અર્વાચીન સમયના ગુજરાતી સાહિત્યનું સિંહાવલોકન કર્યું, ને મુખ્ય કવિઓનાં કેટલાંક ઉત્તમ કાવ્યોનું દિગ્દર્શન પણ કર્યું. ઉપસંહારરૂપે કહેતાં આ બધા સમયમાં પદ્યસાહિત્યનો જ વિકાસ થયો હતો. ગદ્યસાહિત્યમાં શાસ્ત્રીય ગદ્ય સિવાય રૂઢ ગદ્યને હજી ઉદ્ભવ જ થયો નહોતો. પદ્યસાહિત્યમાં પણ બહુધા આખ્યાનો, વાર્તાઓ, નીતિ, ભક્તિ, જ્ઞાન, અને ઈશ્વરપ્રાર્થનાનાં જ કાવ્યો રચાયાં હતાં. બધાં પદ્યોનો પ્રવાહ આ એક જ દિશા તરફ વહ્યો હતો.
આ સાહિત્યમાંનું આદિ ને મધ્ય કાળનું સાહિત્ય અંગ્રેજ અમલ થયા પહેલાં રચાયું હતું. અર્વાચીન સમયનું કેટલુંક સાહિત્ય એ અમલ થયા પછીનું હતું તો પણ તેમાં અંગ્રેજી કેળવણીના સંસ્કાર પડ્યા નથી.
{{Poem2Close}}

26,604

edits