18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. ધર્મપાલજી|}} {{Poem2Open}} રાત્રિના ત્રણચાર બજ્યે જ્યારે શામળ ઉ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 68: | Line 68: | ||
જીવનની નવી ઝલક અનુભવતો, તપેલા લલાટ પર જાણે કે સંધ્યાની સાગર-લહરીઓના શીતળ છંટકાવ પામતો શામળ બહાર નીકળ્યો. ભુવનેશ્વર હિલને પ્રાર્થનામંદિરે એણે નામ નોંધાવ્યું. વિશ્વબંધુત્વ-સમાજનો સભ્ય નોંધાયો. એના અંત:કરણમાં કોઈક જાણે છાનુંમાનું કહેતું હતું: “વિનોદબહેન પણ ત્યાંનાં જ સભાસદ છે. ને ત્યાં દર રવિવારે જાય છે.” | જીવનની નવી ઝલક અનુભવતો, તપેલા લલાટ પર જાણે કે સંધ્યાની સાગર-લહરીઓના શીતળ છંટકાવ પામતો શામળ બહાર નીકળ્યો. ભુવનેશ્વર હિલને પ્રાર્થનામંદિરે એણે નામ નોંધાવ્યું. વિશ્વબંધુત્વ-સમાજનો સભ્ય નોંધાયો. એના અંત:કરણમાં કોઈક જાણે છાનુંમાનું કહેતું હતું: “વિનોદબહેન પણ ત્યાંનાં જ સભાસદ છે. ને ત્યાં દર રવિવારે જાય છે.” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ?????-????? | |||
|next = ????? | |||
}} |
edits