સત્યની શોધમાં/૧૪. ધર્મપાલજી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪. ધર્મપાલજી|}} {{Poem2Open}} રાત્રિના ત્રણચાર બજ્યે જ્યારે શામળ ઉ...")
 
No edit summary
Line 68: Line 68:
જીવનની નવી ઝલક અનુભવતો, તપેલા લલાટ પર જાણે કે સંધ્યાની સાગર-લહરીઓના શીતળ છંટકાવ પામતો શામળ બહાર નીકળ્યો. ભુવનેશ્વર હિલને પ્રાર્થનામંદિરે એણે નામ નોંધાવ્યું. વિશ્વબંધુત્વ-સમાજનો સભ્ય નોંધાયો. એના અંત:કરણમાં કોઈક જાણે છાનુંમાનું કહેતું હતું: “વિનોદબહેન પણ ત્યાંનાં જ સભાસદ છે. ને ત્યાં દર રવિવારે જાય છે.”

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ?????-?????
|next = ?????
}}
18,450

edits

Navigation menu