26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 127: | Line 127: | ||
<center>'''ગુજરાતીનું શબ્દ-ભંડોળ'''</center> | <center>'''ગુજરાતીનું શબ્દ-ભંડોળ'''</center> | ||
ગુજરાતી ભાષાનું શબ્દ-ભંડોળ ચાર પ્રકારનું છે, એટલે તત્સમ, તદ્ભવ, દેશ્ય અને વિદેશી શબ્દોથી થયેલું છે. તત્સમ એટલે શુદ્ધ સંસ્કૃત શબ્દો, જેની સંખ્યા હજારોની છે અને તે પ્રાચીન કાળથી આજ સુધી વપરાશમાં આવેલા હોવાથી ભાષામાં મળી ગયેલા છે. વળી જરૂર પડે ત્યારે સંસ્કૃતમાંથી શબ્દો લેવાય છે, તથા તેની મહાન ટંકશાળમાંથી નવા શબ્દો પાડી શકાય છે. તદ્ભવ એટલે સંસ્કૃતમાંથી વિકાર પામેલા શબ્દો, દેશ્ય પ્રાકૃતમાંથી, અપભ્રંશમાંથી, અને બીજી આર્ય ભાષાઓમાંથી આવેલા છે. ભંડોળનો આશરે પોણો ભાગ એવા શબ્દોનો બનેલો છે. દેશ્ય શબ્દો ગુજરાતમાં પૂર્વે વસતા તુરાની કે બીજા લોકોથી પ્રાપ્ત થએલા છે. એમની સંખ્યા જાજી <Ref>‘ઉત્સર્ગમાળા’માં શાસ્ત્રી વ્રજલાલે થોડાક આપેલા છે.</ref> નથી અને જે છે, તેમાંના કેટલાકનાં મૂળ દેશ્ય પ્રાકૃત વગેરેમાંથી મળી આવે છે. દેશ્ય પ્રાકૃત અને સંસ્કૃતભવ પ્રાકૃતમાંથી આવેલા ઘણા શબ્દો પંડિત બહેચરદાસે બતાવ્યા છે. તેમાંના થોડાક નીચે આપું છું. | ગુજરાતી ભાષાનું શબ્દ-ભંડોળ ચાર પ્રકારનું છે, એટલે તત્સમ, તદ્ભવ, દેશ્ય અને વિદેશી શબ્દોથી થયેલું છે. તત્સમ એટલે શુદ્ધ સંસ્કૃત શબ્દો, જેની સંખ્યા હજારોની છે અને તે પ્રાચીન કાળથી આજ સુધી વપરાશમાં આવેલા હોવાથી ભાષામાં મળી ગયેલા છે. વળી જરૂર પડે ત્યારે સંસ્કૃતમાંથી શબ્દો લેવાય છે, તથા તેની મહાન ટંકશાળમાંથી નવા શબ્દો પાડી શકાય છે. તદ્ભવ એટલે સંસ્કૃતમાંથી વિકાર પામેલા શબ્દો, દેશ્ય પ્રાકૃતમાંથી, અપભ્રંશમાંથી, અને બીજી આર્ય ભાષાઓમાંથી આવેલા છે. ભંડોળનો આશરે પોણો ભાગ એવા શબ્દોનો બનેલો છે. દેશ્ય શબ્દો ગુજરાતમાં પૂર્વે વસતા તુરાની કે બીજા લોકોથી પ્રાપ્ત થએલા છે. એમની સંખ્યા જાજી <Ref>‘ઉત્સર્ગમાળા’માં શાસ્ત્રી વ્રજલાલે થોડાક આપેલા છે.</ref> નથી અને જે છે, તેમાંના કેટલાકનાં મૂળ દેશ્ય પ્રાકૃત વગેરેમાંથી મળી આવે છે. દેશ્ય પ્રાકૃત અને સંસ્કૃતભવ પ્રાકૃતમાંથી આવેલા ઘણા શબ્દો પંડિત બહેચરદાસે બતાવ્યા છે. તેમાંના થોડાક નીચે આપું છું. {{Poem2Close}} | ||
{| style="width: 40%;" | |||
|- | |||
| '''દેશ્ય પ્રાકૃત''' || '''ગુજરાતી''' || '''દેશ્ય પ્રાકૃત''' || '''ગુજરાતી''' | |||
|- | |||
| ઉંડ || ઊંડું || દેવરાણી || દેરાણી | |||
|- | |||
| ઓજ્જરી || હોજરી || પડુઆ || પાટુ | |||
|- | |||
| ઉંબી || ઊંબી || પુપ્ફા || ફાઈ-ફોઈ | |||
|- | |||
| ઉત્થલ્લા || ઊથલો || રંડુઅ || રાંઢવું | |||
|- | |||
| કિવિડી || કમાડ || રોજ્જ || રોજ | |||
|- | |||
| ખડ્ડા || ખાડો || વંઠ || વાંઢો | |||
|- | |||
| ખોલ || ખોલકું(ગધેડું) || આમોડ || અંબોડો | |||
|- | |||
| ખલ્લા || ખાલ || હુડ્ડા || હોડ | |||
|- | |||
| ચાસ || ચાસ || મુબ્ભ || મોભ | |||
|- | |||
| છાણ || છાણ || ઉત્તરવિડિ || ઉત્તરેવડ | |||
|- | |||
| ઝાખર || ઝાંખરું || બબ્બરી || બાબરી | |||
|- | |||
| ટક્કર || ટેકરો | |||
|- | |||
| ઠલ્લા || ઠાલો | |||
|- | |||
| | |||
|} | |||
દેશ્ય પ્રાકૃત ગુજરાતી દેશ્ય પ્રાકૃત ગુજરાતી | દેશ્ય પ્રાકૃત ગુજરાતી દેશ્ય પ્રાકૃત ગુજરાતી | ||
ઉંડ ઊંડું દેવરાણી દેરાણી | ઉંડ ઊંડું દેવરાણી દેરાણી |
edits