26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 204: | Line 204: | ||
|- | |- | ||
|} | |} | ||
{{Poem2Open}} | |||
થોડાક અપભ્રંશમાંથી આવેલા શબ્દોઃ | |||
{{Poem2Close}} | |||
{| style="width: 30%;" | |||
|- | |||
| '''સંસ્કૃત''' || '''અપભ્રંશ''' || '''ગુજરાતી ''' | |||
|- | |||
| અન્યથા || અનુ,અણઇ || અને | |||
|- | |||
| આપત્આ || આવઇ || આવે | |||
|- | |||
| ઇદશઃ || અઇસો || એવું | |||
|- | |||
| કથમ્ || કેમ, કિહ, કિધ || કેમ, કિમ, ક્યમ | |||
|- | |||
| તત્ર || તત્થુ, તત્તુ || તહીં, ત્યાં | |||
|- | |||
| સહ || સહૂ || સહુ, સૌ | |||
|- | |||
| દિવા || દિવે || દીએ (દિવસે) | |||
|- | |||
| નહિ || નાંહિ || નહિ, નહીં | |||
|- | |||
| શીઘ્રં || વહિલ્લું || વહેલું | |||
|- | |||
| વિના || વિણુ || વીણ, વણ | |||
|- | |||
| યથા || જેમ, જિહ, જિઘ || જેમ, જિમ, જ્યમ | |||
|- | |||
|} | |||
{{Poem2Open}} | |||
પીલુ (બચ્ચું): છોકરાં અડકોદડકો વગેરે બોલતાં ‘પીલુ પાકે, શરવણ ગાજે’ બોલે છે. આ શબ્દ બીજી પણ આર્ય ભાષાઓમાં ગયેલ છે. | |||
વકટ – વકટી, વઘટી (કાનડી), (અર્થ) એક. | વકટ – વકટી, વઘટી (કાનડી), (અર્થ) એક. | ||
લેન – રેટ રે’ડું – રોંડુ (તેલુગુ), (અર્થ) બે. | લેન – રેટ રે’ડું – રોંડુ (તેલુગુ), (અર્થ) બે. | ||
Line 241: | Line 244: | ||
બાંગો વૈદ, - એમાં વૈદ=આરૂ (તેલુગુ ને કાનડી ઉપરથી) (અર્થ) પાંચ. | બાંગો વૈદ, - એમાં વૈદ=આરૂ (તેલુગુ ને કાનડી ઉપરથી) (અર્થ) પાંચ. | ||
આંખ આર – એમાં આર=આરૂ (તેલુગુ ને તામિલ ઉપરથી), (અર્થ) છ. | આંખ આર – એમાં આર=આરૂ (તેલુગુ ને તામિલ ઉપરથી), (અર્થ) છ. | ||
ઉપલી સંખ્યા મોઇ (ગિલ્લી) દંડાની રમતમાં વપરાય છે, તે ઉપરથી એ રમત દ્રાવિડમાંથી આવી હશે, એમ લાગે છે. | ઉપલી સંખ્યા મોઇ (ગિલ્લી) દંડાની રમતમાં વપરાય છે, તે ઉપરથી એ રમત દ્રાવિડમાંથી આવી હશે, એમ લાગે છે.{{Poem2Close}} | ||
<br> | <br> | ||
<br> | <br> |
edits