8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 13: | Line 13: | ||
તેમના ભાઈ જ્યોતિરિન્દ્રનાથ, જે તેમની અત્યંત નિકટ હતા, રવીન્દ્રનાથના તેમણે દોરેલા બે ચિત્રો - ૧૮૭૭ અને ૧૮૮૧ના અસ્તિત્વમાં છે. બંનેમાં રવીન્દ્રનાથ યૌવનની ક્ષીણતામાં દેખાય છે. પહેલામાં એક નાજુક, સુંવાળા ગાલ વાળો બાજુ પરથી દેખાતો ચહેરો દેખાય છે જેના વાળ લમણા પર ઝૂલે છે અને ભેદ્યતામાં(vulnerability) લગભગ શૅલી જેવા દેખાય છે. બીજામાં નાક તીક્ષ્ણ દેખાય છે અને હડપચી વધુ દૃઢ દેખાય છે; દાઢી પર થોડા વાળ ફૂટી નીકળ્યા છે, પણ અધખુલ્યા હોઠ જાણે તેમની અંગત વાત કહી દેતા લાગે છે; તે હજુ થોડા ગાભરુ અને દ્વિધાગ્રસ્ત જણાય છે. તેના પર જ્યોતિરિન્દ્રનાથે બંગાળીમાં લખ્યું છે પોતાના વહાલા ભાઈનું નામ - રવિ. | તેમના ભાઈ જ્યોતિરિન્દ્રનાથ, જે તેમની અત્યંત નિકટ હતા, રવીન્દ્રનાથના તેમણે દોરેલા બે ચિત્રો - ૧૮૭૭ અને ૧૮૮૧ના અસ્તિત્વમાં છે. બંનેમાં રવીન્દ્રનાથ યૌવનની ક્ષીણતામાં દેખાય છે. પહેલામાં એક નાજુક, સુંવાળા ગાલ વાળો બાજુ પરથી દેખાતો ચહેરો દેખાય છે જેના વાળ લમણા પર ઝૂલે છે અને ભેદ્યતામાં(vulnerability) લગભગ શૅલી જેવા દેખાય છે. બીજામાં નાક તીક્ષ્ણ દેખાય છે અને હડપચી વધુ દૃઢ દેખાય છે; દાઢી પર થોડા વાળ ફૂટી નીકળ્યા છે, પણ અધખુલ્યા હોઠ જાણે તેમની અંગત વાત કહી દેતા લાગે છે; તે હજુ થોડા ગાભરુ અને દ્વિધાગ્રસ્ત જણાય છે. તેના પર જ્યોતિરિન્દ્રનાથે બંગાળીમાં લખ્યું છે પોતાના વહાલા ભાઈનું નામ - રવિ. | ||
<br> | |||
<center> | <center> |