|
|
Line 1: |
Line 1: |
| <poem>
| | |
| {{Center|''(શિખરિણી)''}}
| |
| ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પ્હાડ સરખો,
| |
| નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો;
| |
| દીસ્યો હાર્યો જોદ્ધો, હરિ તણું હૃદે ધ્યાન ધરતો,
| |
| સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.
| |
| કહે દેખાવે એ, અચરતી જણાયે જગતમાં,
| |
| ખરે એ મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં?
| |
| મનાયે સત્સંગે પવિતર કબીરા ભગતમાં,
| |
| પ્રજાની વૃદ્ધિએ નિત અમર કહેવાય નવ કાં?
| |
| જતાં પાસે જોઉં, વડ નહિ વડોનું વન ખરે,
| |
| મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;
| |
| વડે ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,
| |
| વળી સંધાઓનું, અસલ જીવતું એક મૂળ તો.
| |
| ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરૂ કેરી નીકળતા,
| |
| ખૂંચે તેવા તંતુ, વધી જઈ નીચે જે લટકતા;
| |
| જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,
| |
| જટાને સંકેલી, વડ તજી ગિરિએ જઈ રહ્યા.
| |
| જટા લાંબી લાંબી, મૂળ થડથી થોડેક દૂર જે,
| |
| નીચે ભૂમિ સાથે, અટકી પછી પેસે મહીં જ તે;
| |
| મળી મૂળિયામાં, ફરી નીકળી આવે તરૂ રૂપે,
| |
| થડો બાંધી મોટાં, ઘણીક વડવાઈ કરી રહે.
| |
| વડો વચ્ચે વચ્ચે, તરૂ અવર આસોપાલવનાં,
| |
| વડોથી ઊંચાં છે, ખીચ ખીચ ભર્યાં પત્રથી ઘણાં;
| |
| </poem>
| |