26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 139: | Line 139: | ||
</Poem> | </Poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(તરંગિણીનો પ્રવેશ પછીના ભાગમાં રહી રહીને વચ્ચે મૃદુ તંતુવાદ્ય સંગીત) | '''(તરંગિણીનો પ્રવેશ પછીના ભાગમાં રહી રહીને વચ્ચે મૃદુ તંતુવાદ્ય સંગીત)''' | ||
ઋષ્યશૃંગ : આવો. | '''ઋષ્યશૃંગ''' : આવો. | ||
તરંગિણી : હું વિદાય લેવા આવી છું. તમે મ્લાન કેમ દેખાવ છો? | '''તરંગિણી''' : હું વિદાય લેવા આવી છું. તમે મ્લાન કેમ દેખાવ છો? | ||
ઋષ્યશૃંગ : હું દુઃખી છું. | '''ઋષ્યશૃંગ''' : હું દુઃખી છું. | ||
તરંગિણી : તપોધન, તમે પણ શું દુઃખને આધીન છો? | '''તરંગિણી''' : તપોધન, તમે પણ શું દુઃખને આધીન છો? | ||
ઋષ્યશૃંગ : મારા દેહમાં જ્વાળા બળે છે–અને તેનું કારણ તું છે? | '''ઋષ્યશૃંગ''' : મારા દેહમાં જ્વાળા બળે છે–અને તેનું કારણ તું છે? | ||
તરંગિણી : ગુણમય. અવશ્ય મેં અજાણતાં જ અપરાધ કર્યો છે, મને ક્ષમા કરો. પ્રસન્ન થઈને સંમતિ આપો હું સ્વસ્થાને જાઉં. | '''તરંગિણી''' : ગુણમય. અવશ્ય મેં અજાણતાં જ અપરાધ કર્યો છે, મને ક્ષમા કરો. પ્રસન્ન થઈને સંમતિ આપો હું સ્વસ્થાને જાઉં. | ||
ઋષ્યશૃંગ : ના—જઈશ નહીં. | '''ઋષ્યશૃંગ''' : ના—જઈશ નહીં. | ||
તરંગિણી : પણ હું જ જો તમારા કષ્ટનું કારણ હોઉં તો મને દૂર કરવી એ જ તમારી શુશ્રૂષા. | '''તરંગિણી''' : પણ હું જ જો તમારા કષ્ટનું કારણ હોઉં તો મને દૂર કરવી એ જ તમારી શુશ્રૂષા. | ||
ઋષ્યશૃંગ : તારું વ્રત સમાપ્ત થયું નથી. | '''ઋષ્યશૃંગ''' : તારું વ્રત સમાપ્ત થયું નથી. | ||
તરંગિણી : મારા વ્રતનો તો છેડો જ નથી. | '''તરંગિણી''' : મારા વ્રતનો તો છેડો જ નથી. | ||
ઋષ્યશૃંગ : (હાથ લંબાવીને) આવ, પૂરું કર તારું વ્રત. આવ! | '''ઋષ્યશૃંગ''' : (હાથ લંબાવીને) આવ, પૂરું કર તારું વ્રત. આવ! | ||
તરંગિણી : તપોધન, મન બીક લાગે છે, ક્યાં છે પેલી તમારી સ્નિગ્ધ સકરુણ દૃષ્ટિ? ક્યાં છે પેલી ઉદાર આનંદિત મૂર્તિ? | '''તરંગિણી''' : તપોધન, મન બીક લાગે છે, ક્યાં છે પેલી તમારી સ્નિગ્ધ સકરુણ દૃષ્ટિ? ક્યાં છે પેલી ઉદાર આનંદિત મૂર્તિ? | ||
ઋષ્યશૃંગ : મને ખબર પડી છે તું કોણ છે. તું નારી છે. | '''ઋષ્યશૃંગ''' : મને ખબર પડી છે તું કોણ છે. તું નારી છે. | ||
તરંગિણી : કુમાર, હું તમારી સેવિકા છું. | '''તરંગિણી''' : કુમાર, હું તમારી સેવિકા છું. | ||
ઋષ્યશૃંગ : મને ખબર પડી છે હું કોણ છું. હું પુરુષ છું. | '''ઋષ્યશૃંગ''' : મને ખબર પડી છે હું કોણ છું. હું પુરુષ છું. | ||
તરંગિણી : તમે મારા પ્રિય છો, તમે મારા મિત્ર છો, તમે મારી મૃગયા છો, તમે મારા ઈશ્વર છો. | '''તરંગિણી''' : તમે મારા પ્રિય છો, તમે મારા મિત્ર છો, તમે મારી મૃગયા છો, તમે મારા ઈશ્વર છો. | ||
ઋષ્યશૃંગ : તું મારી ક્ષુધા છે, તું મારું ભક્ષ્ય છે, તું મારી વાસના છે. | '''ઋષ્યશૃંગ''' : તું મારી ક્ષુધા છે, તું મારું ભક્ષ્ય છે, તું મારી વાસના છે. | ||
તરંગિણી : મારા હૃદયમાં તમે રત્ન છો. | '''તરંગિણી''' : મારા હૃદયમાં તમે રત્ન છો. | ||
ઋષ્યશૃંગ : મારા શોણિતમાં તું આગ છે, | '''ઋષ્યશૃંગ''' : મારા શોણિતમાં તું આગ છે, | ||
તરંગિણી : મારા સુંદર છો તમે, | '''તરંગિણી''' : મારા સુંદર છો તમે, | ||
ઋષ્યશૃંગ : મારી લૂંટ છે તું. | '''ઋષ્યશૃંગ''' : મારી લૂંટ છે તું. | ||
તરંગિણી : કહો, તમે હમેશને માટે મારા રહેશો. | '''તરંગિણી''' : કહો, તમે હમેશને માટે મારા રહેશો. | ||
ઋષ્યશૃંગ : તું મને જોઈએ. તું મારી જરૂર છે. | '''ઋષ્યશૃંગ''' : તું મને જોઈએ. તું મારી જરૂર છે. | ||
તરંગિણી : તો ચાલો–ચાલો મારી સાથે, ત્યાં ચાલો જ્યાં હું તમને છાતીની અંદર સંતાડી રાખી શકીશ. | '''તરંગિણી''' : તો ચાલો–ચાલો મારી સાથે, ત્યાં ચાલો જ્યાં હું તમને છાતીની અંદર સંતાડી રાખી શકીશ. | ||
ઋષ્યશૃંગ : હું ગમે ત્યાં જાઉં તેથી શું હાનિ છે? હું ગમે ત્યાં અટકું તેથી શું હાનિ છે? બસ તું મને જોઈએ, તું મને જોઈએ. | '''ઋષ્યશૃંગ''' : હું ગમે ત્યાં જાઉં તેથી શું હાનિ છે? હું ગમે ત્યાં અટકું તેથી શું હાનિ છે? બસ તું મને જોઈએ, તું મને જોઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits