તપસ્વી અને તરંગિણી/બે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 139: Line 139:
</Poem>
</Poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
(તરંગિણીનો પ્રવેશ પછીના ભાગમાં રહી રહીને વચ્ચે મૃદુ તંતુવાદ્ય સંગીત)
'''(તરંગિણીનો પ્રવેશ પછીના ભાગમાં રહી રહીને વચ્ચે મૃદુ તંતુવાદ્ય સંગીત)'''
ઋષ્યશૃંગ : આવો.
'''ઋષ્યશૃંગ''' : આવો.
તરંગિણી :  હું વિદાય લેવા આવી છું. તમે મ્લાન કેમ દેખાવ છો?
'''તરંગિણી''' :  હું વિદાય લેવા આવી છું. તમે મ્લાન કેમ દેખાવ છો?
ઋષ્યશૃંગ : હું દુઃખી છું.
'''ઋષ્યશૃંગ''' : હું દુઃખી છું.
તરંગિણી : તપોધન, તમે પણ શું દુઃખને આધીન છો?
'''તરંગિણી''' : તપોધન, તમે પણ શું દુઃખને આધીન છો?
ઋષ્યશૃંગ : મારા દેહમાં જ્વાળા બળે છે–અને તેનું કારણ તું છે?
'''ઋષ્યશૃંગ''' : મારા દેહમાં જ્વાળા બળે છે–અને તેનું કારણ તું છે?
તરંગિણી : ગુણમય. અવશ્ય મેં અજાણતાં જ અપરાધ કર્યો છે, મને ક્ષમા કરો. પ્રસન્ન થઈને સંમતિ આપો હું સ્વસ્થાને જાઉં.
'''તરંગિણી''' : ગુણમય. અવશ્ય મેં અજાણતાં જ અપરાધ કર્યો છે, મને ક્ષમા કરો. પ્રસન્ન થઈને સંમતિ આપો હું સ્વસ્થાને જાઉં.
ઋષ્યશૃંગ : ના—જઈશ નહીં.
'''ઋષ્યશૃંગ''' : ના—જઈશ નહીં.
તરંગિણી : પણ હું જ જો તમારા કષ્ટનું કારણ હોઉં તો મને દૂર કરવી એ જ તમારી શુશ્રૂષા.
'''તરંગિણી''' : પણ હું જ જો તમારા કષ્ટનું કારણ હોઉં તો મને દૂર કરવી એ જ તમારી શુશ્રૂષા.
ઋષ્યશૃંગ : તારું વ્રત સમાપ્ત થયું નથી.
'''ઋષ્યશૃંગ''' : તારું વ્રત સમાપ્ત થયું નથી.
તરંગિણી : મારા વ્રતનો તો છેડો જ નથી.
'''તરંગિણી''' : મારા વ્રતનો તો છેડો જ નથી.
ઋષ્યશૃંગ : (હાથ લંબાવીને) આવ, પૂરું કર તારું વ્રત. આવ!
'''ઋષ્યશૃંગ''' : (હાથ લંબાવીને) આવ, પૂરું કર તારું વ્રત. આવ!
તરંગિણી : તપોધન, મન બીક લાગે છે, ક્યાં છે પેલી તમારી સ્નિગ્ધ સકરુણ દૃષ્ટિ? ક્યાં છે પેલી ઉદાર આનંદિત મૂર્તિ?
'''તરંગિણી''' : તપોધન, મન બીક લાગે છે, ક્યાં છે પેલી તમારી સ્નિગ્ધ સકરુણ દૃષ્ટિ? ક્યાં છે પેલી ઉદાર આનંદિત મૂર્તિ?
ઋષ્યશૃંગ : મને ખબર પડી છે તું કોણ છે. તું નારી છે.
'''ઋષ્યશૃંગ''' : મને ખબર પડી છે તું કોણ છે. તું નારી છે.
તરંગિણી : કુમાર, હું તમારી સેવિકા છું.
'''તરંગિણી''' : કુમાર, હું તમારી સેવિકા છું.
ઋષ્યશૃંગ : મને ખબર પડી છે હું કોણ છું. હું પુરુષ છું.
'''ઋષ્યશૃંગ''' : મને ખબર પડી છે હું કોણ છું. હું પુરુષ છું.
તરંગિણી : તમે મારા પ્રિય છો, તમે મારા મિત્ર છો, તમે મારી મૃગયા છો, તમે મારા ઈશ્વર છો.
'''તરંગિણી''' : તમે મારા પ્રિય છો, તમે મારા મિત્ર છો, તમે મારી મૃગયા છો, તમે મારા ઈશ્વર છો.
ઋષ્યશૃંગ : તું મારી ક્ષુધા છે, તું મારું ભક્ષ્ય છે, તું મારી વાસના છે.
'''ઋષ્યશૃંગ''' : તું મારી ક્ષુધા છે, તું મારું ભક્ષ્ય છે, તું મારી વાસના છે.
તરંગિણી : મારા હૃદયમાં તમે રત્ન છો.
'''તરંગિણી''' : મારા હૃદયમાં તમે રત્ન છો.
ઋષ્યશૃંગ : મારા શોણિતમાં તું આગ છે,
'''ઋષ્યશૃંગ''' : મારા શોણિતમાં તું આગ છે,
તરંગિણી : મારા સુંદર છો તમે,
'''તરંગિણી''' : મારા સુંદર છો તમે,
ઋષ્યશૃંગ : મારી લૂંટ છે તું.
'''ઋષ્યશૃંગ''' : મારી લૂંટ છે તું.
તરંગિણી : કહો, તમે હમેશને માટે મારા રહેશો.
'''તરંગિણી''' : કહો, તમે હમેશને માટે મારા રહેશો.
ઋષ્યશૃંગ : તું મને જોઈએ. તું મારી જરૂર છે.
'''ઋષ્યશૃંગ''' : તું મને જોઈએ. તું મારી જરૂર છે.
તરંગિણી : તો ચાલો–ચાલો મારી સાથે, ત્યાં ચાલો જ્યાં હું તમને છાતીની અંદર સંતાડી રાખી શકીશ.
'''તરંગિણી''' : તો ચાલો–ચાલો મારી સાથે, ત્યાં ચાલો જ્યાં હું તમને છાતીની અંદર સંતાડી રાખી શકીશ.
ઋષ્યશૃંગ : હું ગમે ત્યાં જાઉં તેથી શું હાનિ છે? હું ગમે ત્યાં અટકું તેથી શું હાનિ છે? બસ તું મને જોઈએ, તું મને જોઈએ.
'''ઋષ્યશૃંગ''' : હું ગમે ત્યાં જાઉં તેથી શું હાનિ છે? હું ગમે ત્યાં અટકું તેથી શું હાનિ છે? બસ તું મને જોઈએ, તું મને જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu