8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ફરજના ભાગ | }} {{Poem2Open}} એ રાતે હજી સાડા દસ જેવા થયા હતા. સૂવા મ...") |
No edit summary |
||
Line 87: | Line 87: | ||
ટિકિટનો બંદોબસ્ત કૌશિકભાઈ તરફથી થયો છે એમ વાત જ કરી. શુભાના હસબંડની ઑફિસમાંથી સહેલાઈથી વાયર-ટ્રાન્સ્ફર થઈ ગઈ, એવું એમણે કહ્યું. સૂરજને એની પોતાની ગરીબીની કોઈ દલીલ કરવાની તક જ એમણે આપી નહીં. | ટિકિટનો બંદોબસ્ત કૌશિકભાઈ તરફથી થયો છે એમ વાત જ કરી. શુભાના હસબંડની ઑફિસમાંથી સહેલાઈથી વાયર-ટ્રાન્સ્ફર થઈ ગઈ, એવું એમણે કહ્યું. સૂરજને એની પોતાની ગરીબીની કોઈ દલીલ કરવાની તક જ એમણે આપી નહીં. | ||
શુભાને ત્યાંથી ફોન કરીને કૌશિકભાઈને એમણે એમ કહ્યું કે સૂરજે ટિકિટની વ્યવસ્થા કરી છે, ને એ કહે છે કે આવતા વર્ષે આપણને બંનેને સાથે બોલાવશે. | શુભાને ત્યાંથી ફોન કરીને કૌશિકભાઈને એમણે એમ કહ્યું કે સૂરજે ટિકિટની વ્યવસ્થા કરી છે, ને એ કહે છે કે આવતા વર્ષે આપણને બંનેને સાથે બોલાવશે. | ||
<center> • • •</center> | |||
<br> | |||
જે બૅગ લઈને અગિયાર મહિના પહેલાં આવેલાં તે જ લઈને ચેતનાબ્હેન પાછાં જઈ રહ્યાં હતાં. શુભાએ ઘેર આવીને બહુ વિવેકથી કહેલું, સૂરજભાઈ, તમે અને ભાભી નાના બાળક સાથે તકલીફ ના લેતાં. હું જ દિદિને ઍરપૉર્ટ લઈ જઈશ. મારી ઝુમુને ગાડીમાં ફરવા જવું ગમશે પણ ખરું. | જે બૅગ લઈને અગિયાર મહિના પહેલાં આવેલાં તે જ લઈને ચેતનાબ્હેન પાછાં જઈ રહ્યાં હતાં. શુભાએ ઘેર આવીને બહુ વિવેકથી કહેલું, સૂરજભાઈ, તમે અને ભાભી નાના બાળક સાથે તકલીફ ના લેતાં. હું જ દિદિને ઍરપૉર્ટ લઈ જઈશ. મારી ઝુમુને ગાડીમાં ફરવા જવું ગમશે પણ ખરું. | ||
સૂરજ અને સુરખી ફીક્કું હસેલાં. | સૂરજ અને સુરખી ફીક્કું હસેલાં. |