26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 52: | Line 52: | ||
'''દોઢા રંગ તુંને દઉં, સોઢા, બુદ્ધિ સાર,''' | '''દોઢા રંગ તુંને દઉં, સોઢા, બુદ્ધિ સાર,''' | ||
'''મોઢે ઊજળે દે મને, પારકરા પરમાર!''' | '''મોઢે ઊજળે દે મને, પારકરા પરમાર!''' | ||
</Center> | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
[હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારાં દોઢાં વખાણ કરતો કરતો જ કસુંબો લઈશ.] | |||
ચાંચોજીના મુખની એકેય રેખા બદલી નહિ. મોં મલકાવીને એણે કહ્યું : “કવિરાજ, આવતી કાલે પ્રભાતે તમને સાવજનાં દાન દેશું.” | |||
મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાંચોજીએ અરજ ગુજારી : “એ સૂરજદેવ! જીવતો સાવજ શી રીતે દઉં? તારી ધજા લાજે નહિ એવું કરજે, દેવ!” | |||
દેવળના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો : “હે ક્ષત્રી! એમાં મારી પાસે શું આવ્યો? મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક દઈ રહ્યા છે; તું ક્ષત્રી છો, તો એમાંથી એકાદને ઝાલી લે!” | |||
બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરીને લઈને ચાંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા. ચારણને કહ્યું : “ચાલો, કવિરાજ, સાવજ આપું.” | |||
પરમારના ચારણોએ બિરદાવળ ઉપાડી : | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
<center> | |||
પાંચાળી ચીર પૂરિયાં, વીઠલ, તેં વણપાર, | |||
શરમ રાખ્યા ચાંચાતણી, જગદીશણ ગજતાર! | |||
</Center> | </Center> | ||
</Poem> | </Poem> |
edits