સૌરાષ્ટ્રની રસધાર/સિંહનું દાન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 52: Line 52:
'''દોઢા રંગ તુંને દઉં, સોઢા, બુદ્ધિ સાર,'''
'''દોઢા રંગ તુંને દઉં, સોઢા, બુદ્ધિ સાર,'''
'''મોઢે ઊજળે દે મને, પારકરા પરમાર!'''
'''મોઢે ઊજળે દે મને, પારકરા પરમાર!'''
</Center>
</Poem>
{{Poem2Open}}
[હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારાં દોઢાં વખાણ કરતો કરતો જ કસુંબો લઈશ.]
ચાંચોજીના મુખની એકેય રેખા બદલી નહિ. મોં મલકાવીને એણે કહ્યું : “કવિરાજ, આવતી કાલે પ્રભાતે તમને સાવજનાં દાન દેશું.”
મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાંચોજીએ અરજ ગુજારી : “એ સૂરજદેવ! જીવતો સાવજ શી રીતે દઉં? તારી ધજા લાજે નહિ એવું કરજે, દેવ!”
દેવળના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો : “હે ક્ષત્રી! એમાં મારી પાસે શું આવ્યો? મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક દઈ રહ્યા છે; તું ક્ષત્રી છો, તો એમાંથી એકાદને ઝાલી લે!”
બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરીને લઈને ચાંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા. ચારણને કહ્યું : “ચાલો, કવિરાજ, સાવજ આપું.”
પરમારના ચારણોએ બિરદાવળ ઉપાડી :
{{Poem2Close}}
<Poem>
<center>
પાંચાળી ચીર પૂરિયાં, વીઠલ, તેં વણપાર,
શરમ રાખ્યા ચાંચાતણી, જગદીશણ ગજતાર!
</Center>
</Center>
</Poem>
</Poem>
26,604

edits