સૌરાષ્ટ્રની રસધાર/સિંહનું દાન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 33: Line 33:
</Poem>
</Poem>
</center>
</center>
{{Poem2Open}}
[કોઈ જબરા રાજાઓ જમીનનાં દાન આપે, કોઈ પોતાનાં લીલાં માથાં ઉતારી આપે, પણ, હે પરમાર, તારી પાસે તો હું સાવજ માગું છું.]
હાહાકાર કરીને આખી કચેરી તાડૂકી ઊઠી : “ગઢવા, આવું માગીને પરમારની આબરૂ પાડવામાં વડાઈ માનો છો કે?”
ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી :
{{Poem2Close}}
<Poem>
<Center>
'''ક્રોડપસાં દે કવ્યંદને, લાખપસાં લખવાર,'''
'''સાવઝ દે મું સાવભલ, પારકરા પરમાર!'''
</Poem>
</Center>
{{Poem2Open}}
તું બીજા કવિઓને ભલે ક્રોડપસાવ અને લખપસાવનાં દાન દેજે પણ મને તો, હે પારકરા પરમાર, સાવજ જ ખપે.
“ગોઝારો ગઢવો!” સભામાં સ્વર ઊઠ્યો. ગઢવીએ ચોથો દુહો ગાયો :
{{Poem2Close}}
<Poem>
<Center>
'''દોઢા રંગ તુંને દઉં, સોઢા, બુદ્ધિ સાર,'''
'''મોઢે ઊજળે દે મને, પારકરા પરમાર!'''
</Center>
</Poem>
26,604

edits