સૌરાષ્ટ્રની રસધાર-4/પરણેતર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પરણેતર| }} {{Poem2Open}} સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવે...")
 
No edit summary
Line 22: Line 22:
એક દિવસે કોસ ચાલતો હતો ત્યારે કિચૂડ કિચૂડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું : “મેપા, આ પૈડું ને ગરેડી શી વાતો કરતાં હશે?”
એક દિવસે કોસ ચાલતો હતો ત્યારે કિચૂડ કિચૂડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું : “મેપા, આ પૈડું ને ગરેડી શી વાતો કરતાં હશે?”
મેપો બોલ્યો : “પૈડાને એનો આગલો ભવ સાંભરે છે. ગરેડીને એ કહે છે કે, ગરેડીબાઈ! ઓલ્યો ભવ તું હતી પટેલની છોકરી ને હું હતો સાથી...”
મેપો બોલ્યો : “પૈડાને એનો આગલો ભવ સાંભરે છે. ગરેડીને એ કહે છે કે, ગરેડીબાઈ! ઓલ્યો ભવ તું હતી પટેલની છોકરી ને હું હતો સાથી...”
“મેર, રોયા! હવે ફાટ્યો કે? માંકડાને મોઢું આવ્યું કે? કહેવા દેજે મારા આતાને1!”
“મેર, રોયા! હવે ફાટ્યો કે? માંકડાને મોઢું આવ્યું કે? કહેવા દેજે મારા આતાને <ref>કણબીઓમાં પિતાને ‘આતો’ કહેવાય છે.</ref>!”
એવી એવી ગમ્મતો મંડાતી.
એવી એવી ગમ્મતો મંડાતી.
<center>*</center>
<center>*</center>
Line 41: Line 41:
“એલા, પણ તને મફત બાયડી પરણાવી દઈશ. ઘડીક તો બેસ, આમ સામું તો જો!”
“એલા, પણ તને મફત બાયડી પરણાવી દઈશ. ઘડીક તો બેસ, આમ સામું તો જો!”
મેપો ઊંધું ઘાલીને મોલ ભણી ચાલવા જાય છે.
મેપો ઊંધું ઘાલીને મોલ ભણી ચાલવા જાય છે.
“ઊભો રહે, તું નહિ માન, એમ ને?” એટલું કહીને અંજુ દોડી. મેપાના કેડિયામાં ભરાવેલી દાતરડી બરાબર ગળે લટકતી હતી.2 હેતના ઉમળકામાં ને ઉમળકામાં એણે એ દાતરડીનો હાથો ઝાલ્યો, ઝાલીને ખેંચ્યો, મોમાંથી બોલી : “નહિ ઊભો રહે, એમ?”
“ઊભો રહે, તું નહિ માન, એમ ને?” એટલું કહીને અંજુ દોડી. મેપાના કેડિયામાં ભરાવેલી દાતરડી બરાબર ગળે લટકતી હતી.<ref>કાપણી કરનાર માણસો જ્યારે વિસામો ખાય ત્યારે દાતરડી હંમેશાં ગરદનના ભાગ ઉપર કેડિયામાં ભરાવે અને હાથો બહાર લટકતો રાખે.</ref> હેતના ઉમળકામાં ને ઉમળકામાં એણે એ દાતરડીનો હાથો ઝાલ્યો, ઝાલીને ખેંચ્યો, મોમાંથી બોલી : “નહિ ઊભો રહે, એમ?”
મેપો ઊભો રહ્યો, સદાને માટે ઊભો રહ્યો. દાતરડી જરાક ખેંચાતાં જ મેપાની ગરદનમાં એ રાણાવાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી ઊતરી ગઈ. મેપો જરાક મલકાયો હતો. તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું.
મેપો ઊભો રહ્યો, સદાને માટે ઊભો રહ્યો. દાતરડી જરાક ખેંચાતાં જ મેપાની ગરદનમાં એ રાણાવાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી ઊતરી ગઈ. મેપો જરાક મલકાયો હતો. તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું.
મેપાને પરણવું હતું, મેપો પરણ્યો. એ ને એ વસ્ત્રે અંજુ મેપાના શબની સાથે ચિતામાં સૂતી. અગ્નિદેવતાએ બેયને ગુલાબ જેવા અંગારાનું બિછાનું કરી દીધું.
મેપાને પરણવું હતું, મેપો પરણ્યો. એ ને એ વસ્ત્રે અંજુ મેપાના શબની સાથે ચિતામાં સૂતી. અગ્નિદેવતાએ બેયને ગુલાબ જેવા અંગારાનું બિછાનું કરી દીધું.
Line 49: Line 49:
<Center>
<Center>
'''દાતરડી દળદાર, ધડ વાઢી ઢગલા કરે,'''
'''દાતરડી દળદાર, ધડ વાઢી ઢગલા કરે,'''
'''રૂડી રાણાવાવ, કુંવારી કાટ3 ચડે,'''
'''રૂડી રાણાવાવ, કુંવારી કાટ <ref>કાટ=કાષ્ઠ.</ref> ચડે,'''
</Center>
</Center>
</Poem>
</Poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે. આજ એ જગ્યાએ એક મોટી ઈમારત ઊભી છે. આ દુહા સિવાય એ રાણાવાવનું એકેય નામનિશાન નથી રહ્યું.4
ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે. આજ એ જગ્યાએ એક મોટી ઈમારત ઊભી છે. આ દુહા સિવાય એ રાણાવાવનું એકેય નામનિશાન નથી રહ્યું.<ref>આ કથામાં પાત્રોનાં નામ ન મળી શકવાથી કલ્પિત નામ અપાયાં છે.</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits