26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરણેતર| }} {{Poem2Open}} સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
એક દિવસે કોસ ચાલતો હતો ત્યારે કિચૂડ કિચૂડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું : “મેપા, આ પૈડું ને ગરેડી શી વાતો કરતાં હશે?” | એક દિવસે કોસ ચાલતો હતો ત્યારે કિચૂડ કિચૂડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું : “મેપા, આ પૈડું ને ગરેડી શી વાતો કરતાં હશે?” | ||
મેપો બોલ્યો : “પૈડાને એનો આગલો ભવ સાંભરે છે. ગરેડીને એ કહે છે કે, ગરેડીબાઈ! ઓલ્યો ભવ તું હતી પટેલની છોકરી ને હું હતો સાથી...” | મેપો બોલ્યો : “પૈડાને એનો આગલો ભવ સાંભરે છે. ગરેડીને એ કહે છે કે, ગરેડીબાઈ! ઓલ્યો ભવ તું હતી પટેલની છોકરી ને હું હતો સાથી...” | ||
“મેર, રોયા! હવે ફાટ્યો કે? માંકડાને મોઢું આવ્યું કે? કહેવા દેજે મારા | “મેર, રોયા! હવે ફાટ્યો કે? માંકડાને મોઢું આવ્યું કે? કહેવા દેજે મારા આતાને <ref>કણબીઓમાં પિતાને ‘આતો’ કહેવાય છે.</ref>!” | ||
એવી એવી ગમ્મતો મંડાતી. | એવી એવી ગમ્મતો મંડાતી. | ||
<center>*</center> | <center>*</center> | ||
Line 41: | Line 41: | ||
“એલા, પણ તને મફત બાયડી પરણાવી દઈશ. ઘડીક તો બેસ, આમ સામું તો જો!” | “એલા, પણ તને મફત બાયડી પરણાવી દઈશ. ઘડીક તો બેસ, આમ સામું તો જો!” | ||
મેપો ઊંધું ઘાલીને મોલ ભણી ચાલવા જાય છે. | મેપો ઊંધું ઘાલીને મોલ ભણી ચાલવા જાય છે. | ||
“ઊભો રહે, તું નહિ માન, એમ ને?” એટલું કહીને અંજુ દોડી. મેપાના કેડિયામાં ભરાવેલી દાતરડી બરાબર ગળે લટકતી હતી. | “ઊભો રહે, તું નહિ માન, એમ ને?” એટલું કહીને અંજુ દોડી. મેપાના કેડિયામાં ભરાવેલી દાતરડી બરાબર ગળે લટકતી હતી.<ref>કાપણી કરનાર માણસો જ્યારે વિસામો ખાય ત્યારે દાતરડી હંમેશાં ગરદનના ભાગ ઉપર કેડિયામાં ભરાવે અને હાથો બહાર લટકતો રાખે.</ref> હેતના ઉમળકામાં ને ઉમળકામાં એણે એ દાતરડીનો હાથો ઝાલ્યો, ઝાલીને ખેંચ્યો, મોમાંથી બોલી : “નહિ ઊભો રહે, એમ?” | ||
મેપો ઊભો રહ્યો, સદાને માટે ઊભો રહ્યો. દાતરડી જરાક ખેંચાતાં જ મેપાની ગરદનમાં એ રાણાવાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી ઊતરી ગઈ. મેપો જરાક મલકાયો હતો. તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું. | મેપો ઊભો રહ્યો, સદાને માટે ઊભો રહ્યો. દાતરડી જરાક ખેંચાતાં જ મેપાની ગરદનમાં એ રાણાવાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી ઊતરી ગઈ. મેપો જરાક મલકાયો હતો. તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું. | ||
મેપાને પરણવું હતું, મેપો પરણ્યો. એ ને એ વસ્ત્રે અંજુ મેપાના શબની સાથે ચિતામાં સૂતી. અગ્નિદેવતાએ બેયને ગુલાબ જેવા અંગારાનું બિછાનું કરી દીધું. | મેપાને પરણવું હતું, મેપો પરણ્યો. એ ને એ વસ્ત્રે અંજુ મેપાના શબની સાથે ચિતામાં સૂતી. અગ્નિદેવતાએ બેયને ગુલાબ જેવા અંગારાનું બિછાનું કરી દીધું. | ||
Line 49: | Line 49: | ||
<Center> | <Center> | ||
'''દાતરડી દળદાર, ધડ વાઢી ઢગલા કરે,''' | '''દાતરડી દળદાર, ધડ વાઢી ઢગલા કરે,''' | ||
'''રૂડી રાણાવાવ, કુંવારી | '''રૂડી રાણાવાવ, કુંવારી કાટ <ref>કાટ=કાષ્ઠ.</ref> ચડે,''' | ||
</Center> | </Center> | ||
</Poem> | </Poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે. આજ એ જગ્યાએ એક મોટી ઈમારત ઊભી છે. આ દુહા સિવાય એ રાણાવાવનું એકેય નામનિશાન નથી રહ્યું. | ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે. આજ એ જગ્યાએ એક મોટી ઈમારત ઊભી છે. આ દુહા સિવાય એ રાણાવાવનું એકેય નામનિશાન નથી રહ્યું.<ref>આ કથામાં પાત્રોનાં નામ ન મળી શકવાથી કલ્પિત નામ અપાયાં છે.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits