સ્વાધ્યાયલોક—૧/કવિ અને યુગધર્મ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| કવિ અને યુગધર્મ | }} {{Poem2Open}} <center> કવિનું હોવું અને કાવ્યનું થવ...")
 
No edit summary
Line 76: Line 76:
જેના સર્જનમાં પોતે નિમિત્ત એના વિસર્જનનું સાક્ષાત્ દર્શન કરે ત્યારે સર્વનાશની સંમુખ વ્યાસ ભગવાન શું કરે? એક મનુષ્ય તરીકે યુદ્ધ પૂર્વે શાંતિનો પ્રયત્ન કરે, યુદ્ધ પછી શાતાનો પ્રયત્ન કરે. બાકી મૌન ધરે. પણ પછી એક કવિ તરીકે એ મૌનની વેદના અને સંવેદનામાંથી મહાભારતનું કાવ્ય કરે.

કવિનું હોવું અને કાવ્યનું થવું એ મનુષ્યજાતિનું સદ્ભાગ્ય છે અને માનવજીવનની સંજીવની છે.
કવિનું હોવું અને કાવ્યનું થવું એ મનુષ્યજાતિનું સદ્ભાગ્ય છે અને માનવજીવનની સંજીવની છે.
(ગુજરાતી સહિત્ય પરિષદનું ૨૮મું અધિવેશન પોરબંદરમાં યોજાયું તે પ્રસંગે સાહિત્ય-વિવેચન વિભાગના પ્રમુખ તરીકે વ્યાખ્યાન. ૨૯ ફેબ્રુઆરી ૧૯૭૬.)
<br>
''(ગુજરાતી સહિત્ય પરિષદનું ૨૮મું અધિવેશન પોરબંદરમાં યોજાયું તે પ્રસંગે સાહિત્ય-વિવેચન વિભાગના પ્રમુખ તરીકે વ્યાખ્યાન. ૨૯ ફેબ્રુઆરી ૧૯૭૬.)''
=== <center> '''*''' </center> ===
=== <center> '''*''' </center> ===
{{Poem2Close}}
{{Poem2Close}}