26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 119: | Line 119: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center>*</center> | <center>*</center> | ||
<Poem> | |||
<center> | |||
'''મેલ્યું વાંગર ને માઢિયું, મેલી મવાની બજાર,''' | |||
'''ડગલાં દી ને રાત, ભરવા પડે ભેરાઈનાં.''' | |||
</Poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
રાણાએ જાણ્યું કે કુંવર તો ભેરાઈને નેસ પોતાના સાસરિયામાં રહે છે. પોતાને અને કુંવરને તો હવે ચાર નજરું એક કરવાને પણ વહેવાર નથી રહ્યો, છતાં પણ કુંવર ન જાણે તેમ એને નીરખી લેવાની લાલચને રાણો દબાવી શક્યો નહિ. એણે સદાને માટે પોતાનાં ગામ વાંગર1 ને માઢિયું2 તજી દીધાં. મહુવા3ની બજારે હટાણું કરવાનું ધુંવાસને ડુંગરથી છેટું થઈ પડ્યું. એટલે વારે વારે ઘી વેચવા ને કપાસિયા લેવા રાણો ભેરાઈ4 બંદરે જવા લાગ્યો. | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
<center> | |||
'''રાણો કે’ રહિયું નહીં, તનડું ટેક ધરી,''' | |||
'''કફરા જોગ કરી, હાથેથી હળવું પડ્યું.''' | |||
</Poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
મનની ટેક ન રહી શકી. કુંવરને જોવામાં પણ પાપ છે એવો નિરધાર કરી બેઠેલ પ્રેમી પાછો નબળો પડી, વિટંબણાઓ વેઠી કુંવરને મળવા ગયો, અને પોતાની મેળે જ હલકો બન્યો. અને થોડા વખત પછી એક દિવસમાં ભેરાઈ જઈને રાણાએ શું જોયું? | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
<center> | |||
'''જીવ ઢંઢોળે ઝૂંપડાં, જૂને નેખમ જાય,''' | |||
'''ખોરડ ખાવા ધાય, મન વાર્યું વરે નહિ.''' | |||
</Poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
જઈને જુએ ત્યાં તો ઉજ્જડ પડેલાં, જૂના નેસડામાં રહેનારાં ભેરાઈવાળાં આહીરિયાં ત્યાંથી ઉચાળા ભરીને ઊપડી ગયાં હતાં. કોઈએ કહ્યું કે આખો કબીલો ઉચાળા ભરીને સાણાને ડુંગર ગયો છે. રાણો પોતાની થાકેલી ભેંસોને ફોસલાવી-પટાવી હાંકતો હાંકતો સાણાના ડુંગરની ગાળીએ ગાળી ગોતી પથરે પથરે ભમ્યો પણ — | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
<center> | |||
'''કાગા જમત હે આંગણે, ખનખન પથારા,''' | |||
'''સાણા, સાજણ ક્યાં ગિયાં, મેલીને ઉતારા?''' | |||
</Poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
ત્યાંયે એ છિન્નભિન્ન થઈ ગયેલા ઝૂંપડાને આંગણે કાગડા ચણી રહ્યા છે. બાકી બધું ઉજ્જડ, નિર્જન છે. રાણો સાણા ડુંગરને પૂછે છે, ‘હે ભાઈ, આ ઉતારા છોડીને મારાં સ્વજનો ક્યાં ચાલ્યાં ગયાં?’ | |||
સામે મશ્કરી કરતો હોય તેમ સાણો ડુંગર પડઘો કરી બોલ્યો : ‘ચાલ્યાં ગયાં!’ | |||
રાણો ત્યાંથી આગળ ચાલ્યો. વિકરાળ મધ્યગીરમાં પેઠો. રૂપેરી પાલવને જંગલમાં ફરકાવતી રાવલ નદી વાંકા-ચૂંકા વળાંક લેતી, ગીરના ભયંકર ડુંગરાની વચ્ચે થઈને ચાલી જાય છે. એને રાણો પૂછે છે : | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
<center> | |||
'''ચોસર જેનો ચોટલો, નાક ભાતીલાં નેણ,''' | |||
'''રાણો પૂછે રાવલને, કોઈ દીઠાં મુજાં સેણ.''' | |||
</Poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
[હે રાવલ નદી, જેનો ચાર સરે ગૂંથેલ ચોટલો છે અને નાક તથા નેણ ઘાટીલાં છે, એવી મારી સજનીને તેં ક્યાંય જોઈ?] | |||
કોઈએ જવાબ આપ્યો નહિ. રાણો રઝળતો બંધ થયો. થાકેલી ભેંસોનું અંતર સાણામાં જ ઠર્યું. જે જૂનાં ભીંતડાં ખાલી કરીને કુંવર ચાલી ગઈ છે, તેની ઓથે જ રાણાએ ઉતારો કર્યો. | |||
<center>*</center> | |||
કુંવરને ક્યાં લઈ ગયા હતા? નાંદીવેલાને ડુંગરે. રાણો રબારી કુંવરની પાછળ ને પાછળ પત્તો મેળવીને ચાલ્યો આવે છે એવા સમાચાર કુંવરનાં સાસરિયાંને મળ્યા જ કરતા હતા, અને કોઈ ભયાનક દૈત્ય આવતો હોય એવો ભય પામીને એ બધાં નાંદીવેલે નિરાંત કરીને રહ્યાં. | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
<center> | |||
'''સાણે વીજું સાટકે, નાંદે અમારા નેસ,''' | |||
'''કુંવર બચ્ચું કુંજનું, બેઠી બાળે વેશ.''' | |||
</Poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
સાણા ડુંગર ઉપર વીજળી ચમકારા મારે છે, અને કુંવરની નજરો ત્યાં લાગી ગઈ છે. એને રાણાના સમાચાર મળ્યા કરે છે. એ કહેવરાવે છે કે રાણા, અમારા નેસડા હવે નાંદીવેલા ઉપર છે, ને કુંજડીના બચ્ચા જેવી કુંવર તારા સિવાય પોતાનો સુહાગણનો વેશ સળગાવી રહી છે. તું કદી કદી નાંદીવેલે આવજે. | |||
એમ થાતાં થાતાં તો — | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
<center> | |||
'''આભે ધારાળા કાઢિયા, વાદળ ચમકી વીજ,''' | |||
'''રુદાને રાણો સાંભર્યો, આવી આષાઢી બીજ.''' | |||
</Poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
[આસમાનમાં મેઘની ધારાઓ નીકળી. વાદળમાં વીજળી ઝબૂકી. કુંવરના હૃદયમાં રાણો સાંભર્યો, કેમ કે આષાઢ મહિનાની બીજ આવી.] | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
<center> | |||
'''કોટે મોર કણુકિયા, વાદળ ઝબૂકી વીજ,''' | |||
'''રુદાને રાણો સાંભર્યો, આવી આષાઢી બીજ.''' | |||
</Poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
[ગામડાના ગઢકોટ ઉપર અને ડુંગરાની ટોચ ઉપર મોરલા ટહુક્યા. અષાઢી બીજ આભમાં દેખાણી. આજ મારો રાણો પણ સાણા ડુંગરના શિખર પરથી બીજનાં દર્શન કરતો હશે; અત્યારે અમારી બન્નેની નજરું ચંદ્રમા ઉપર ભેળી થઈ હશે; હાશ! આજ એ રીતે તો રાણાનો મેળાપ થઈ શક્યો! એવું ચિંતવી ચિંતવીને બીજચંદ્રનાં દર્શન કરે છે.] | |||
{{Poem2Close}} | |||
રીંછડિયું, રાણા, ભેળી થઈ માથે ભમે, | |||
ચડિયું શેલાણા, કાળજ કાઢવા કુંવરનાં. | |||
[હે રાણા, વર્ષાની આ ભૂખરી વાદળી (રીંછડી) આજ વિરહ-વેદનાનું ઉદ્દીપન કરીને મારાં કલેજાંને કાપી નાખવા આભે ચડી છે.] | |||
રાણાને પણ થોડા દિવસમાં સમાચાર પહોંચ્યા કે કુંવર નાંદીવેલામાં બેઠી છે. વટેમાર્ગુઓની સાથે રાણો કુંવરને બીજું કાંઈ નહિ, ફક્ત રામરામ કહેવરાવે છે. જવાબમાં કુંવર સંદેશો મોકલે છે કે — | |||
રામરામિયું રાણા, (મને) પરદેશની પોગે નહિ, | |||
છેટાની સેલાણા, વસમી વાંગરના ધણી! | |||
[હે વાંગરના ધણી રાણા, તારા રામરામ મને આઘેથી પહોંચતા નથી. દૂર દૂરથી કહેવરાવેલી એ સલામો ઊલટી બહુ વસમી લાગે છે. માટે તું આવ! એક વાર આવ!] | |||
અને — | |||
રાખડિયું રાણા, બળેવની બાંધી રહી, | |||
છોડને સેલાણા, કાંડેથી કુંવર તણે. | |||
[ઓ રાણા, ગઈ બળેવે તેં આવીને સીમમાં પીપળાને છાંયે મારે કાંડે રાખડી બાંધી હતી. તેં કહ્યું હતું કે ‘ભગવાન તારી રક્ષા કરશે.’ પણ આ રાખડીથી રક્ષા તો થઈ શકી નથી. ઊલટું સાસરિયાં ભાળે છે એટલે મને સંતાપે છે. માટે હવે તો તું આવીને તારી રાખડી છોડી જા.] | |||
આવાં કહેણ સાંભળી સાંભળીને રાણાનો જીવ ઊચક થઈ ગયો. સાણે સુખ લાગ્યું નહિ. કુળલાજ ઘણીય વારે છે કે ‘રાણા! ન જવાય.’ પણ વાસના બોલે છે કે ‘એક વાર ફક્ત દર્શન કરી આવીએ!’ રાણો ઊપડ્યો : | |||
સાણે મન સૂતું નહિ, ધુંવાસને ધડે, | |||
આવ્યું આંટો લે, રોતું મન રાણો ભણે. | |||
સાણામાં દિલ જંપ્યું નહિ. ત્યાંથી બે ગાઉ ધુંવાસનો ડુંગર આવ્યો. ત્યાં પગ થંભી ગયા, અને કુળલાજ વારેવારે આડી આવીને ઊભી રહેવા લાગી. છેવટે એની ચેતવણીનું પણ ઉલ્લંઘન કરી, રાણાનું રડતું હૃદય, સીધેસીધું નહિ પણ આંટા લેતું, અચકાતું અચકાતું, જોરાવરીથી ખેંચાતું ખેંચાતું, આખરે નાંદીવેલામાં આવ્યું. | |||
આહીરોએ રાણાને નાંદીવેલે રઝળતો દીઠો. મારી મારીને ડુંગર ઉપરથી ઉતારી મૂક્યો, અને કુંવરનું ઓઢણું પણ દેખ્યા વગર રાણો ફરી સાણે ચાલ્યો ગયો. | |||
રાણો ‘કુંવર!’, ‘કુંવર!’, ‘કુંવર!’ એવા જાપ જપે છે, અને ચોમાસાનાં વાદળાં ડુંગરા ઉપર ઘેરાઈને ગડગડાટ મચાવે છે. પ્રીતિના તૉરમાં ને તૉરમાં રાણો એમ સમજે છે કે મારી નિરાધાર હાલત દેખીને સાણો ડુંગર હાંસી કરતો કરતો ઉછાળા મારે છે. એટલે રાણો કહે છે — |
edits