સૌરાષ્ટ્રની રસધાર-4/દેહના ચૂરા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 38: Line 38:
'''બાળે બીજાંની ચાલ્ય, ડગમગતાં ડગલાં ભરે,'''
'''બાળે બીજાંની ચાલ્ય, ડગમગતાં ડગલાં ભરે,'''
'''હંસલા જેવી હાલ્ય, કોટાળી કુંવર તણી.'''
'''હંસલા જેવી હાલ્ય, કોટાળી કુંવર તણી.'''
</Poem>
</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
[બીજી સ્ત્રીઓની ચાલ્ય તો ધડા વગરનાં ડગલાં ભરતી હોય છે પણ મારી કુંવર તો હંસ-ગતિએ ચાલે છે.]
[બીજી સ્ત્રીઓની ચાલ્ય તો ધડા વગરનાં ડગલાં ભરતી હોય છે પણ મારી કુંવર તો હંસ-ગતિએ ચાલે છે.]
Line 68: Line 70:
થોડા જ દિવસ પછી ફાગણ મહિનામાં રાણાએ એક જાનને સાણા તરફ જતી જોઈ. બે દિવસ પછી જાનને પાછી પણ વળતી દેખી પૂછપરછ કરીને જાણી લીધું : ઓહોહો!
થોડા જ દિવસ પછી ફાગણ મહિનામાં રાણાએ એક જાનને સાણા તરફ જતી જોઈ. બે દિવસ પછી જાનને પાછી પણ વળતી દેખી પૂછપરછ કરીને જાણી લીધું : ઓહોહો!
{{Poem2Close}}
{{Poem2Close}}
<Poem>
<center>
'''રાણા, રાતે ફૂલડે, ખાખર નીંઘલિયાં,'''
'''સાજણ ઘેરે સામટે, આણાત ઊઘલિયાં.'''
</Poem>
</center>
{{Poem2Open}}
[જંગલમાં ફાગણ મહિને ખાખરાનાં ઝાડ રાતાંચોળ રૂડાં કેશૂડાંને ફૂલે ભાંગી પડે છે અને બીજી બાજુ એવી શોભીતી રાતી ચૂંદડીઓ ઓઢીને આ કોણ ચાલ્યાં? આ જાનડીઓના ઘેરા વચ્ચે વીંટળાઈને ચાભાડી કુંવર આણું વળી સાસરે જાય છે.]
ભલે જાય! ભલે જાય! ભલે કોઈ ભાગ્યશાળી આયરનું ઘર સુખી થાય! એ પરાઈ બને તોય શું? એવી રૂપગુણવાળી સુંદરી તો જ્યાં હોય — આપણે ઘેર કે બીજાને ઘેર — એને ઈશ્વર સુખી જ કરજો!
{{Poem2Close}}
<Poem>
<center>
'''બહુ બોલે ને બહુ બકે, વલવલ કાઢે વેણ,'''
'''કરડજો એને કાળોતરો, (મર) હોય પોતાનાં સેણ.'''
</Poem>
</center>
{{Poem2Open}}
[અરેરે, કોઈ બહુ બોલનારી, જીભ ઉપર કાબૂ ન રાખનારી નારી ભલે સ્ત્રી હોય; તોય એને કાળો નાગ કરડજો.]
પણ —
{{Poem2Close}}
<Poem>
<center>
'''થોડું બોલે ને થરહરે, મરકીને કાઢે વેણ,'''
'''(એને) કાંટો કે’દી મ વાગજો, (મર) હોય પારકાં સેણ.'''
</Poem>
</center>
{{Poem2Open}}
[ઓછાબોલી, આંચકો ખાનારી અને મોઢું મલકાવીને જ શબ્દો ઉચ્ચારનારી સ્ત્રી ભલે અન્ય કોઈની ઘર-નારી હોય તોય એને કાંટો પણ ન વાગજો એવી દુઆ દઉં છું.]
અને વળી —
{{Poem2Close}}
<Poem>
<center>
'''કાળમુખાં ને રિસાળવાં, નીચાં ઢાળે નેણ,'''
'''(એને) કાળી નાગણ કરડજો, (મર) હોય પોતાનાં સેણ.'''
</Poem>
</center>
{{Poem2Open}}
પણ —
{{Poem2Close}}
<Poem>
<center>
'''હસમુખાં ને હેતાળવાં, અમૃત વરસે નેણ,'''
'''(એને) કાંટો કે’દી મ વાગજો, (મર) હોય પારકાં સેણ.'''
</Poem>
</center>
{{Poem2Open}}
હસતાં મોંવાળી, હેતભરી અને અમૃત-ઝરતી આંખોવાળી નારી ભલે ને પારકી પ્રિયતમા હોય, તો પણ એને કદી કાંટોય ન વાગજો!
{{Poem2Close}}
<center>*</center>
26,604

edits

Navigation menu