26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 179: | Line 179: | ||
ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ, | ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ, | ||
{{Space}}હવે સૂરજ વાવું તો કેમ વાવું? | {{Space}}હવે સૂરજ વાવું તો કેમ વાવું? | ||
</poem> | |||
== કૂંચી આપો, બાઈજી! == | |||
<poem> | |||
કૂંચી આપો બાઈજી! | |||
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી? | |||
કોઈ કંકુથાપા ભૂંસી દઈ મને ભીંતેથી ઊતરાવો, | |||
કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો; | |||
ખડકી ખોલો, બાઈજી! | |||
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી? | |||
તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી, | |||
તમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદિયું પાછી ઠેલી | |||
મારગ મેલો, બાઈજી! | |||
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી? | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits