26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 156: | Line 156: | ||
જીવતર તો હોય, તેથી ગમ્મે ત્યાં ઓરીને | જીવતર તો હોય, તેથી ગમ્મે ત્યાં ઓરીને | ||
{{Space}}{{Space}}આ રીતે દળવાનું નંઈ! | {{Space}}{{Space}}આ રીતે દળવાનું નંઈ! | ||
</poem> | |||
== પરપોટો ઊંચકીને == | |||
<poem> | |||
{{Space}}પરપોટો ઊંચકીને કેડ્ય વળી ગઈ, | |||
{{Space}}{{Space}} હવે દરિયો લાવું તો કેમ લાવું? | |||
વાદળ ઓઢીને સ્હેજ સૂતી ત્યાં | |||
{{Space}}ધોધમાર વરસાદે લઈ લીધો ભરડો, | |||
વીજળી ઝબાક પડી પંડ્યમાં | |||
{{Space}}તો પડી ગયો સપનાને મીઠ્ઠો ઉઝરડો; | |||
વહેમીલા વાયરાને વાત મળી ગઈ, | |||
{{Space}}હવે અમથી આવું તો કેમ આવું? | |||
નખની નમણાશ મારી એવી કે | |||
{{Space}}પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી, | |||
પાંપણ ફરકે ને હવા બેઠી થઈ જાય | |||
{{Space}}પછી એનાંથી હું જ ઓલવાતી; | |||
ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ, | |||
{{Space}}હવે સૂરજ વાવું તો કેમ વાવું? | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits