26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 251: | Line 251: | ||
{{Space}}ડૂખ્યાં ઝાંઝર ડૂબી દામણી | {{Space}}ડૂખ્યાં ઝાંઝર ડૂબી દામણી | ||
તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી. | તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી. | ||
</poem> | |||
== એણે કાંટો કાઢીને == | |||
<poem> | |||
એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ | |||
{{Space}}હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ... | |||
પછી ઢોલિયે જરાક પડી આડી તો | |||
{{Space}}અરે! અરે! ટહુકાથી ફાટફાટ ચોળી, | |||
ઓશીકે બાથ ભરી લીધી તો, | |||
{{Space}}ફર્ર દઈ ઊડી પતંગિયાંની ટોળી; | |||
મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ, | |||
{{Space}}મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ... | |||
હવે દીવો ઠારું? કે પછી દઈ દઉં કમાડ? | |||
{{Space}}હું તો મૂંઝારે રેબઝેબ બેઠી, | |||
આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં | |||
{{Space}}પછી પગલું માંડું તો પડું હેઠી! | |||
હું તો પડછાયો પાથરીને કરતી’તી મૂલ, | |||
{{Space}}કોઈ મારામાં ઑગળીને પરબારુંં ડૂલ... | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits