26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 274: | Line 274: | ||
હું તો પડછાયો પાથરીને કરતી’તી મૂલ, | હું તો પડછાયો પાથરીને કરતી’તી મૂલ, | ||
{{Space}}કોઈ મારામાં ઑગળીને પરબારુંં ડૂલ... | {{Space}}કોઈ મારામાં ઑગળીને પરબારુંં ડૂલ... | ||
</poem> | |||
== થાંભલીનો ટેકો == | |||
<poem> | |||
થાંભલીનો ટેકો ને ઓસરીની કોર | |||
કણબીની છોકરીએ પાળ્યો રે મોર... મોર ટહુકા કરે.. | |||
એણે પાંચીકા અમથા ઉલાળ્યા, | |||
પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા; | |||
કાળજડું કાચું ને રેશમનો ભાર, | |||
એનઘેન પાંપણમાં નવસેરો હાર... હાર ઝૂલ્યા કરે. | |||
મોરપીંછાની વાત પછી ઊડી, | |||
ઠેઠ સાતમે પતાળ જઈ બૂડી; | |||
ઊગમણી કેડી ને આથમણાં ગીત, | |||
નીચી તે નજરું ને ઊંચી તે ભીંત.. ભીંત ઝૂર્યા કરે. | |||
પછી ડૂમો ઓઢીને રાત સૂતી, | |||
બેઉ આંખો અંધારામાં ખૂંતી; | |||
સૂનમન ફાનસમાં અજવાળાં કેદ, | |||
નીંદરની વારતામાં ઢાંક્યા રે ભેદ... ભેદ ખૂલ્યા કરે. | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits