વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 251: Line 251:
{{Space}}ડૂખ્યાં ઝાંઝર ડૂબી દામણી  
{{Space}}ડૂખ્યાં ઝાંઝર ડૂબી દામણી  
તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી.
તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી.
</poem>
== એણે કાંટો કાઢીને ==
<poem>
એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ
{{Space}}હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ...
પછી ઢોલિયે જરાક પડી આડી તો
{{Space}}અરે! અરે! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીધી તો,
{{Space}}ફર્ર દઈ ઊડી પતંગિયાંની ટોળી;
મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
{{Space}}મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ...
હવે દીવો ઠારું? કે પછી દઈ દઉં કમાડ?
{{Space}}હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઈ જાઉં
{{Space}}પછી પગલું માંડું તો પડું હેઠી!
હું તો પડછાયો પાથરીને કરતી’તી મૂલ,
{{Space}}કોઈ મારામાં ઑગળીને પરબારુંં ડૂલ...
</poem>
</poem>
<br>
<br>
<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>
26,604

edits

Navigation menu