વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 583: Line 583:
તારાં ટેરવે તણાયા મારા કમખાના ઢાળ,  
તારાં ટેરવે તણાયા મારા કમખાના ઢાળ,  
મને બદલામાં ટહુકો લઈ આપ.
મને બદલામાં ટહુકો લઈ આપ.
</poem>
== ફાંસ જરા શી વાગી ગઈ ==
<poem>
ફાંસ જરા શી વાગી ગઈ ને વાંસ જેવડું
{{Space}}ખટકે છે કંઈ અંદર અંદર,
પરબારું લે, હડી કાઢતું હાંફી જઈને
{{Space}}અટકે છે કંઈ અંદર અંદર;
મોરપિચ્છને બોલ, હતું ક્યાં ભાન કે રાધા
{{Space}}સાન કરી છેતરશે એને,
ભરચોમાસે હવે રઝળતા ટહુકા જેવું
{{Space}}ભટકે છે કંઈ અંદર અંદર;
ધૂળમાં ચકલી ન્હાય ને એને થાય કે આલ્લે...
{{Space}}દરિયાદરિયા ઉમટ્યા છે કંઈ,
પછી હવાથી ડિલ લૂછીને છટકે એવું
{{Space}}છટકે છે કંઈ અંદર અંદર;
રાજકુંવરી હિંડોળામાં ઝૂલે રે... કાંઈ
{{Space}}તૂટે ઘરનો મોભ સામટો,
કહું છું મારા સમ, જરા શી ઠેસ વાગતાં
{{Space}}બટકે છે કંઈ અંદર અંદર;
બારસાખમાં આસોપાલવ ‘કોક’ બનીને મ્હોરે,
{{Space}}શ્રીફળ પછી વધેરો,
લખી ‘લાભ’ ને ‘શુભ’ ઉઘાડી સાંકળ થઈને
{{Space}}લટકે છે કંઈ અંદર અંદર.
</poem>
</poem>
<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>
26,604

edits