મણિલાલ હ. પટેલનાં કાવ્યો: Difference between revisions

no edit summary
()
No edit summary
Line 269: Line 269:
જાય ધીમે ધીમે ઓલવાઈ જાય આકાશ  
જાય ધીમે ધીમે ઓલવાઈ જાય આકાશ  
પડખું ફરી જાય પૃથ્વી!!
પડખું ફરી જાય પૃથ્વી!!
</poem>
== આવશું ==
<poem>
અષાઢી મેઘ જેમ અણધાર્યા કોકવાર તારે મલક ચઢી આવશું
ધોધમાર, ઝરમર, ફુહાર વળી વીજળી ને વાછંટો લાવશું
{{Space}}{{Space}} કોકવાર તારે મલક...
{{Space}} પ્હાડોને પાદરનો નોખો વરસાદ -
{{Space}}{{Space}} એવું ભીંજાતાં ભીંજાતાં ગણવાનું હોય નહીં
{{Space}} ખેતર ને માટીની જેમ બધું લથબથ મહેંકાય
{{Space}}{{Space}} પછી શેઢાનું શાણપણ ભણવાનું હોય નહીં
ઘર આગળ મોગરો; ગુલાબ વળી વાડામાં બારમાસી ગલગોટા વાવશું
{{Space}}{{Space}} કોકવાર તારે મલક....
{{Space}} વૃક્ષોમાં અજવાળું થાય એવી વેળાનાં
{{Space}}{{Space}} પંખીઓ તારામાં અટકળને ગાશે
{{Space}} બળબળતી પડસાળો ટળવળતી ઓસરીઓ
{{Space}}{{Space}} ટાઢોળા વાયરાની જેમ બધે વાશે
માયાળું લોક મને રોકશે ને કહેશે કે વરસો રે વાદળની જેમ વહી જાવ શું?
અણધાર્યા અષાઢી મેઘ જેમ કોકવાર તારે મલક ચઢી આવશું
</poem>
</poem>
26,604

edits