18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 105: | Line 105: | ||
ત્યાં ડૉક્ટર ઉછળ્યા. ‘આશ્ચર્ય! આશ્ચર્ય! મિ.ઝાઝ, તમારા દાદાજીનું હૃદય ધબકવા માંડ્યું છે! હવે એ અંદરથી ભાનમાં છે, હવે એ એના કાબૂમાં છે. હવે એ કહે તેમ કરો. તમને સારું પરિણામ મળવાની આશા છે. કદાચ, તમારા દાદાજી બેઠાં પણ થાય. ઈશ્વરકૃપા!’ | ત્યાં ડૉક્ટર ઉછળ્યા. ‘આશ્ચર્ય! આશ્ચર્ય! મિ.ઝાઝ, તમારા દાદાજીનું હૃદય ધબકવા માંડ્યું છે! હવે એ અંદરથી ભાનમાં છે, હવે એ એના કાબૂમાં છે. હવે એ કહે તેમ કરો. તમને સારું પરિણામ મળવાની આશા છે. કદાચ, તમારા દાદાજી બેઠાં પણ થાય. ઈશ્વરકૃપા!’ | ||
સૌ મોનિટર પર ઝળૂંબી રહ્યાં. મોનિટરમાં શબ્દો ઊપસ્યા : | સૌ મોનિટર પર ઝળૂંબી રહ્યાં. મોનિટરમાં શબ્દો ઊપસ્યા : | ||
‘પ્રથમ પહેલાં માતાવાળી શેરીમાં લઈ જાવ.’ | |||
બીજું કોઈ ટાણાની ભૂગોળ જાણતું નહોતું. બાપુજીને ખબર; એણે ડ્રાઇવરને દોર્યો. | બીજું કોઈ ટાણાની ભૂગોળ જાણતું નહોતું. બાપુજીને ખબર; એણે ડ્રાઇવરને દોર્યો. | ||
અને... | અને... |
edits