18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
કિન્નર : સમજાશે, મૉશાય! સમજાશે. આપ અંતિમ શ્વાસે જે મનોદશામાં હતા તે અવસ્થાને પામશો તો ત્યારે સમજાશે. અત્યારે આપ શૂન્યમનસ્ક છો, ત્યારે પૂર્ણમનસ્ક હતા. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લો, પૂર્ણમાં પૂર્ણ ઉમેરો ઇત્યાદિ જેવું. વારુ, આ અનુભૂતિનો વિષય છે, ચર્ચાનો નહિ, એ તો આપ જાણો છો. | કિન્નર : સમજાશે, મૉશાય! સમજાશે. આપ અંતિમ શ્વાસે જે મનોદશામાં હતા તે અવસ્થાને પામશો તો ત્યારે સમજાશે. અત્યારે આપ શૂન્યમનસ્ક છો, ત્યારે પૂર્ણમનસ્ક હતા. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લો, પૂર્ણમાં પૂર્ણ ઉમેરો ઇત્યાદિ જેવું. વારુ, આ અનુભૂતિનો વિષય છે, ચર્ચાનો નહિ, એ તો આપ જાણો છો. | ||
જૅન્તીલાલ : હું કાંઈ જાણતો નથી. અત્યારે તો એટલું જાણું છું કે મારો જીવ હજી આંહીં સેટ કેમ થતો નથી! | જૅન્તીલાલ : હું કાંઈ જાણતો નથી. અત્યારે તો એટલું જાણું છું કે મારો જીવ હજી આંહીં સેટ કેમ થતો નથી! | ||
કિન્નર અને જૅન્તીલાલ સંગીતાલયનાં સોપાનો ચઢે છે. એક વિશાળ ખંડમાં પ્રવેશીને કિન્નર જૅન્તીલાલને બેસવા સંકેતે છે. પોતે કેલેન્ડર પર દૃષ્ટિ ફેરવી એક પ્લેયર પાસે બેસે છે. બેચાર વાર બેચાર સ્વિચ ઑનઑફ કરે છે. સામેના સ્ક્રીન પર..... | |||
સ્હેજ ટેડી ગરદન અને એનાથી સ્હેજ વધુ ટેડી નજરવાળો જૅન્તીલાલનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ દેખાય છે. નીચે લખ્યું છે : | સ્હેજ ટેડી ગરદન અને એનાથી સ્હેજ વધુ ટેડી નજરવાળો જૅન્તીલાલનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ દેખાય છે. નીચે લખ્યું છે : | ||
જયન્તીલાલ રતિલાલ ગોહેલ | જયન્તીલાલ રતિલાલ ગોહેલ | ||
Line 144: | Line 144: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ૮. બાપ-દીકરી | |previous = ૮. બાપ-દીકરી | ||
}} | }} |
edits