26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{BookCover | {{BookCover | ||
|cover_image = File: | |cover_image = File: | ||
|title = દલપત પઢિયારની કવિતા<br> | |title = દલપત પઢિયારની કવિતા<br> | ||
|editor = રાજેશ મકવાણા<br> | |editor = રાજેશ મકવાણા<br> | ||
Line 402: | Line 402: | ||
એક એંશી વરહના ટેંટોડો, | એક એંશી વરહના ટેંટોડો, | ||
એના મોઢામેં દુધિયા દાંત, | એના મોઢામેં દુધિયા દાંત, | ||
{{Space}} બોલે ટેંટોડો! | |||
એ તો છપઈને છોરી જોતો’તો, | એ તો છપઈને છોરી જોતો’તો, | ||
એનાં નેણાંમેં નવરા નાગ, | એનાં નેણાંમેં નવરા નાગ, | ||
{{Space}} બોલે ટેંટોડો! | |||
ટેંટોડો તો ટાલવાળો, ટોપી માગી લાયો બેની! | ટેંટોડો તો ટાલવાળો, ટોપી માગી લાયો બેની! | ||
ઘઈડી ઢહરક મૂછોવાળો, મેંસ્યો આંજી આયો બેની! | ઘઈડી ઢહરક મૂછોવાળો, મેંસ્યો આંજી આયો બેની! | ||
બોલસ્યા એની બાળ-કુંવારી, કાનુડો! | બોલસ્યા એની બાળ-કુંવારી, કાનુડો! | ||
એની હેંડસ્યા હલ્લક-મલ્લક, | એની હેંડસ્યા હલ્લક-મલ્લક, | ||
{{Space}} ઘેલો ટેંટોડો! | |||
શેરીએ શેરીએ સાદ પડાવો,–ટેંટોડો! | શેરીએ શેરીએ સાદ પડાવો,–ટેંટોડો! | ||
ઢોલિયા ઢેકી-છાંય ઢળાવો,–ટેંટોડો, | ઢોલિયા ઢેકી-છાંય ઢળાવો,–ટેંટોડો, | ||
એનો રેશમિયો રૂમાલ, ચડતો વેંછૂડો, | એનો રેશમિયો રૂમાલ, ચડતો વેંછૂડો, | ||
{{Space}} એંશી વરહનો ટેંટોડો! | |||
કાળે ઉનાળે કરા પડ્યા ’લી ટેંટોડો, | કાળે ઉનાળે કરા પડ્યા ’લી ટેંટોડો, | ||
મારી છાવણીઓમેં છરા પડ્યા ’લી ટેંટેડો! | મારી છાવણીઓમેં છરા પડ્યા ’લી ટેંટેડો! | ||
એણે તાંણીને માર્યા તીર, | એણે તાંણીને માર્યા તીર, | ||
{{Space}} રાયવર ટેંટોડો! | |||
ઉગમણી દિશ આ કોણ ઊડે ’લી બગલું જો, | ઉગમણી દિશ આ કોણ ઊડે ’લી બગલું જો, | ||
માતાની મઢીએ દીવા બળે ’લી હમણું જો | માતાની મઢીએ દીવા બળે ’લી હમણું જો | ||
બોરી બજારમેં મૂલ થયાં પેલી લંકા બળે; | બોરી બજારમેં મૂલ થયાં પેલી લંકા બળે; | ||
અંદાવાદને આઠમે ટાવર ડંકા પડે રે લોલ | અંદાવાદને આઠમે ટાવર ડંકા પડે રે લોલ | ||
{{Space}} એંશી વરહનો ટેંટોડો! | |||
</poem> | </poem> |
edits