26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 143: | Line 143: | ||
== પર્જન્યસૂક્ત : ૧૯ == | == પર્જન્યસૂક્ત : ૧૯ == | ||
<poem> | |||
:::::જળથી ઢાંકી | |||
::અતિશય વાંકી | |||
::::::: ખીલી અષાઢી બીજ | |||
હોઠ બધાંયે ચુંબન ચુંબન, બીજ બધાં ઉદ્બીજ! | |||
</poem> | |||
== પ્રેમસૂક્ત : ૨ == | |||
<poem> | |||
તમે પુષ્પ ચૂંટ્યું | |||
તો મેં ગંધ | |||
તમે પાદુકા ઉતારી | |||
તો મેં પંથ | |||
તમે ત્યજ્યાં પટકૂળ | |||
અને મેં ત્વચા | |||
હવે ઝળહળે તે કેવળ પ્રેમ | |||
</poem> | |||
== પ્રેમસૂક્ત : ૧૪ == | |||
<poem> | |||
સ્તનથી | |||
:: વધુ ઉત્તુંગ | |||
નાભિથી વધુ ગહન | |||
જંઘાથી | |||
:: વધુ ગુહ્ય | |||
નિતમ્બથી વધુ ભીષણ | |||
આ વિશ્વમાં | |||
:: અન્ય શું છે? | |||
તેં ઉત્તર ન વાળ્યો | |||
માત્ર ઝગમગી જળની પ્રહેલિકા | |||
નેત્રને ખૂણે | |||
</poem> | |||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits