26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 177: | Line 177: | ||
નેત્રને ખૂણે | નેત્રને ખૂણે | ||
</poem> | </poem> | ||
== પ્રેમસૂક્ત : ૧૫ == | |||
<poem> | |||
આ | |||
નિબિડ સ્પર્શ શું છે? – | |||
::: કદાચ અપભ્રંશ દૂરતાનો | |||
આલિંગન માટે ફેલાવેલા બાહુઓ | |||
આકાશમાં ઉમેરી દે છે | |||
થોડુંક વધુ આકાશ | |||
આ ચુંબન | |||
રમ્ય આકૃતિ રચે છે | |||
આપણાં જ હોઠનાં શૂન્યની | |||
નીરવ મધ્યરાત્રિને | |||
ચંદ્ર કે ચાંદની જેવી ચેષ્ટાથી પણ | |||
ખલેલ જ પહોંચે છે | |||
ત્યારે | |||
હું કંપિત સ્વરે | |||
પ્રેમનો એકરાર કરવા મથે છે | |||
જ્યારે હું કરતો રહું છું પ્રેમ | |||
:::::: અવાક્ | |||
::::: આ ચક્રવાક | |||
:::: અને ચક્રવાકી | |||
મિલનની પળ એ બન્નેવને | |||
:: ઠેરવે છે એકાકી | |||
</poem> | |||
== પ્રેમસૂક્ત : ૧૭ == | |||
<poem> | |||
યુદ્ધ આદરવાની તારી એ ખૂબી | |||
અન્યને લાગે કે જાણે તહકૂબી | |||
</poem> | |||
== પ્રેમસૂક્ત : ૨૦ == | |||
<poem> | |||
ત્વચા ઉપર તો નિરંતર તમારો સ્પર્શ મળે | |||
ને દૂરતામાં કેટલાં પ્રકાશવર્ષ મળે | |||
ઘડે છે વ્યૂહ પ્રેમનો આ સુખડની કાયા | |||
તમારી સાથે હવે નિત્યનો સંઘર્ષ મળે | |||
</poem> | |||
== જન્મારો == | |||
<poem> | |||
::ઘરમાં હુવાવડીનો ખાટલો ને | |||
જીવ મારો ચીઠાં લખે છ ચબૂતરે | |||
ફળિયે શરાધિયાના દા’ડા ફરે ક | |||
::મારી ઢોચકીમાં તૈડ પડી તૈડ | |||
પોદળો યે છૉણું થૈ ભડભડ ચેત્યો ક | |||
:::મનખાની મેલ બધી પૈડ | |||
ભૂખે મરે છ ભાંજઘડિયાનાં છોકરાં | |||
::ને ગડભાંજે ગોદડીમાં મૂતરે | |||
લેમડાની હળી જેવી ઘૈડિયાંની જાત | |||
::એની ચેટલીક કરવાની ઠાઠો | |||
હાહ જરી અધરાતે હેઠો બેઠો ક | |||
::તૈં ઠૂંઠવો મેલીને ચિયો નાઠો | |||
કોણ મારાં ખાહડાં પે’રીને ટૈણપો | |||
::પાદરની પેલી પા ઊતરે? | |||
</poem> | |||
== ત્રિપદી == | |||
<poem> | |||
થરથર કેસરકિરણ પરોઢે | |||
પ્રિયજન અરસપરસને ઓઢે | |||
તેજકટારી તૃણની પત્તી | |||
માંહ્ય લીલોકચ સૂરજ સોઢે | |||
૦ | |||
સરગમમાં તેતર ને સૂડા | |||
વાજીંતર : રાતાં કેસૂડાં | |||
પલાશમાં ને ભીમપલાશમાં | |||
ભેદ કરે તું? ફટ્ રે ભૂંડા | |||
૦ | |||
ગુંજાફળના દીપ પ્રજાળી | |||
જળઝીંગોર ઝરે દ્રુમડાળી | |||
મેઘફૂલથી તોળ્યા મઘમઘ | |||
સવા વાલ કેવળ વનમાળી | |||
</poem> | |||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits