18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પવન-ચરખો|}} <poem> કાયાના ઘડનારાને ઓળખો રે રામ! અભિયાગતને નરખો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<center>'''[રવિદાસ]'''</center> | <center>'''[રવિદાસ]'''</center> | ||
'''અર્થ''' : આ કાયારૂપી પવન-ચરખો જેણે બનાવ્યો છે તે રામને તમે ઓળખો. દેવો છે આ દેહરૂપી પવન-ચરખો! જ્યાં જુઓ ત્યાં સરખો. તમામ માનવદેહ એક જ સરખા ઘાટઘૂટના છે. અને એ પ્રત્યેક દેહ-દેવળમાંથી દેવના હોકારા સંભળાય છે. જે પારખી શકો તે પારખી લેજો. | |||
ને જુઓ તો ખરા આ લોકો! આ દેહ તો એક માટીનો ઢગલો છે, તે છતાં એની અંદર પણ જીવનની જ્યોત જલે છે. એ જ્યોત વડે કાળાશ ભર્યો દિલનો અંધકાર મટે છે, છતાં એ આપણી દેહવાસી જ્યોતને અજવાળે જે માનવીને અકળ અગમ ઈશ-તત્ત્વ ન દેખાયું, તેને તો પછી એ અગમ તત્ત્વના ઘરનો પતો મળી રહ્યો. | ને જુઓ તો ખરા આ લોકો! આ દેહ તો એક માટીનો ઢગલો છે, તે છતાં એની અંદર પણ જીવનની જ્યોત જલે છે. એ જ્યોત વડે કાળાશ ભર્યો દિલનો અંધકાર મટે છે, છતાં એ આપણી દેહવાસી જ્યોતને અજવાળે જે માનવીને અકળ અગમ ઈશ-તત્ત્વ ન દેખાયું, તેને તો પછી એ અગમ તત્ત્વના ઘરનો પતો મળી રહ્યો. | ||
પાંચ તત્ત્વોનો આ તો દરેક શરીર દ્વારા સંઘ ચલાવ્યો છે પ્રભુએ. ને એ સંઘમાં પવનની પૂતળીઓ ગગનમાં [ચિદાકાશમાં] રમી રહી છે. એ માનવીઓ! એ બધું તમે એકલક્ષ બનીને નીરખજો. | પાંચ તત્ત્વોનો આ તો દરેક શરીર દ્વારા સંઘ ચલાવ્યો છે પ્રભુએ. ને એ સંઘમાં પવનની પૂતળીઓ ગગનમાં [ચિદાકાશમાં] રમી રહી છે. એ માનવીઓ! એ બધું તમે એકલક્ષ બનીને નીરખજો. | ||
ભજનિક રવિ સાહેબ પોતાના ગુરુ ભાણ સાહેબને ચરણે ભાખે છે કે, હું તો એ ગુરુ-ઘરનો ગુલામ છું. હે માનવો! આ કાયાનો ગર્વ ન કરશો. કારણ કે આ પ્રભુએ ઘડેલો દેહ-ચરખો કંઈ સદાકાળ સરખો નહીં રહે, ડખડખી જશે. | ભજનિક રવિ સાહેબ પોતાના ગુરુ ભાણ સાહેબને ચરણે ભાખે છે કે, હું તો એ ગુરુ-ઘરનો ગુલામ છું. હે માનવો! આ કાયાનો ગર્વ ન કરશો. કારણ કે આ પ્રભુએ ઘડેલો દેહ-ચરખો કંઈ સદાકાળ સરખો નહીં રહે, ડખડખી જશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = શેઠ નગરમાં છે | |||
|next = અમર આંબો | |||
}} |
edits