સોરઠી સંતવાણી/પવન-ચરખો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પવન-ચરખો|}} <poem> કાયાના ઘડનારાને ઓળખો રે રામ! અભિયાગતને નરખો...")
 
No edit summary
 
Line 33: Line 33:
{{Poem2Open}}
{{Poem2Open}}
<center>'''[રવિદાસ]'''</center>
<center>'''[રવિદાસ]'''</center>
અર્થ : આ કાયારૂપી પવન-ચરખો જેણે બનાવ્યો છે તે રામને તમે ઓળખો. દેવો છે આ દેહરૂપી પવન-ચરખો! જ્યાં જુઓ ત્યાં સરખો. તમામ માનવદેહ એક જ સરખા ઘાટઘૂટના છે. અને એ પ્રત્યેક દેહ-દેવળમાંથી દેવના હોકારા સંભળાય છે. જે પારખી શકો તે પારખી લેજો.
'''અર્થ''' : આ કાયારૂપી પવન-ચરખો જેણે બનાવ્યો છે તે રામને તમે ઓળખો. દેવો છે આ દેહરૂપી પવન-ચરખો! જ્યાં જુઓ ત્યાં સરખો. તમામ માનવદેહ એક જ સરખા ઘાટઘૂટના છે. અને એ પ્રત્યેક દેહ-દેવળમાંથી દેવના હોકારા સંભળાય છે. જે પારખી શકો તે પારખી લેજો.
ને જુઓ તો ખરા આ લોકો! આ દેહ તો એક માટીનો ઢગલો છે, તે છતાં એની અંદર પણ જીવનની જ્યોત જલે છે. એ જ્યોત વડે કાળાશ ભર્યો દિલનો અંધકાર મટે છે, છતાં એ આપણી દેહવાસી જ્યોતને અજવાળે જે માનવીને અકળ અગમ ઈશ-તત્ત્વ ન દેખાયું, તેને તો પછી એ અગમ તત્ત્વના ઘરનો પતો મળી રહ્યો.

પાંચ તત્ત્વોનો આ તો દરેક શરીર દ્વારા સંઘ ચલાવ્યો છે પ્રભુએ. ને એ સંઘમાં પવનની પૂતળીઓ ગગનમાં [ચિદાકાશમાં] રમી રહી છે. એ માનવીઓ! એ બધું તમે એકલક્ષ બનીને નીરખજો.
પાંચ તત્ત્વોનો આ તો દરેક શરીર દ્વારા સંઘ ચલાવ્યો છે પ્રભુએ. ને એ સંઘમાં પવનની પૂતળીઓ ગગનમાં [ચિદાકાશમાં] રમી રહી છે. એ માનવીઓ! એ બધું તમે એકલક્ષ બનીને નીરખજો.
ભજનિક રવિ સાહેબ પોતાના ગુરુ ભાણ સાહેબને ચરણે ભાખે છે કે, હું તો એ ગુરુ-ઘરનો ગુલામ છું. હે માનવો! આ કાયાનો ગર્વ ન કરશો. કારણ કે આ પ્રભુએ ઘડેલો દેહ-ચરખો કંઈ સદાકાળ સરખો નહીં રહે, ડખડખી જશે.
ભજનિક રવિ સાહેબ પોતાના ગુરુ ભાણ સાહેબને ચરણે ભાખે છે કે, હું તો એ ગુરુ-ઘરનો ગુલામ છું. હે માનવો! આ કાયાનો ગર્વ ન કરશો. કારણ કે આ પ્રભુએ ઘડેલો દેહ-ચરખો કંઈ સદાકાળ સરખો નહીં રહે, ડખડખી જશે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = શેઠ નગરમાં છે
|next = અમર આંબો
}}
18,450

edits

Navigation menu