2,674
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
:તુષાર છે માત્ર, ન અન્ય તેજ, | :તુષાર છે માત્ર, ન અન્ય તેજ, | ||
:ન શ્વેત કૈં, આ મુખ માત્ર ઓપે ! | :ન શ્વેત કૈં, આ મુખ માત્ર ઓપે ! | ||
હે બાળ ન્હાના, મધુસ્વપ્નમાં તું ! | હે બાળ ન્હાના, મધુસ્વપ્નમાં તું ! | ||
એથી જ આ પંથ અબોલ, શાંત; | એથી જ આ પંથ અબોલ, શાંત; | ||
આ સ્રોત વ્હે માત્ર, ન અન્ય મર્મર; | આ સ્રોત વ્હે માત્ર, ન અન્ય મર્મર; | ||
અકેલ હું, નિદ્રિત સર્વ પ્રાંત ! | અકેલ હું, નિદ્રિત સર્વ પ્રાંત ! | ||
નિઃસ્તબ્ધ ડૂબ્યું જગ મંદ ધુમ્મસે | નિઃસ્તબ્ધ ડૂબ્યું જગ મંદ ધુમ્મસે | ||
ને નીલ નિઃશ્વાસ તમિસ્રમાં સરે; | ને નીલ નિઃશ્વાસ તમિસ્રમાં સરે; | ||
ને શાંતિ — જાણે હળવો જ હેતથી | ને શાંતિ — જાણે હળવો જ હેતથી | ||
પૃથ્વી પરે કો મૃદુ હસ્ત શો ફરે ! | પૃથ્વી પરે કો મૃદુ હસ્ત શો ફરે ! | ||
ન બાળનું હાલરડું જ માત્ર | ન બાળનું હાલરડું જ માત્ર | ||
ગાઈ ઝુલો આમ ઝુલાવું રાતે, | ગાઈ ઝુલો આમ ઝુલાવું રાતે, |