2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|‘ધ ડૅફોડિલ્સ’ ઐક્ય અને આનંદનું કાવ્ય}} | {{Heading|‘ધ ડૅફોડિલ્સ’ ઐક્ય અને આનંદનું કાવ્ય}} | ||
<poem> | |||
{{space}}{{space}}'''THE DAFFODILS''' | |||
I wandered lonely as a cloud | |||
That floats on high o’er vales and hills, | |||
When all at once I saw a crowd, | |||
A host, of golden daffodils; | |||
Beside the lake, beneath the trees, | |||
Fluttering and dancing in the breeze. | |||
Continuous as the stars that shine | |||
And twinkle on the Milky Way, | |||
They stretched in never-ending line | |||
Along the margin of a bay: | |||
Ten thousand saw I at a glance, | |||
Tossing their heads in sprightly dance. | |||
The waves beside them danced, but they | |||
Outdid the sparkling waves in glee: | |||
A poet could not but be gay, | |||
In such a jocund company: | |||
I gazed — and gazed — but little thought | |||
What wealth the show to me had brought: | |||
For oft, when on my couch I lie | |||
In vacant or in pensive mood, | |||
They flash upon that inward eye | |||
Which is the bliss of solitude; | |||
And then my heart with pleasure fills, | |||
And dances with the daffodils. | |||
{{space}}{{space}}{{space}}— William Wordsworth | |||
</poem> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વર્ડ્ઝવર્થ એમના સર્વશ્રેષ્ઠ કાવ્ય ‘Immortality Ode’(અમરતાનું સ્તોત્ર)માં અંતે સંઘર્ષ પછીના સંવાદની, પરાકાષ્ઠાની ક્ષણે કહે છે ‘Thanks to the human heart by which we live.’ ‘ભલું થજો માનવહૃદયનું. એની દ્વારા આપણે જીવીએ છીએ.’ આપણને હૃદય મળ્યું છે એ કેવડી મોટી વાત છે! અને એ વાત વર્ડ્ઝવર્થે એમની કવિતામાં જેટલી તીવ્રતાથી અને ઉત્કટતાથી કહી છે એટલી તીવ્રતાથી અને ઉત્કટતાથી ભાગ્યે જ અન્ય કોઈ કવિએ કહી હશે. આપણે હૃદય દ્વારા જીવીએ છીએ, એટલે કે હૃદયની રિદ્ધિ-સમૃદ્ધિ દ્વારા જીવીએ છીએ; દયા, પ્રેમ, કરુણા, અનુકંપા, સહાનુભૂતિ આદિ નામે હૃદયના જે ગુણને અનુભવીએ છીએ એની દ્વારા જીવીએ છીએ; એક જ શબ્દમાં કહેવું હોય તો ઊર્મિ — feeling — દ્વારા જીવીએ છીએ. માનવજીવનના આ સત્યના દર્શનની કવિતાનું આજે, ૧૯૭૦માં, આપણી સંસ્કૃતિમાં યંત્રવિજ્ઞાનજનિત સંકુલતા ને સંકુચિતતાના યુગમાં જેટલું મૂલ્ય છે એટલું પૂર્વે કદી ન હતું. મૅથ્યુ આર્નલ્ડે વર્ડ્ઝવર્થના મૃત્યુ સમયે ૧૮૫૦ના એપ્રિલમાં ‘Memorial Verses’ (સ્મરણાંજલિ શ્લોકો) અંજલિકાવ્યમાં અંતે ભાવિ વિશે એટલે કે આપણા યુગ વિશે સચિંત બનીને પૂછ્યું હતું | વર્ડ્ઝવર્થ એમના સર્વશ્રેષ્ઠ કાવ્ય ‘Immortality Ode’(અમરતાનું સ્તોત્ર)માં અંતે સંઘર્ષ પછીના સંવાદની, પરાકાષ્ઠાની ક્ષણે કહે છે ‘Thanks to the human heart by which we live.’ ‘ભલું થજો માનવહૃદયનું. એની દ્વારા આપણે જીવીએ છીએ.’ આપણને હૃદય મળ્યું છે એ કેવડી મોટી વાત છે! અને એ વાત વર્ડ્ઝવર્થે એમની કવિતામાં જેટલી તીવ્રતાથી અને ઉત્કટતાથી કહી છે એટલી તીવ્રતાથી અને ઉત્કટતાથી ભાગ્યે જ અન્ય કોઈ કવિએ કહી હશે. આપણે હૃદય દ્વારા જીવીએ છીએ, એટલે કે હૃદયની રિદ્ધિ-સમૃદ્ધિ દ્વારા જીવીએ છીએ; દયા, પ્રેમ, કરુણા, અનુકંપા, સહાનુભૂતિ આદિ નામે હૃદયના જે ગુણને અનુભવીએ છીએ એની દ્વારા જીવીએ છીએ; એક જ શબ્દમાં કહેવું હોય તો ઊર્મિ — feeling — દ્વારા જીવીએ છીએ. માનવજીવનના આ સત્યના દર્શનની કવિતાનું આજે, ૧૯૭૦માં, આપણી સંસ્કૃતિમાં યંત્રવિજ્ઞાનજનિત સંકુલતા ને સંકુચિતતાના યુગમાં જેટલું મૂલ્ય છે એટલું પૂર્વે કદી ન હતું. મૅથ્યુ આર્નલ્ડે વર્ડ્ઝવર્થના મૃત્યુ સમયે ૧૮૫૦ના એપ્રિલમાં ‘Memorial Verses’ (સ્મરણાંજલિ શ્લોકો) અંજલિકાવ્યમાં અંતે ભાવિ વિશે એટલે કે આપણા યુગ વિશે સચિંત બનીને પૂછ્યું હતું | ||
‘But where will Europe’s latter hour
Again find Wordsworth’s healing power?
Others will teach us how to dare,
And against fear our breast to steal:
Others will strengthen us to bear —
But who, ah! who, will make us feel?’ | ‘But where will Europe’s latter hour
Again find Wordsworth’s healing power?
Others will teach us how to dare,
And against fear our breast to steal:
Others will strengthen us to bear —
But who, ah! who, will make us feel?’ |