2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
==ન ખૂણો, ન આડશ== | ==ન ખૂણો, ન આડશ== | ||
<poem> | |||
એક અંધારા ખૂણા માટે | એક અંધારા ખૂણા માટે | ||
રાતભર ઝઘડતા રહેલા કૂતરાઓના અવાજ વચ્ચે | રાતભર ઝઘડતા રહેલા કૂતરાઓના અવાજ વચ્ચે | ||
Line 36: | Line 36: | ||
ગલૂડિયાંને જન્મ આપી રહી છે કૂતરીઓ | ગલૂડિયાંને જન્મ આપી રહી છે કૂતરીઓ | ||
ન કોઈ ખૂણો, ન કોઈ આડશ. | ન કોઈ ખૂણો, ન કોઈ આડશ. | ||
</poem> | |||
==હું અને મારાં ક્પડાં== | ==હું અને મારાં ક્પડાં== | ||
<poem> | |||
ચંદ્ર આખો તારાઓથી ભરેલો | ચંદ્ર આખો તારાઓથી ભરેલો | ||
ગોળ ગોળ ઘૂમી રહ્યો છે | ગોળ ગોળ ઘૂમી રહ્યો છે | ||
Line 152: | Line 149: | ||
ડૂબી જાય છે કંઈ કેટલા | ડૂબી જાય છે કંઈ કેટલા | ||
ને છળી મરે છે તરસ. | ને છળી મરે છે તરસ. | ||
</poem> | |||
==વૃક્ષાર્પણ== | |||
<poem> | |||
વૃક્ષાર્પણ | |||
પૂરમાં તણાઈ આવેલું એક વૃક્ષ છે તું. | પૂરમાં તણાઈ આવેલું એક વૃક્ષ છે તું. | ||
આટલાં વર્ષો થયાં | આટલાં વર્ષો થયાં | ||
Line 191: | Line 180: | ||
તારું કોપરું, મલાઈ, કાથી, તેલ, રેસા | તારું કોપરું, મલાઈ, કાથી, તેલ, રેસા | ||
બધું જ મારા માટે છે, | બધું જ મારા માટે છે, | ||
Line 206: | Line 194: | ||
હું તને ક્યાં શોધું? | હું તને ક્યાં શોધું? | ||
થડમાં, ડાળમાં, પાંદડાઓમાં? | થડમાં, ડાળમાં, પાંદડાઓમાં? | ||
</poem> | |||
==વૃક્ષ, નિરાધાર== | |||
<poem> | |||
મૂળ ખુલ્લાં દેખાય તેવું વૃક્ષ | |||
મને હંમેશ ડરામણું લાગે છે. | |||
પર્વતની ધાર પર ઊભેલાં | |||
એ વૃક્ષનાં મૂળિયાંને કોઈ આધાર નથી. | |||
ભેખડ તો ગમે ત્યારે તૂટી પડે. | |||
વૃક્ષ, નિરાધાર | |||
મૂળ ખુલ્લાં દેખાય તેવું વૃક્ષ | |||
મને હંમેશ ડરામણું લાગે છે. | |||
પર્વતની ધાર પર ઊભેલાં | |||
એ વૃક્ષનાં મૂળિયાંને કોઈ આધાર નથી. | |||
ભેખડ તો ગમે ત્યારે તૂટી પડે. | |||
નીચેની ઊંડી ખાઈમાં ફંગોળાઈ રહેલા | નીચેની ઊંડી ખાઈમાં ફંગોળાઈ રહેલા | ||
એ વૃક્ષને જોઈને લાગે છે, | એ વૃક્ષને જોઈને લાગે છે, | ||
Line 262: | Line 234: | ||
ખાઈનું રુદન | ખાઈનું રુદન | ||
મોં ફાટ બહાર આવે તે માટે સાંભળવું છે. | મોં ફાટ બહાર આવે તે માટે સાંભળવું છે. | ||
</poem> | |||
==વૃક્ષ, અવાસ્તવિક== | |||
<poem> | |||
હું કહું છું, આ વૃક્ષ તે જ બોધિવૃક્ષ, | |||
તે જ કદંબ, ને તે જ અશોક. | |||
આ જો તમે ન માનો તો પછી | |||
બુદ્ધ, કૃષ્ણ અને સીતાને શોધશો ક્યાં? | |||
વૃક્ષ, અવાસ્તવિક | |||
હું કહું છું, આ વૃક્ષ તે જ બોધિવૃક્ષ, | |||
તે જ કદંબ, ને તે જ અશોક. | |||
આ જો તમે ન માનો તો પછી | |||
બુદ્ધ, કૃષ્ણ અને સીતાને શોધશો ક્યાં? | |||
વાસ્તવિકતા વિનાના એક વૃક્ષની | વાસ્તવિકતા વિનાના એક વૃક્ષની | ||
આપણને સહુને જરૂર છે. | આપણને સહુને જરૂર છે. | ||
Line 317: | Line 267: | ||
આકાશને આંબતા એ વૃક્ષ પર હું વસું છું | આકાશને આંબતા એ વૃક્ષ પર હું વસું છું | ||
ને એ વૃક્ષ જીવે છે, | |||
ને એ વૃક્ષ જીવે છે, | |||
મારી જિજીવિષામાં. | મારી જિજીવિષામાં. | ||
એ વૃક્ષનાં લાકડાં ક્યારેય સળગતાં નથી | એ વૃક્ષનાં લાકડાં ક્યારેય સળગતાં નથી | ||
Line 329: | Line 277: | ||
હું હવે મુક્ત છું | હું હવે મુક્ત છું | ||
કંઈ જ ન લખવા માટે. | કંઈ જ ન લખવા માટે. | ||
</poem> | |||
==શોધ== | |||
<poem> | |||
શોધ | |||
સાવ ખુલ્લા પડી ગયા છીએ આપણે. | સાવ ખુલ્લા પડી ગયા છીએ આપણે. | ||
ત્વચાની આરપાર રુધિરતંત્રની અંદર, | ત્વચાની આરપાર રુધિરતંત્રની અંદર, | ||
Line 373: | Line 302: | ||
ખુલ્લાં શરીર અને ખુલ્લા ખજાના, | ખુલ્લાં શરીર અને ખુલ્લા ખજાના, | ||
જીવવા નહીં દે, પછી કોઈ કારણ. | જીવવા નહીં દે, પછી કોઈ કારણ. | ||
</poem> | |||
==ખીણ અને ખાલીપો== | |||
<poem> | |||
ખીણો સરકી રહી છે, ખાલીપામાં | |||
ખીણ અને ખાલીપો | |||
ખીણો સરકી રહી છે, ખાલીપામાં | |||
પહાડો તાકી રહ્યા છે, આકાશ તરફ, | પહાડો તાકી રહ્યા છે, આકાશ તરફ, | ||
સ્વચ્છ અરીસા જેવા આકાશમાં | સ્વચ્છ અરીસા જેવા આકાશમાં | ||
Line 408: | Line 333: | ||
આપણે સુરક્ષિત છીએ, | આપણે સુરક્ષિત છીએ, | ||
આ ધુમ્મસ અને આપણા ખાલીપા વચ્ચે. | આ ધુમ્મસ અને આપણા ખાલીપા વચ્ચે. | ||
</poem> | |||
==મૃત્યેચ્છા== | |||
મૃત્યેચ્છા | <poem> | ||
પાણીમાં શું કે પાણીની બહાર શું | પાણીમાં શું કે પાણીની બહાર શું | ||
આ દેડકાને ચેન નથી | આ દેડકાને ચેન નથી | ||
Line 463: | Line 388: | ||
હું જાણું છું એની ડેથ-વિશને. | હું જાણું છું એની ડેથ-વિશને. | ||
</poem> | |||
==ઓસીકાની ખોળા== | |||
<poem> | |||
ઓસીકાની ખોળા | |||
ઓસીકાની ખોળ પર ચીતરેલી | ઓસીકાની ખોળ પર ચીતરેલી | ||
રંગબેરંગી ભાતમાં છપાયેલાં | રંગબેરંગી ભાતમાં છપાયેલાં | ||
Line 495: | Line 413: | ||
સવાર થવામાં જ છે. | સવાર થવામાં જ છે. | ||
</poem> | |||
==અંધારું== | |||
<poem> | |||
અંધારું | |||
અંધારાના ઓળા ઊતરી આવ્યા છે, શહેર પર | અંધારાના ઓળા ઊતરી આવ્યા છે, શહેર પર | ||
સાવ પાસે સૂતેલા પ્રિયજન | સાવ પાસે સૂતેલા પ્રિયજન | ||
Line 532: | Line 444: | ||
ઘરનાં નળિયાં ઠેકીને ભાગી રહેલા અંધારાને | ઘરનાં નળિયાં ઠેકીને ભાગી રહેલા અંધારાને | ||
તું રોકી રાખજે સવાર સુધી. | તું રોકી રાખજે સવાર સુધી. | ||
</poem> | |||
==સહશયન== | |||
સહશયન | <poem> | ||
કોઈ જાદુઈ જનાવર જેવું શરીર છે તારું | |||
કોઈ જાદુઈ જનાવર જેવું શરીર છે તારું | |||
એક અંગ તૂટે અને સો નવાં અંગ જન્મે. | એક અંગ તૂટે અને સો નવાં અંગ જન્મે. | ||
શયનખંડની છતમાં દેખાતી | શયનખંડની છતમાં દેખાતી | ||
Line 560: | Line 472: | ||
કોણ કરશે રખેવાળી | કોણ કરશે રખેવાળી | ||
આપણા શયનખંડની? | આપણા શયનખંડની? | ||
</poem> | |||
==પડછાવું== | |||
<poem> | |||
પડછાવું | |||
આ પ્રકાશ | આ પ્રકાશ | ||
રોજ આવી જાય છે ઘરમાં. | રોજ આવી જાય છે ઘરમાં. | ||
Line 584: | Line 493: | ||
રોજ મને આપે છે, | રોજ મને આપે છે, | ||
એક નવું જીવતદાન. | એક નવું જીવતદાન. | ||
</poem> | |||
==પ્રવેશદ્વાર== | |||
<poem> | |||
પ્રવેશદ્વાર | |||
કોઈ બારસાખ પર સૂઈ ગયેલા | કોઈ બારસાખ પર સૂઈ ગયેલા | ||
કિબૂતરના શરીરમાંથી | કિબૂતરના શરીરમાંથી | ||
Line 619: | Line 518: | ||
કોઈના જ આવવાની | કોઈના જ આવવાની | ||
રાહ ન જોઉં. | રાહ ન જોઉં. | ||
</poem> | |||
==સંધ્યાટાણે== | |||
<poem> | |||
મારી આંખો પાછળ મેં કંઈક છુપાવી લીધું છે. | |||
ડૉક્ટર બિચારો ઓપરેશન પર ઓપરેશન કર્યું જાય છે. | |||
આંખો પરથી સફેદ પટ્ટી હળવેકથી ઉતારીને | |||
સંધ્યાટાણે | |||
મારી આંખો પાછળ મેં કંઈક છુપાવી લીધું છે. | |||
ડૉક્ટર બિચારો ઓપરેશન પર ઓપરેશન કર્યું જાય છે. | |||
આંખો પરથી સફેદ પટ્ટી હળવેકથી ઉતારીને | |||
સામે ઊભો રહે છે. | સામે ઊભો રહે છે. | ||
આશાસ્પદ ચહેરે પૂછે છે, | આશાસ્પદ ચહેરે પૂછે છે, | ||
Line 651: | Line 544: | ||
નહીં, આનાથી વધુ | નહીં, આનાથી વધુ | ||
હવે કંઈ જ નથી યાદ. | હવે કંઈ જ નથી યાદ. | ||
</poem> | |||
==સંવાદ== | |||
<poem> | |||
સંવાદ | |||
તૂટી ગયેલી, | તૂટી ગયેલી, | ||
કાચની એક શીશીના રંગીન ટુકડા ભેગા કરતાં | કાચની એક શીશીના રંગીન ટુકડા ભેગા કરતાં | ||
Line 684: | Line 572: | ||
હવે તારા ઘરની દીવાલોના | હવે તારા ઘરની દીવાલોના | ||
સ્નો-વ્હાઇટ રંગ વચ્ચે રહી શકશે. | સ્નો-વ્હાઇટ રંગ વચ્ચે રહી શકશે. | ||
</poem> | |||
==પૂનમના પ્રકાશમાં== | |||
<poem> | |||
પૂનમના પ્રકાશમાં | |||
પૂનમના ચંદ્ર અને | પૂનમના ચંદ્ર અને | ||
એની આગલી રાતના ચંદ્ર વચ્ચે | એની આગલી રાતના ચંદ્ર વચ્ચે | ||
Line 711: | Line 596: | ||
ચૌદશના ચંદ્રને હું જોઈ રહી છું. | ચૌદશના ચંદ્રને હું જોઈ રહી છું. | ||
પૂનમનો ચંદ્ર, હજી કેટલો પ્રકાશમાન હશે? | પૂનમનો ચંદ્ર, હજી કેટલો પ્રકાશમાન હશે? | ||
</poem> | |||
==રાત સાથે રતિ== | |||
<poem> | |||
હવે તો કરવી જ પડશે રતિ, | |||
આ રાત સાથે. | |||
હંમેશાં મારી ઉપર પથરાયેલી રહેતી આ રાતને | |||
રાત સાથે રતિ | |||
હવે તો કરવી જ પડશે રતિ, | |||
આ રાત સાથે. | |||
હંમેશાં મારી ઉપર પથરાયેલી રહેતી આ રાતને | |||
એક વાર મારી નીચે સૂવડાવીને જોવી છે. | એક વાર મારી નીચે સૂવડાવીને જોવી છે. | ||
આખરે ક્યાં સુધી માન્યા કરવાના | આખરે ક્યાં સુધી માન્યા કરવાના | ||
Line 750: | Line 628: | ||
અને હું સવારે શોધતી રહી જઉં છું | અને હું સવારે શોધતી રહી જઉં છું | ||
સગડ વિનાની સીમને. | સગડ વિનાની સીમને. | ||
</poem> | |||
વ્હેલનું શરીર | ==વ્હેલનું શરીર== | ||
<poem> | |||
સિનેમાના પડદા પર | સિનેમાના પડદા પર | ||
સમુદ્રમાં આવેલા તોફાનનું દૃશ્ય હતું. | સમુદ્રમાં આવેલા તોફાનનું દૃશ્ય હતું. | ||
Line 774: | Line 653: | ||
જીવનથી ભાગીને | જીવનથી ભાગીને | ||
હું ક્યાં જઈને રહું? | હું ક્યાં જઈને રહું? | ||
</poem> | |||
==વ્હેલનું હાડપિંજર== | |||
<poem> | |||
વ્હેલનું હાડપિંજર | |||
મ્યુઝિયમમાં એક મહાકાય વ્હેલનું હાડપિંજર જોયું. | મ્યુઝિયમમાં એક મહાકાય વ્હેલનું હાડપિંજર જોયું. | ||
હેલના હાડકાં પર બાઝેલી ધૂળ જોઈને થયું | હેલના હાડકાં પર બાઝેલી ધૂળ જોઈને થયું | ||
Line 804: | Line 677: | ||
ને અદશ્ય થાય છે વ્હાણો | ને અદશ્ય થાય છે વ્હાણો | ||
ક્ષિતિજ પરથી. | ક્ષિતિજ પરથી. | ||
</poem> | |||
==વ્હાણના સઢ== | |||
<poem> | |||
વ્હાણોનો કાફલો ડૂબી ગયો છે દરિયામાં | |||
પણ બચી ગયા છે સઢ. | |||
આ સફેદ સઢ | |||
ક્યારેક કણસે હૉસ્પિટલમાં પડેલા | |||
વ્હાણના સઢ | |||
વ્હાણોનો કાફલો ડૂબી ગયો છે દરિયામાં | |||
પણ બચી ગયા છે સઢ. | |||
આ સફેદ સઢ | |||
ક્યારેક કણસે હૉસ્પિટલમાં પડેલા | |||
દર્દીની ચાદર જેમ, | દર્દીની ચાદર જેમ, | ||
તો ક્યારેક હોય, શાંત, | તો ક્યારેક હોય, શાંત, | ||
Line 855: | Line 721: | ||
લંગર બંધાય. છે | લંગર બંધાય. છે | ||
એક અવગતે ગયેલા વ્હાણનાં. | એક અવગતે ગયેલા વ્હાણનાં. | ||
</poem> | |||
==ઋતુપ્રવાસ== | |||
<poem> | |||
ઋતુપ્રવાસ | |||
રેતીના ઢગમાં બચ્ચાઓને જન્મ આપીને | રેતીના ઢગમાં બચ્ચાઓને જન્મ આપીને | ||
કાચબી પાછી જતી રહી છે, દરિયામાં. | કાચબી પાછી જતી રહી છે, દરિયામાં. | ||
Line 897: | Line 754: | ||
કે તમે ભાળ્યો ક્યાંય દરિયાને? | કે તમે ભાળ્યો ક્યાંય દરિયાને? | ||
અને દરિયાનો રેતાળ પટ ચૂપ થઈ જાય છે. | અને દરિયાનો રેતાળ પટ ચૂપ થઈ જાય છે. | ||
</poem> | |||
==પ્રહસન== | |||
<poem> | |||
ચોમેર બરફના પર્વતો છે, | ચોમેર બરફના પર્વતો છે, | ||
અને હું, | અને હું, | ||
Line 912: | Line 771: | ||
પાછળ રહી જાય છે | પાછળ રહી જાય છે | ||
હિમપુરુષનું પ્રહસન. | હિમપુરુષનું પ્રહસન. | ||
</poem> | |||
==હિમપ્રદેશ== | |||
<poem> | |||
અહીં રોજ રચાય છે હિમના પર્વતો | |||
અને પહાડી. પ્રાણીઓ, પોતાનાં શિંગડાંથી | |||
એ પર્વતો તોડીને, | |||
હિમપ્રદેશ | |||
અહીં રોજ રચાય છે હિમના પર્વતો | |||
અને પહાડી. પ્રાણીઓ, પોતાનાં શિંગડાંથી | |||
એ પર્વતો તોડીને, | |||
રોજ નવી નવી કેડીઓ કંડારતાં | રોજ નવી નવી કેડીઓ કંડારતાં | ||
ખૂંદી વળે છે, હિમપ્રદેશને. | ખૂંદી વળે છે, હિમપ્રદેશને. | ||
Line 958: | Line 803: | ||
આ પ્રાણીઓના શરીરની જૈવિક ગરમી જ | આ પ્રાણીઓના શરીરની જૈવિક ગરમી જ | ||
જિવાડે છે અહીં સૂર્યને. | જિવાડે છે અહીં સૂર્યને. | ||
</poem> | |||
==કૃષ્ણપલ્લવી== | |||
કૃષ્ણપલ્લવી | <poem> | ||
હું ઓળખું છું | હું ઓળખું છું | ||
કૃષ્ણપલ્લવીના છોડને, | કૃષ્ણપલ્લવીના છોડને, | ||
Line 973: | Line 818: | ||
મારી અંદરનું કોઈ વિશ્વ હવે | મારી અંદરનું કોઈ વિશ્વ હવે | ||
મારાથી અજાણ્યું નથી. | મારાથી અજાણ્યું નથી. | ||
</poem> | |||
==આરસપુરષ== | |||
<poem> | |||
સજીવન થઈ જાય એ બીકથી | |||
ક્યારેય અડતી નથી એ પુરુષના શિલ્પને. | |||
પણ મને ખબર છે | |||
એના ગુપ્ત જાતીય જીવનની. | |||
આરસપુરષ | |||
સજીવન થઈ જાય એ બીકથી | |||
ક્યારેય અડતી નથી એ પુરુષના શિલ્પને. | |||
પણ મને ખબર છે | |||
એના ગુપ્ત જાતીય જીવનની. | |||
સંગેમરમરના મહેલમાં કેદ એક રાણીની પાસે | સંગેમરમરના મહેલમાં કેદ એક રાણીની પાસે | ||
એને જવું પડે છે, વાનર બનીને. | એને જવું પડે છે, વાનર બનીને. | ||
Line 1,003: | Line 839: | ||
અદલ એ . ગુલામ જેવા જ સ્નાયુઓ છે. | અદલ એ . ગુલામ જેવા જ સ્નાયુઓ છે. | ||
અને ચહેરા પર એવો જ થાક છે. | અને ચહેરા પર એવો જ થાક છે. | ||
</poem> | |||
==વૃદ્ધપુરુષ== | |||
<poem> | |||
વૃદ્ધપુરુષ | |||
પરસાળે, | પરસાળે, | ||
મજબૂત સીંદરીનો ખાટલો ઢાળી | મજબૂત સીંદરીનો ખાટલો ઢાળી | ||
Line 1,037: | Line 863: | ||
પોતે પણ ઊભો થઈને ચાલી નીકળે છે, | પોતે પણ ઊભો થઈને ચાલી નીકળે છે, | ||
વરસાદી ભેજના પદચિહ્ન પર. | વરસાદી ભેજના પદચિહ્ન પર. | ||
</poem> | |||
==વનપુરુષ== | |||
<poem> | |||
વનપુરુષની છાતી પર ઊગેલા | |||
વાળ જેવાં વૃક્ષો પર હું હાથ પસારું છું. | |||
વનપુરુષ | |||
વનપુરુષની છાતી પર ઊગેલા | |||
વાળ જેવાં વૃક્ષો પર હું હાથ પસારું છું. | |||
અને ક્યાંકથી વનના કોઈક ખૂણે | અને ક્યાંકથી વનના કોઈક ખૂણે | ||
સિંહોએ અડધા ખાઈને છોડી દીધેલા | સિંહોએ અડધા ખાઈને છોડી દીધેલા | ||
Line 1,076: | Line 895: | ||
ઊગી નીકળે છે કોઈ નવું જ અજાણ્યું વૃક્ષ. | ઊગી નીકળે છે કોઈ નવું જ અજાણ્યું વૃક્ષ. | ||
વનપુરુષના વશમાં નથી હવે આ વન. | વનપુરુષના વશમાં નથી હવે આ વન. | ||
</poem> | |||
પર્વતપુરુષ | ==પર્વતપુરુષ== | ||
<poem> | |||
દૂર દેખાતો એ. સુરેખ. પર્વત | દૂર દેખાતો એ. સુરેખ. પર્વત | ||
કોઈ પુરુષ જેવો લાગે છે. | કોઈ પુરુષ જેવો લાગે છે. | ||
Line 1,102: | Line 922: | ||
અને હું વિવશ, | અને હું વિવશ, | ||
એ પુરુષ તરફ. | એ પુરુષ તરફ. | ||
</poem> | |||
==અશ્ચપુરુષ== | |||
<poem> | |||
અશ્ચપુરુષ | |||
તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત*? | તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત*? | ||
તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે, | તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે, | ||
Line 1,130: | Line 946: | ||
મારી પાસેથી જ મળશે તને | મારી પાસેથી જ મળશે તને | ||
એક જીગિતનું મોત. | એક જીગિતનું મોત. | ||
</poem> | |||
* જીગિત : રશિયન ભાષામાં અર્થ છે એક કુશળ ઘોડેસવાર | * જીગિત : રશિયન ભાષામાં અર્થ છે એક કુશળ ઘોડેસવાર | ||
==અશ્વ, મૃત== | |||
<poem> | |||
અશ્વ, મૃત | |||
અશ્વની પીઠ પર છે, મૃત અસવાર, | અશ્વની પીઠ પર છે, મૃત અસવાર, | ||
અશ્વ હવે ફરતો ફરતો | અશ્વ હવે ફરતો ફરતો | ||
Line 1,158: | Line 968: | ||
આ અસવારોને. હવે રોકવા ક્યાં? | આ અસવારોને. હવે રોકવા ક્યાં? | ||
આ પ્રાણવાન અશ્ચોને હવે દાટવા ક્યાં? | આ પ્રાણવાન અશ્ચોને હવે દાટવા ક્યાં? | ||
</poem> | |||
==અશરીર== | |||
<poem> | |||
મારી નજર સામે એક વળ ખાઈ રહેલું શરીર છે, | |||
અશરીર | |||
મારી નજર સામે એક વળ ખાઈ રહેલું શરીર છે, | |||
એ શરીર કોઈ પશુનું છે, પક્ષીનું છે, | એ શરીર કોઈ પશુનું છે, પક્ષીનું છે, | ||
કે પછી મારું છે તેની મને જાણ નથી. | કે પછી મારું છે તેની મને જાણ નથી. | ||
Line 1,194: | Line 994: | ||
એ શરીરનો ચહેરો હું શોધી રહી છું, | એ શરીરનો ચહેરો હું શોધી રહી છું, | ||
મારા પ્રિયજનોમાં. | મારા પ્રિયજનોમાં. | ||
</poem> | |||
==આયામ== | |||
<poem> | |||
આયામ | |||
સમયનો આયામ | સમયનો આયામ | ||
વિસ્તરીને પડ્યો છે, આપણી વચ્ચે. | વિસ્તરીને પડ્યો છે, આપણી વચ્ચે. | ||
Line 1,219: | Line 1,014: | ||
આપણે. નિયતિનાં સંતાનો છીએ. | આપણે. નિયતિનાં સંતાનો છીએ. | ||
સમયનો આયામ. ભલે રહેતો આપણી વચ્ચે. | સમયનો આયામ. ભલે રહેતો આપણી વચ્ચે. | ||
</poem> | |||
==કૃતક નથી== | |||
<poem> | |||
સમુદ્ર અહીં પૂરો થાય છે, | |||
હવે શરૂ થાય છે જમીન. | |||
જમીન પર આમ તો ઘાસ ઊગે, | |||
જરખ દોડે કે દર બનાવે અજગર. | |||
કૃતક નથી | |||
સમુદ્ર અહીં પૂરો થાય છે, | |||
હવે શરૂ થાય છે જમીન. | |||
જમીન પર આમ તો ઘાસ ઊગે, | |||
જરખ દોડે કે દર બનાવે અજગર. | |||
પણ આ જમીન જરા જુદી છે, | પણ આ જમીન જરા જુદી છે, | ||
અહીં ગાંડા બાવળની જેમ ઇચ્છાઓ ઊગે. છે, | અહીં ગાંડા બાવળની જેમ ઇચ્છાઓ ઊગે. છે, | ||
Line 1,256: | Line 1,040: | ||
હવે, આપણે આવી પહોંઆ છીએ. | હવે, આપણે આવી પહોંઆ છીએ. | ||
ચાલી ન શકાય એવી જમીન પર. | ચાલી ન શકાય એવી જમીન પર. | ||
</poem> | |||
==ગતિ== | |||
<poem> | |||
ગતિ | |||
શું છે અહીં? | શું છે અહીં? | ||
કંઈ જ તો નથી. | કંઈ જ તો નથી. | ||
Line 1,271: | Line 1,050: | ||
ઝડપથી ચલાવ્યા ડરે છે, મને | ઝડપથી ચલાવ્યા ડરે છે, મને | ||
પોતાની સાથે, સાથે. | પોતાની સાથે, સાથે. | ||
</poem> | |||
==અર્થ, આકાશનો== | |||
<poem> | |||
એક પંખી વરસાદમાં ભીજાઈને બેઠું છે. | |||
એની પાંખમાંથી નીતરતું પાણી | |||
ભીની કરી દે છે મારી પરસાળને. | |||
અર્થ, આકાશનો | |||
એક પંખી વરસાદમાં ભીજાઈને બેઠું છે. | |||
એની પાંખમાંથી નીતરતું પાણી | |||
ભીની કરી દે છે મારી પરસાળને. | |||
પરસાળ પર ચાલતાં એ લપસી પડે છે | પરસાળ પર ચાલતાં એ લપસી પડે છે | ||
અને મારા અચેતન પગમાં | અને મારા અચેતન પગમાં | ||
Line 1,311: | Line 1,069: | ||
અને એ પંખીને મારા ખોળામાં લઈ, | અને એ પંખીને મારા ખોળામાં લઈ, | ||
મરવાની જગ્યા કરી આપું છું. | મરવાની જગ્યા કરી આપું છું. | ||
</poem> | |||
==રેતી ભરેલી નાવ== | |||
<poem> | |||
રેતી ભરેલી એક નાવને | |||
રેતી ભરેલી નાવ | |||
રેતી ભરેલી એક નાવને | |||
હું વહેતી મૂકું છું. | હું વહેતી મૂકું છું. | ||
જા, જા, ડૂબી જા દરિયાને તળિયે | જા, જા, ડૂબી જા દરિયાને તળિયે | ||
Line 1,342: | Line 1,088: | ||
મેં તો કહ્યું જ હતું. | મેં તો કહ્યું જ હતું. | ||
અહીંથી આગળ, નથી કોઈ વિશ્વ હવે. | અહીંથી આગળ, નથી કોઈ વિશ્વ હવે. | ||
</poem> | |||
==સાર્વજનિક બાગ== | |||
<poem> | |||
આ એક સાર્વજનિક બાગ છે. | |||
અહીં તમે ખાસ રંગીન ફુવારાની રોશનીમાં, | |||
ઠંડકમાં બેસવાનો. મૂડ લઈને આવ્યા હો. | |||
અને ફુવારા બંધ હોય એવું બની શકે. | |||
અહીં લોન પર પાણી છાંટેલું ન હોય | |||
કે મેંદીની વાડ બરાબર કાપેલી ન હોય | |||
સાર્વજનિક બાગ | |||
આ એક સાર્વજનિક બાગ છે. | |||
અહીં તમે ખાસ રંગીન ફુવારાની રોશનીમાં, | |||
ઠંડકમાં બેસવાનો. મૂડ લઈને આવ્યા હો. | |||
અને ફુવારા બંધ હોય એવું બની શકે. | |||
અહીં લોન પર પાણી છાંટેલું ન હોય | |||
કે મેંદીની વાડ બરાબર કાપેલી ન હોય | |||
તો ફરિયાદ ન કરવી. | તો ફરિયાદ ન કરવી. | ||
આસપાસ વેરવિખેર સુકાં પાંદડાં પડયાં હોય | આસપાસ વેરવિખેર સુકાં પાંદડાં પડયાં હોય | ||
Line 1,379: | Line 1,113: | ||
ગ્લાસને છોડવાની કોશિશ ન કરવી હિતાવહ છે. | ગ્લાસને છોડવાની કોશિશ ન કરવી હિતાવહ છે. | ||
આ એક સાર્વજનિક બાગ છે. | આ એક સાર્વજનિક બાગ છે. | ||
</poem> | |||
==ઉદાસી== | |||
<poem> | |||
ઉદાસી | |||
ઉદાસીનું જન્મસ્થાન | ઉદાસીનું જન્મસ્થાન | ||
પેલું દૂર દેખાઈ રહ્યું છે, | પેલું દૂર દેખાઈ રહ્યું છે, | ||
Line 1,408: | Line 1,136: | ||
શોધી રહ્યા છે, | શોધી રહ્યા છે, | ||
કૌઈ નવી દેવીને. | કૌઈ નવી દેવીને. | ||
</poem> | |||
==વિસ્તરે છે રણ== | |||
<poem> | |||
તળાવમાં તળિયે પથરયેલા માટીના થર | |||
જે ક્યારેક તળાવમાં નહાવા પડેલા કિશોરોના | |||
વિસ્તરે છે રણ | |||
તળાવમાં તળિયે પથરયેલા માટીના થર | |||
જે ક્યારેક તળાવમાં નહાવા પડેલા કિશોરોના | |||
જીવ ખેંચી લે તેવા લપસણા હતા | જીવ ખેંચી લે તેવા લપસણા હતા | ||
તે આજે, | તે આજે, | ||
Line 1,439: | Line 1,159: | ||
દોડે છે ઘુડખર, વેગથી, | દોડે છે ઘુડખર, વેગથી, | ||
વિસ્તરે છે, રણ, બમણા વેગથી. | વિસ્તરે છે, રણ, બમણા વેગથી. | ||
</poem> | |||
==વેર== | |||
<poem> | |||
વેર | |||
મદારીની ઝોળીમાં સાથે રહેતા | મદારીની ઝોળીમાં સાથે રહેતા | ||
સાપ અને નોળિયાની વેરવૃત્તિ તો | સાપ અને નોળિયાની વેરવૃત્તિ તો | ||
Line 1,463: | Line 1,175: | ||
લોહી. વિનાનાં બે શરીર લડી રહ્યાં છે | લોહી. વિનાનાં બે શરીર લડી રહ્યાં છે | ||
જુઓ, પૂરી તાકાતથી. | જુઓ, પૂરી તાકાતથી. | ||
</poem> | |||
==માછીમારોને== | |||
<poem> | |||
હું જાણું છું, મિત્રો, | |||
કે સૂરજ ઊગે અને આથમે છે ત્યારે | |||
દરિયો માત્ર એક પશ્ચાદભૂ હોય છે. | |||
માછીમારોને | |||
હું જાણું છું, મિત્રો, | |||
કે સૂરજ ઊગે અને આથમે છે ત્યારે | |||
દરિયો માત્ર એક પશ્ચાદભૂ હોય છે. | |||
દરિયાદેવ પાસે તમે વધેરેલા નારિયેળના પાણીની | દરિયાદેવ પાસે તમે વધેરેલા નારિયેળના પાણીની | ||
આ. ધસમસતા મોજાં સામે શી વિસાત? | આ. ધસમસતા મોજાં સામે શી વિસાત? | ||
Line 1,513: | Line 1,210: | ||
ખૂંદી વળો રઘવાટને. | ખૂંદી વળો રઘવાટને. | ||
દરિયો આપમેળે શાંત થઈ જશે. | દરિયો આપમેળે શાંત થઈ જશે. | ||
</poem> | |||
પાણી એટલે? | ==પાણી એટલે?== | ||
<poem> | |||
એક દરિયાઈ પંખી, | એક દરિયાઈ પંખી, | ||
ખબર નહીં, એને શું થયું, | ખબર નહીં, એને શું થયું, | ||
Line 1,528: | Line 1,226: | ||
ખોબો ભરી | ખોબો ભરી | ||
એક ઘૂંટ, ગળા નીચે ઉતારું છું. | એક ઘૂંટ, ગળા નીચે ઉતારું છું. | ||
</poem> | |||
==પાણી વિના== | |||
<poem> | |||
નદીની સુક્કીભઠ્ઠ રેતીમાં દાઝતા | |||
છેલ્લા શ્વાસ લેતા મગર તરફડી રહ્યા છે, | |||
હવે તો. આ નકામો જ આડે આવતો | |||
નદી પરનો પુલ તૂટી જાય, | |||
પાણી વિના | |||
નદીની સુક્કીભઠ્ઠ રેતીમાં દાઝતા | |||
છેલ્લા શ્વાસ લેતા મગર તરફડી રહ્યા છે, | |||
હવે તો. આ નકામો જ આડે આવતો | |||
નદી પરનો પુલ તૂટી જાય, | |||
ટ્રેનો ઊથલી પડે નીચે, | ટ્રેનો ઊથલી પડે નીચે, | ||
તો અંત આવી જાય, આ મગરનો. | તો અંત આવી જાય, આ મગરનો. | ||
Line 1,565: | Line 1,248: | ||
પાણી વગર જીવતાં શીખી ગયેલાં | પાણી વગર જીવતાં શીખી ગયેલાં | ||
મગરનાં, બચ્ચાંને. | મગરનાં, બચ્ચાંને. | ||
</poem> | |||
==સ્વર== | |||
<poem> | |||
શહેરના જાહેરમાર્ગ પરથી પસાર થતાં | |||
વાહનોના અને આમ આદમીઓના | |||
ઘોંઘાટ વચ્ચે, | |||
જમીનમાં દટાયેલા ટેલિફોનના દોરડાઓમાંથી | |||
પસાર થઈ રહેલા | |||
સ્વર | |||
શહેરના જાહેરમાર્ગ પરથી પસાર થતાં | |||
વાહનોના અને આમ આદમીઓના | |||
ઘોંઘાટ વચ્ચે, | |||
જમીનમાં દટાયેલા ટેલિફોનના દોરડાઓમાંથી | |||
પસાર થઈ રહેલા | |||
તારા મૃદુ સ્વરોને હું સાંભળું છું. | તારા મૃદુ સ્વરોને હું સાંભળું છું. | ||
તારા અવાજની ધ્રુજારી | તારા અવાજની ધ્રુજારી | ||
Line 1,598: | Line 1,272: | ||
જો તું કોઈ ટેલિફ્રેન્ડ હોય તો મને મળ. | જો તું કોઈ ટેલિફ્રેન્ડ હોય તો મને મળ. | ||
તારા માદક અવાજની મને જરૂર છે. | તારા માદક અવાજની મને જરૂર છે. | ||
</poem> | |||
==લીલોદુકાળ== | |||
<poem> | |||
લીલોદુકાળ | |||
ખેતરોમાં પગ સમાણાં પાણી છે. | ખેતરોમાં પગ સમાણાં પાણી છે. | ||
ખેડૂતોએ. ખેતરોમાં વેરેલાં બીજ | ખેડૂતોએ. ખેતરોમાં વેરેલાં બીજ | ||
Line 1,626: | Line 1,293: | ||
સર્વત્ર છવાયેલી છે, | સર્વત્ર છવાયેલી છે, | ||
કહે છે કે લીલોદુકાળ છે આ. | કહે છે કે લીલોદુકાળ છે આ. | ||
</poem> | |||
==ધ્યાનખંડ== | |||
<poem> | |||
ધ્યાનખંડ | |||
આશ્રમના ચિંતન-મનનથી ઝૂકી, ઝૂકી જતાં. | આશ્રમના ચિંતન-મનનથી ઝૂકી, ઝૂકી જતાં. | ||
વૃક્ષોના પવનમાં મારી આંખો મીંચાય છે | વૃક્ષોના પવનમાં મારી આંખો મીંચાય છે | ||
Line 1,661: | Line 1,318: | ||
ખૂબ શાંતિથી સાંભળું છું. | ખૂબ શાંતિથી સાંભળું છું. | ||
મારા ધ્યાનખંડમાં જબરો કોલાહલ છે. | મારા ધ્યાનખંડમાં જબરો કોલાહલ છે. | ||
</poem> | |||
==પ્રાર્થના== | |||
<poem> | |||
પ્રાર્થના | |||
આજે ફરી એક વાર, રસ્તે ચાલતાં | આજે ફરી એક વાર, રસ્તે ચાલતાં | ||
પેલો કાગળનો. ડૂચો પગમાં અટવાયો. | પેલો કાગળનો. ડૂચો પગમાં અટવાયો. | ||
Line 1,699: | Line 1,350: | ||
પથ્થરો તળે એક પ્રાર્થના, | પથ્થરો તળે એક પ્રાર્થના, | ||
સાબુનાં ફીણ જેવી. | સાબુનાં ફીણ જેવી. | ||
</poem> | |||
દરવાજો | ==દરવાજો== | ||
<poem> | |||
આ દરવાજાને નથી કશું અંગત કે બિનંગત | આ દરવાજાને નથી કશું અંગત કે બિનંગત | ||
છતાં એના હોવા માત્રથી | છતાં એના હોવા માત્રથી | ||
Line 1,728: | Line 1,380: | ||
ક્યારેક બંધ, ક્યારેક ખુલ્લો, ક્યારેક અધખુલ્લો, | ક્યારેક બંધ, ક્યારેક ખુલ્લો, ક્યારેક અધખુલ્લો, | ||
આ દરવાજો છે હજી. | આ દરવાજો છે હજી. | ||
વિષાદ | </poem> | ||
==વિષાદ== | |||
આ જ વાદળાંઓ હતાં, | આ જ વાદળાંઓ હતાં, |