સ્વાધ્યાયલોક—૨/એલિયટનું અંતિમ કાવ્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 85: Line 85:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
‘I keep my countenance, 
I remain self-possessed 
Except when a street piano, mechanical and tired 
Reiterates some worn-out common song 
With the smell of hyacinths across the garden 
Recalling things that other people have desired.’ … … … 
‘My self-possession flares up for a second; 
This is as I had reckoned. … … … 
My self-possession gutters; we are really in the dark.’
‘I keep my countenance,
I remain self-possessed
Except when a street piano, mechanical and tired
Reiterates some worn-out common song
With the smell of hyacinths across the garden
Recalling things that other people have desired.’
  … …
‘My self-possession flares up for a second;
This is as I had reckoned.
  … …
My self-possession gutters; we are really in the dark.’
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં મિત્ર પણ પોતે અને આપણે સૌ સાચે જ અંધકારમાં છીએ, આપણા સ્વયંસર્જિત નરકના અંધકારમાં છીએ એમ કહીને પોતાની નિર્બળતાનો નમ્રપણે સ્વીકાર કરે છે. કોઈ પણ મનુષ્યનો એની સાથેનો સંબંધ શક્ય નથી અને એનો કોઈ પણ મનુષ્યની સાથેનો સંબંધ શક્ય નથી. એ એવો નિજમાં નિમગ્ન છે, નિજમાં નિબદ્ધ છે; એનું એવું આત્મબળ છે, એવું સ્વ-બળ છે, એ એવો સબળ છે કે એ કોઈ પણ મનુષ્ય સાથેનો સંબંધ સ્થાપવામાં, કોઈ પણ મનુષ્યને હૃદય અર્પણ કરવામાં નિર્બળ છે. આથી કોઈ પણ મનુષ્યનો — અહીં સન્નારી Lady — નો એની સાથેનો સંબંધ શક્ય નથી. અને આથી જ આ કાવ્યનું સ્વરૂપ પણ મિત્રની નાટ્યાત્મક એકોક્તિનું છે.

‘Hysteria’, ‘Conversation Galante’ અને ‘La Figlia Che Piange’ — ‘પ્રુફ્રૉક’ સંગ્રહમાં અંતે જે આ ત્રણ કાવ્યો છે તે ‘પ્રુફ્રૉક’ અને ‘લેડી’ જેવાં મહત્ત્વાકાંક્ષી નથી પણ આ ત્રણ કાવ્યોમાં પણ સ્ત્રી અને પુરુષનો પરસ્પરનો સંબંધ શક્ય નથી એથી એમાં પણ વિરહનો અનુભવ છે. આ કાવ્યોનું સ્વરૂપ પણ નાટ્યાત્મક એકોક્તિનું છે.

‘Gerontion’ એ ‘પ્રુફ્રૉક’ અને ‘લેડી’થી વધુ મહત્ત્વાકાંક્ષી કાવ્ય છે. એથી એમાં વિરહનો અનુભવ વધુ તીવ્ર છે. જેરૉન્શન (અલ્પાત્મા જરાયુ) કોઈ સ્ત્રી (અથવા ક્રાઇસ્ટ અથવા તો સ્વયં પરમેશ્વર) સાથેના સંબંધની અશક્યતાનો અનુભવ કરે છે, એકરાર કરે છે અને પ્રશ્ન પૂછે છે 
‘Gerontion’ એ ‘પ્રુફ્રૉક’ અને ‘લેડી’થી વધુ મહત્ત્વાકાંક્ષી કાવ્ય છે. એથી એમાં વિરહનો અનુભવ વધુ તીવ્ર છે. જેરૉન્શન (અલ્પાત્મા જરાયુ) કોઈ સ્ત્રી (અથવા ક્રાઇસ્ટ અથવા તો સ્વયં પરમેશ્વર) સાથેના સંબંધની અશક્યતાનો અનુભવ કરે છે, એકરાર કરે છે અને પ્રશ્ન પૂછે છે:
‘I that was near your heart was removed therefrom 
To lose beauty in terror, terror in inquisition. 
I have lost my passion: why should I need to keep it 
Since what is kept must be adulterated? 
I have lost my sight, smell, hearing, taste and touch: 
How should I use them for your closer contact?’
{{Poem2Close}}
કાવ્યને અંતે જેરૉન્શન મૃત્યુની પ્રતીક્ષા કરે છે ત્યારે પોતાના આ મિથ્યા પ્રલાપ વિશે પણ એકરાર કરે છે 
<poem>
‘I that was near your heart was removed
::{{space}}{{space}}{{space}}{{space}}therefrom
To lose beauty in terror, terror in inquisition.
I have lost my passion: why should I need
::{{space}}{{space}}{{space}}{{space}}to keep it
Since what is kept must be adulterated?
I have lost my sight, smell, hearing, taste and
::{{space}}{{space}}{{space}}{{space}}touch:
How should I use them for your closer contact?’
</poem>
{{Poem2Open}}
કાવ્યને અંતે જેરૉન્શન મૃત્યુની પ્રતીક્ષા કરે છે ત્યારે પોતાના આ મિથ્યા પ્રલાપ વિશે પણ એકરાર કરે છે:
{{Poem2Close}}
<poem>
‘Thoughts of a dry brain in a dry season.’
‘Thoughts of a dry brain in a dry season.’
</poem>
{{Poem2Open}}
વર્ષા વિનાની, પ્રેમવર્ષા વિનાની શુષ્ક ઋતુમાં શુષ્ક ચિત્તના આ વિચારો છે. (આ કાવ્ય પોતાના અનુગામી કાવ્ય તરીકે ‘The Waste Land’ની પ્રતીક્ષા કરે છે. બન્ને કાવ્યમાં નાયક અંધ, વૃદ્ધ અને નિર્વીર્ય છે. બન્ને કાવ્યમાં જલ-વર્ષા નથી, રણ-શુષ્કતા છે. આ કાવ્યનું સ્વરૂપ પણ જેરૉન્શનની નાટ્યાત્મક એકોક્તિનું છે. પણ એમાં વિરહનો અનુભવ ‘પ્રુફ્રૉક’ અને ‘લેડી’માં છે એથી વધુ તીવ્ર છે. એથી ‘પ્રુફ્રૉક’ અને ‘લેડી’માં ક્યાંક ક્યાંક પ્રાસ છે અને ક્યાંક ક્યાંક Pentameter — પાંચ એકમ — થી વધુ લાંબી કે ટૂંકી પંક્તિઓ છે, જ્યારે આ કાવ્યનો છંદ સળંગ blank verse છે. વળી એલિયટે આ કાવ્યને ‘The Waste Land’ની નાન્દીરૂપે યોજવાનું વિચાર્યું હતું પણ મિત્રગુરુ પાઉન્ડના સૂચનથી એમણે આ કાવ્યને સ્વતંત્ર કાવ્ય રૂપે પ્રગટ કર્યું હતું. આમ, આ કાવ્યનું ખંડ સ્વરૂપ, અપૂર્ણ સ્વરૂપ — fragmentariness — સૂચવાય છે. કાવ્યનું આ સ્વરૂપ જેરૉન્શનના કોઈ સ્ત્રી (કે ક્રાઇસ્ટ કે પરમેશ્વર) સાથેના સંબંધની અશક્યતાના અનુભવનું, વિરહના અનુભવનું અનિવાર્ય પરિણામ છે.

એલિયટે ‘The Waste Land’માં મહાકાવ્યનો પનો નહિ (કાવ્યમાં ૪૩૩ પંક્તિ છે), મહાકાવ્યનું પોત પ્રગટ કર્યું છે. એલિયટે ‘The Waste Land’ રચ્યું એટલે હવે કહી શકાય કે કાવ્યે મહાકાવ્ય થવા માટે મહાકાય થવાની જરૂર નથી. એલિયટે આ કાવ્યમાં માત્ર આપણા યુગનું કે આપણી સંસ્કૃતિનું જ કાવ્ય નથી રચ્યું પણ સૌ યુગોનું અને સૌ સંસ્કૃતિઓનું કાવ્ય રચ્યું છે. કાવ્યનું શીર્ષક સ્પષ્ટ છે. આપણું જગત, આપણું જીવન, આપણી સંસ્કૃતિ, આપણો યુગ મરુભૂમિ છે. એમાં જલનું એક બિંદુ નથી. છે માત્ર શુષ્ક, રક્તવર્ણ પાષાણો અને વિસ્તીર્ણ વાલુકાપુંજો. અહીં કશું જ ઊગી-ઊપજી શકે નહિ, ફૂલીફાલી શકે નહિ, મોરી ફોરી શકે નહિ. એટલે તો કાવ્યને આરંભે જ Tiresias — તાઇરેસીઆસ (અંધ ગ્રીક ભવિષ્યવેત્તા) પ્રશ્ન પૂછે છે 
એલિયટે ‘The Waste Land’માં મહાકાવ્યનો પનો નહિ (કાવ્યમાં ૪૩૩ પંક્તિ છે), મહાકાવ્યનું પોત પ્રગટ કર્યું છે. એલિયટે ‘The Waste Land’ રચ્યું એટલે હવે કહી શકાય કે કાવ્યે મહાકાવ્ય થવા માટે મહાકાય થવાની જરૂર નથી. એલિયટે આ કાવ્યમાં માત્ર આપણા યુગનું કે આપણી સંસ્કૃતિનું જ કાવ્ય નથી રચ્યું પણ સૌ યુગોનું અને સૌ સંસ્કૃતિઓનું કાવ્ય રચ્યું છે. કાવ્યનું શીર્ષક સ્પષ્ટ છે. આપણું જગત, આપણું જીવન, આપણી સંસ્કૃતિ, આપણો યુગ મરુભૂમિ છે. એમાં જલનું એક બિંદુ નથી. છે માત્ર શુષ્ક, રક્તવર્ણ પાષાણો અને વિસ્તીર્ણ વાલુકાપુંજો. અહીં કશું જ ઊગી-ઊપજી શકે નહિ, ફૂલીફાલી શકે નહિ, મોરી ફોરી શકે નહિ. એટલે તો કાવ્યને આરંભે જ Tiresias — તાઇરેસીઆસ (અંધ ગ્રીક ભવિષ્યવેત્તા) પ્રશ્ન પૂછે છે:
‘What are the roots that clutch, what branches grow 
Out of this stony rubbish?’
{{Poem2Close}}
હા, કાવ્યને અંતે મેઘગર્જના થાય છે 
<poem>
‘What are the roots that clutch, what branches grow
Out of this stony rubbish?’
</poem>
{{Poem2Open}}
હા, કાવ્યને અંતે મેઘગર્જના થાય છે:
{{Poem2Close}}
<poem>
DA… DA… DA…
DA… DA… DA…
</poem>
{{Poem2Open}}
પણ ઉપનિષદના આ શબ્દો એ મેઘની ભેટ નથી, મેઘનું વચન છે. ભેટ હોત તો તો મનુષ્યજાતિને શાંતિ સિદ્ધ હોત. પણ વચન છે, આદેશયુક્ત વચન છે. એટલે એ વચનનું, એમાંના આદેશનું મનુષ્યજાતિ પાલન કરે તો જ એને શાંતિ સિદ્ધ થાય. કાવ્યની અંતિમ પંક્તિ છે 

‘Shantih shantih shantih’
‘Shantih shantih shantih’