સ્વાધ્યાયલોક—૨/એલિયટનું અંતિમ કાવ્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:

{{Heading|એલિયટનું અંતિમ કાવ્ય}}
{{Heading|એલિયટનું અંતિમ કાવ્ય}}
<poem>
{{space}}{{space}}<big>'''TO MY WIFE'''</big>
To whom I owe the leaping delight
That quickens my senses in our wakingtime
And the rhythm that governs the repose of
{{space}}{{space}}our sleepingtime,
{{space}}The breathing in unison
Of lovers…
Who think the same thoughts without need
{{space}}{{space}}{{space}}{{space}}of speech
And babble the same speech without need
{{space}}{{space}}{{space}}{{space}}of meaning:
To you I dedicate this book, to return as
{{space}}{{space}}{{space}}{{space}}best I can
With words a little part of what you have
{{space}}{{space}}{{space}}{{space}}given me.
The words mean what they say, but some
{{space}}{{space}}{{space}}have a further meaning
{{space}}For you and me only.

{{space}}{{space}}<big>'''A DEDICATION TO MY WIFE'''</big>
To whom I owe the leaping delight
That quickens my senses in our wakingtime
And the rhythm that governs the repose of
{{space}}{{space}}{{space}}our sleepingtime,
::The breathing in unison
Of lovers whose bodies smell of each other
Who think the same thoughts without need
{{space}}{{space}}{{space}}{{space}}of speech
And babble the same speech without need
{{space}}{{space}}{{space}}{{space}}of meaning.
No peevish winter wind shall chill
No sullen tropic sun shall wither
The roses in the rose-garden which is ours
{{space}}{{space}}{{space}}and ours only
But this dedication is for others to read:
These are private words addressed to you
{{space}}{{space}}{{space}}{{space}}in public.
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
TO MY WIFE
To whom I owe the leaping delight 
That quickens my senses in our wakingtime 
And the rhythm that governs the repose of 
 our sleepingtime, 
 The breathing in unison
Of lovers… 
Who think the same thoughts without need 
 of speech 
And babble the same speech without need 
 of meaning:
To you I dedicate this book, to return as 
 best I can 
With words a little part of what you have 
 given me. 
The words mean what they say, but some 
 have a further meaning 
 For you and me only.
A DEDICATION TO MY WIFE
To whom I owe the leaping delight 
That quickens my senses in our wakingtime 
And the rhythm that governs the repose of 
 our sleepingtime, 
 The breathing in unison
Of lovers whose bodies smell of each other 
Who think the same thoughts without need 
 of speech 
And babble the same speech without need 
 of meaning.
No peevish winter wind shall chill 
No sullen tropic sun shall wither 
The roses in the rose-garden which is ours 
 and ours only
But this dedication is for others to read: 
These are private words addressed to you 
 in public.
એલિયટે એમના મૃત્યુ પૂર્વે એવી ઇચ્છા પ્રગટ કરી હતી કે એમના મૃત્યુ પછી કોઈએ એમના અંગત જીવન વિશે ઔપચારિક જીવનચરિત્ર (official biography) જેવું કશું લખવું નહિ. એલિયટ એમના અંગત જીવન વિશે હંમેશાં મિતભાષી રહ્યા હતા. એલિયટમાં જે આપણા યુગમાં અનન્ય અને અદ્વિતીય કહેવાય એવી અસાધારણ સંસ્કારિતા અને શિષ્ટતા હતી. એનો આંક એમનાં કાવ્યોની સુઘડતા, એમનાં કફ-કૉલરની સ્વચ્છતા અને એમના અંગત જીવન વિશેની આ મિતભાષિતા પરથી કાઢી શકાય. જોકે આયુષ્યનાં અંતિમ વર્ષોમાં મરણોત્તર વિવેચનગ્રંથ ‘To Criticize the Critic’ અને તેમાંયે ૧૯૫૩માં જન્મસ્થાન સેન્ટ લુઈમાં વૉશિંગ્ટન યુનિવર્સિટી સમક્ષના પ્રવચનમાંથી પ્રતીત થાય છે તેમ એમણે એમની આ મિતભાષિતાનો કંઈક સંકોચપૂર્વક અને પૂર્ણ ગૌરવપૂર્વક ત્યાગ કર્યો હતો. ૧૯૫૮માં એમણે એમનું અંતિમ કાવ્ય — ‘To My Wife’ — રચ્યું ત્યારે એમાં પ્રથમ વાર જ એમણે એમના જીવનના અંગત અનુભવનું, પ્રેમના — પરિણીત પ્રેમના — અનુભવનું કાવ્ય રચ્યું. આ પૂર્વે એમણે એમના દીર્ઘ — બલકે સુદીર્ઘ, અડધી સદી જેટલા સર્જનકાળમાં એમના જીવનના અંગત અનુભવનું એકેય કાવ્ય રચ્યું ન હતું. આમ, એલિયટનું અંતિમ કાવ્ય એ એમના જીવનના અંગત અનુભવનું એમનું પ્રથમ કાવ્ય છે. એલિયટ(જ. ૧૮૮૮)નું વય ત્યારે ૭૦ વર્ષનું હતું.

૧૯૫૮માં એલિયટે એમનું પાંચમું અને અંતિમ પદ્યનાટક ‘The Elder Statesman’ રચ્યું. ૧૯૫૯માં એમણે આ પદ્યનાટક પ્રસિદ્ધ કર્યું અને એમનાં દ્વિતીય પત્ની Valerie — વાલેરી — ને અર્પણ કર્યું ત્યારે એમાં પ્રથમ પૃષ્ઠ પર અર્પણકાવ્ય — ‘TO MY WIFE’ — રૂપે આ કાવ્ય પ્રગટ કર્યું. પછી ૧૯૬૩માં એમણે એમનો સમગ્ર કાવ્યસંગ્રહ ‘Collected Poems : ૧૯૦૯–૧૯૬૨’ પ્રસિદ્ધ કર્યો ત્યારે એમાં અંતિમ પૃષ્ઠ પર સ્વતંત્ર કાવ્ય ‘A Dedication to My Wife’ રૂપે પાઠાન્તરો સાથે આ કાવ્ય પ્રગટ કર્યું. અહીં આ લઘુલેખના આરંભે કાવ્યના બન્ને પાઠ આપ્યા છે.

એલિયટ વિરહના કવિ છે, વિશ્વવ્યાપી વિરહના મહાન કવિ છે. મનુષ્યનો પરમેશ્વરથી વિરહ, મનુષ્યનો અન્ય મનુષ્યોથી વિરહ, સ્ત્રી અને પુરુષનો પરસ્પરથી વિરહ, મનુષ્યનો પોતાની જાતથી વિરહ — આવા અનેકવિધ અનંત વિરહનો અનુભવ એ એલિયટની કવિતાનો મુખ્ય અનુભવ છે, કહેવું હોય તો કહી શકાય કે એકમાત્ર અનુભવ છે.

એલિયટનું આ અંતિમ કાવ્ય એ મિલનનું, સ્ત્રી અને પુરુષના પરસ્પર મિલનનું, એલિયટ અને વાલેરીના પરિણીત પ્રેમનું કાવ્ય છે. છતાં એમાંયે વ્યાપક અર્થમાં વિરહનો અનુભવ છતો થયા વિના રહેતો નથી. એલિયટનું પ્રથમ કાવ્ય ‘The Love Song of J. Alfred Prufrock’. એ કાવ્યથી આ અંતિમ કાવ્ય લગીનાં એલિયટનાં સૌ કાવ્યો અને પદ્યનાટકોને એક સળંગ કૃતિરૂપે જોઈ શકાય, જોવાં જોઈએ. એલિયટે અનેક વાર કહ્યું છે કે કેટલાક એવા કવિઓ છે કે જેમનાં સૌ કાવ્યો એક સળંગ કૃતિરૂપ હોય છે. એલિયટ પોતે એવા એક કવિ છે. એક પ્રશ્નના ઉત્તરમાં એમણે પોતાની સર્જનપ્રક્રિયાની આમ સમજ આપી હતી  ‘That’s one way in which my mind does seem to have worked throughout the years poetically — doing things separately and then seeing the possibility of fusing them together, altering them, and making a kind of whole of them.’ અલબત્ત, એલિયટે ‘Ash Wednesday’ અને એના છ ખંડો વિશે આ વિધાન કર્યું હતું. પણ એના સંદર્ભમાં એમનાં ‘The Complete Poems and Plays’ને એક સળંગ કૃતિ રૂપે જોઈ શકાય, જોવાં જોઈએ. એટલે આ લઘુલેખમાં આપણે એલિયટના આ અંતિમ કાવ્યને, એમાં જે મિલન અને વિરહનો અનુભવ છે તેને એલિયટના પ્રથમ કાવ્ય — ‘પ્રુફ્રૉક’થી તે આ કાવ્ય લગીની એમની જે સમગ્ર કવિતા — કાવ્યો અને નાટકો — છે તેના સંદર્ભમાં અને ત્યાર પછી એલિયટના જીવનના અંગત અનુભવના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીશું.

પ્રુફ્રૉક એ ‘Overwhelming Question’ — અનિર્વચનીય પ્રશ્ન — નું કાવ્ય છે. એમાં પ્રુફ્રૉકે કોઈ એક હવેલીના પહેલા મજલા પરના કોઈ એક ખંડમાં જે કેટલીક સ્ત્રીઓ — ‘women’ છે એમાંની કોઈ એક સ્ત્રી ‘She’ને એક પ્રશ્ન પૂછવાનો છે. શો પ્રશ્ન એવું તમે ન પૂછશો. કારણ કે પ્રુફ્રૉકે, પોતાનો મિત્ર એને ‘શો પ્રશ્ન?’ એવું હમણાં પૂછશે એવી શંકા, બલકે શ્રદ્ધાથી, એના મિત્રને અને સાથે સાથે તમને પણ વિનયપૂર્વક, નમ્રતાપૂર્વકની વાણીમાં વિનંતીપૂર્વક કહ્યું છે, ‘Oh, do not ask, ‘what is it?’ એ પ્રશ્ન સાચ્ચે જ અનિર્વચનીય છે. શબ્દોમાં પૂછી શકાય એવો નથી. એટલે પ્રુફ્રૉક આ પ્રશ્ન સ્ત્રીને પૂછતો જ નથી. પ્રુફ્રૉક પોતાને અને પોતાના મિત્રને પૂછે છે 
પ્રુફ્રૉક એ ‘Overwhelming Question’ — અનિર્વચનીય પ્રશ્ન — નું કાવ્ય છે. એમાં પ્રુફ્રૉકે કોઈ એક હવેલીના પહેલા મજલા પરના કોઈ એક ખંડમાં જે કેટલીક સ્ત્રીઓ — ‘women’ છે એમાંની કોઈ એક સ્ત્રી ‘She’ને એક પ્રશ્ન પૂછવાનો છે. શો પ્રશ્ન એવું તમે ન પૂછશો. કારણ કે પ્રુફ્રૉકે, પોતાનો મિત્ર એને ‘શો પ્રશ્ન?’ એવું હમણાં પૂછશે એવી શંકા, બલકે શ્રદ્ધાથી, એના મિત્રને અને સાથે સાથે તમને પણ વિનયપૂર્વક, નમ્રતાપૂર્વકની વાણીમાં વિનંતીપૂર્વક કહ્યું છે, ‘Oh, do not ask, ‘what is it?’ એ પ્રશ્ન સાચ્ચે જ અનિર્વચનીય છે. શબ્દોમાં પૂછી શકાય એવો નથી. એટલે પ્રુફ્રૉક આ પ્રશ્ન સ્ત્રીને પૂછતો જ નથી. પ્રુફ્રૉક પોતાને અને પોતાના મિત્રને પૂછે છે:
Would it have been worth while, 
To have bitten off the matter with a smile, 
To have squeezed the universe into a ball 
To roll it towards some overwhelming question, 
To say: ‘I am Lazarus, come from the dead, 
Come back to tell you all, I shall tell you all’ — 
If one, settling a pillow by her head, Should say: ‘That is not what I meant at all. That is not it, at all.’
{{Poem2Close}}
અને પછી આ પ્રશ્ન પૂછવો અશક્ય છે એવો ધરાર એકરાર કરે છે 
<poem>
‘It is impossible to say just what I mean! 
But as if a magic lantern threw the nerves in patterns on a screen :’
Would it have been worth while,
To have bitten off the matter with a smile,
To have squeezed the universe into a ball
To roll it towards some overwhelming question,
To say: ‘I am Lazarus, come from the dead,
Come back to tell you all, I shall tell you all’ —
If one, settling a pillow by her head,
::Should say: ‘That is not what I meant at all.
::That is not it, at all.’
</poem>
{{Poem2Open}}
અને પછી આ પ્રશ્ન પૂછવો અશક્ય છે એવો ધરાર એકરાર કરે છે:
{{Poem2Close}}
<poem>
‘It is impossible to say just what I mean!
But as if a magic lantern threw the nerves
{{space}}{{space}}{{space}}in patterns on a screen :’
</poem>
{{Poem2Open}}
આ પ્રશ્ન તો nerves — જ્ઞાનતંતુઓને, તંતુએ તંતુને પ્રગટ કરીને જ પૂછી શકાય. આ પ્રશ્ન તો કવિઓ, સંતો અને પ્રેમીઓનું રહસ્ય છે. આ પ્રશ્ન પૂર્ણતા વિશેનો છે, આ પ્રશ્ન કદાચ પરમેશ્વર વિશેનો છે. આવો પ્રશ્ન પૂછવાનું માનવવાણીનું ગજું નથી. અને જો આવો પ્રશ્ન પૂછવાનું માનવવાણીનું ગજું હોય તો પ્રુફ્રૉકનું ગજું નથી. પ્રુફ્રૉક આ બધું બરોબર સમજે છે. આ સ્ત્રીને પણ પૂરેપૂરી સમજે છે. એ જાણે છે કે આ સ્ત્રી પોતાને, પ્રુફ્રૉકને સહેજ પણ નહિ સમજે. એની સમક્ષ જ્ઞાનતંતુઓ પ્રગટ કરી શકાય? એને કહી શકાય કે ‘હું તને બધું જ — ‘all’ — કહીશ? એની પાસે પરમેશ્વરનો ‘પ’ પણ ઉચ્ચારી શકાય?

પ્રુફ્રૉક આ પ્રશ્ન ભલે ન પૂછે, આપણે પણ એની વિનંતીને માન આપીને ‘શો પ્રશ્ન?’ એવો પ્રશ્ન ભલે ન પૂછીએ. પણ સમગ્ર કાવ્યનો ધ્વનિ તો જરૂર કંઈક પામી શકીએ અને એને આધારે આ પ્રશ્ન જરૂર કંઈક કલ્પી શકીએ. આ પ્રશ્ન સ્ત્રી અને પુરુષના પરસ્પરના સંબંધ વિશેનો છે, એક મનુષ્યના અન્ય સૌ મનુષ્યો સાથેના સંબંધ વિશેનો છે, મનુષ્યના પોતાની જાત સાથેના સંબંધ વિશેનો છે, મનુષ્યના પરમેશ્વર સાથેના સંબંધ વિશેનો છે. એલિયટની સમગ્ર કવિતાનો ધ્વનિ, હું સમજું છું તેમ, કંઈક એવો છે કે મનુષ્યનો પરમેશ્વર સાથેનો સંબંધ ન હોય તો અન્ય સૌ સંબંધો શક્ય નથી. અન્ય સૌ સંબંધોમાં અર્થ, મૂલ્ય, સૂઝ, સમજ, સહાનુભૂતિ, સમસંવેદન શક્ય નથી. અને જ્યાં આ બધું શક્ય ન હોય ત્યાં શબ્દો દ્વારા અભિવ્યક્તિ, સંક્રાન્તિ પણ શક્ય નથી. ત્યાં છે કેવળ વિખૂટાપણું, અટૂલાપણું; કેવળ ભય, શંકા, વેદના, નિર્વેદ, નિષ્ક્રિયતા, નિ:સારતા, મૃત્યુ અને મૌન. આથી જ પ્રુફ્રૉક આ સૌ અનુભવોનું, એનાં સંવેદનોનું પુનરાવર્તન કર્યા કરે છે. અને આથી જ કાવ્યનું સ્વરૂપ અનિવાર્યપણે પ્રુફ્રૉકની નાટ્યાત્મક એકોક્તિ — dramatic monologue — નું છે. આમ એલિયટના પ્રથમ કાવ્યમાં જ ચિરવિરહનો અનુભવ છે. ત્યાર પછીની એલિયટની સમગ્ર કવિતા — કાવ્યો અને નાટકો — માં એનું વાચ્યાર્થ કે ધ્વન્યાર્થરૂપે, પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે અનુસંધાન છે, પુનરાવર્તન છે. જોકે પ્રત્યેકમાં કંઈક ને કંઈક નવો સંદર્ભ, નવી અનુભૂતિ, નવું પરિમાણ પણ પ્રગટ થાય છે. અને આ અંતિમ કાવ્યમાં ભલે ચિરવિરહનો અનુભવ ન હોય તોપણ એમાં વ્યાપક અર્થમાં, આ લઘુલેખને અંતે જોઈશું તેમ, વિરહનો અનુભવ છતો થયા વિના રહેતો નથી.

‘Portrait of a Lady’માં પણ સન્નારી અને એના મિત્રનો પરસ્પરનો આવો જ સંબંધ — બલકે સંબંધનો અભાવ છે, આવો જ સંબંધની નિષ્ફળતાનો, અશક્યતાનો અનુભવ, વિરહનો અનુભવ છે. કાવ્યને અંતે Lady — સન્નારી મિત્રની અંતિમ વિદાયની ક્ષણે એકરાર કરે છે 
‘Portrait of a Lady’માં પણ સન્નારી અને એના મિત્રનો પરસ્પરનો આવો જ સંબંધ — બલકે સંબંધનો અભાવ છે, આવો જ સંબંધની નિષ્ફળતાનો, અશક્યતાનો અનુભવ, વિરહનો અનુભવ છે. કાવ્યને અંતે Lady — સન્નારી મિત્રની અંતિમ વિદાયની ક્ષણે એકરાર કરે છે:
‘For everybody said so, all our friends, 
They all were sure our feelings would relate 
So closely! I myself can hardly understand. 
We must leave it now to fate. 
You will write, at any rate. 
Perhaps it is not too late. 
I shall sit here, serving tea to friends.’
{{Poem2Close}}
મિત્ર પણ કાવ્યમાં બેત્રણ વાર પોતાના આત્મબળ — ‘self-possession’નો ઉલ્લેખ કરે છે 
<poem>
‘For everybody said so, all our friends,
They all were sure our feelings would relate
So closely! I myself can hardly understand.
We must leave it now to fate.
You will write, at any rate.
Perhaps it is not too late.
I shall sit here, serving tea to friends.’
</poem>
{{Poem2Open}}
મિત્ર પણ કાવ્યમાં બેત્રણ વાર પોતાના આત્મબળ — ‘self-possession’નો ઉલ્લેખ કરે છે:
{{Poem2Close}}
<poem>
‘I keep my countenance, 
I remain self-possessed 
Except when a street piano, mechanical and tired 
Reiterates some worn-out common song 
With the smell of hyacinths across the garden 
Recalling things that other people have desired.’ 
 … … … 
‘My self-possession flares up for a second; 
This is as I had reckoned. 
 … … … 
My self-possession gutters; we are really in the dark.’

અહીં મિત્ર પણ પોતે અને આપણે સૌ સાચે જ અંધકારમાં છીએ, આપણા સ્વયંસર્જિત નરકના અંધકારમાં છીએ એમ કહીને પોતાની નિર્બળતાનો નમ્રપણે સ્વીકાર કરે છે. કોઈ પણ મનુષ્યનો એની સાથેનો સંબંધ શક્ય નથી અને એનો કોઈ પણ મનુષ્યની સાથેનો સંબંધ શક્ય નથી. એ એવો નિજમાં નિમગ્ન છે, નિજમાં નિબદ્ધ છે; એનું એવું આત્મબળ છે, એવું સ્વ-બળ છે, એ એવો સબળ છે કે એ કોઈ પણ મનુષ્ય સાથેનો સંબંધ સ્થાપવામાં, કોઈ પણ મનુષ્યને હૃદય અર્પણ કરવામાં નિર્બળ છે. આથી કોઈ પણ મનુષ્યનો — અહીં સન્નારી Lady — નો એની સાથેનો સંબંધ શક્ય નથી. અને આથી જ આ કાવ્યનું સ્વરૂપ પણ મિત્રની નાટ્યાત્મક એકોક્તિનું છે.

‘Hysteria’, ‘Conversation Galante’ અને ‘La Figlia Che Piange’ — ‘પ્રુફ્રૉક’ સંગ્રહમાં અંતે જે આ ત્રણ કાવ્યો છે તે ‘પ્રુફ્રૉક’ અને ‘લેડી’ જેવાં મહત્ત્વાકાંક્ષી નથી પણ આ ત્રણ કાવ્યોમાં પણ સ્ત્રી અને પુરુષનો પરસ્પરનો સંબંધ શક્ય નથી એથી એમાં પણ વિરહનો અનુભવ છે. આ કાવ્યોનું સ્વરૂપ પણ નાટ્યાત્મક એકોક્તિનું છે.

Navigation menu