26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 195: | Line 195: | ||
આ ભગવો ભેખ જોઈને રાણી પીંગલા સડક થઈ ગયાં અને પોતાના સ્વામીના મોંમાંથી “મૈયા!” બોલ સાંભળતાં એના કલેજાના કટકા થઈ ગયા. એણે કહ્યું — | આ ભગવો ભેખ જોઈને રાણી પીંગલા સડક થઈ ગયાં અને પોતાના સ્વામીના મોંમાંથી “મૈયા!” બોલ સાંભળતાં એના કલેજાના કટકા થઈ ગયા. એણે કહ્યું — | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
:::ઘેલા રે રાજા, ઘેલાં શીદ બોલો! | |||
:::::::: પરણીને મત કીઓ મુંને માય જી! | |||
:::બાળા રે પણમાં થાશો કોઢિયા, | |||
:::::::: મુખથી મ કીઓ પીંગલા માય જી; | |||
:::::::: ભેખ રે ઉતારો રાજા ભરથરી! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“હે ઘેલા રાજા! આવું ઘેલું કેમ બોલો છો? મને પરણીને હવે તમે મા કહી ઊભા રહો છો? આ પાપે તમે બાળપણમાં કોઢિયા બનશો. માટે હે રાજા ભરથરી! ભેખ ઉતારો.” | |||
“હે માઈ! એક વાર પહેર્યાં તે ભેખ હવે ઊતરે નહીં. મને ભિક્ષા આપો, મૈયા! મારે મોડું થાય છે.” નિરાશ થઈને પીંગલા કરગરે છે કે, તો પછી હે સ્વામી! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::તમે રે જોગી ને બનું હું જોગણી, | |||
:::::::: ચાલું તમારી સાથ જી, | |||
:::ધૂંણી પાણીની સેવા મેં કરું, | |||
:::::::: હારે લેતા રે જાવ મુંને, ભરથરી! | |||
</poem> |
edits