સોરઠી બહારવટિયા ભાગ-1/2. નાથો મોઢવાડિયો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 254: Line 254:
::(તેમ) ખંડ બરડે ખુમાણ, નર તું બીજો, નાથિયા!
::(તેમ) ખંડ બરડે ખુમાણ, નર તું બીજો, નાથિયા!
</poem>
</poem>
{{Poem2Open}}
'''[જેમ દિલ્હી પર આક્રમણ કરનાર વીર દુર્ગાદાસજી રજપૂતાનામાં પાક્યા હતા, તેવો બીજો મર્દ તું બરડામાં નીવડ્યો.]'''
{{Poem2Close}}
<poem>
::અગિયારે મેર અભંગ, લોકુંમાં લેખાત,
::નાથા જલમ ન થાત, (જો) વંશમાં, વાશિયાંગરાઉત!
</poem>
{{Poem2Open}}
'''[અને હે નાથા! જો તારો જન્મ મેરોના વંશમાં ન થયો હોત તો સાચેસાચ આખી મેર જાતિ લોક જેવી એટલે કે ખેડુ જેવી અથવા શૂદ્ર જેવી લેખાત, હે વાશિયાંગના પુત્ર!]'''
“બારોટ, ઈ દુહો જરા ફરી વાર બોલજો તાં!” રાણા ખૂંટીએ વચ્ચે બોલીને વેગમાં ચડેલા બારોટને થંભાવી દીધો.
“હા, લ્યો બાપ!”
{{Poem2Close}}
<poem>
::અગિયારે મેર અભંગ, લોકુંમાં લેખાત,
::નાથા જલમ ન થાત, (જો) વંશમાં, વાશિયાંગરાઉત!
</poem>
{{Poem2Open}}
“હં, હજી ફરી એક વાર કહો તો!”
ફરી વાર બારોટે દુહો ગાયો. પછી આગળ ચલાવ્યું:
{{Poem2Close}}
26,604

edits