26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 254: | Line 254: | ||
::(તેમ) ખંડ બરડે ખુમાણ, નર તું બીજો, નાથિયા! | ::(તેમ) ખંડ બરડે ખુમાણ, નર તું બીજો, નાથિયા! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
'''[જેમ દિલ્હી પર આક્રમણ કરનાર વીર દુર્ગાદાસજી રજપૂતાનામાં પાક્યા હતા, તેવો બીજો મર્દ તું બરડામાં નીવડ્યો.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::અગિયારે મેર અભંગ, લોકુંમાં લેખાત, | |||
::નાથા જલમ ન થાત, (જો) વંશમાં, વાશિયાંગરાઉત! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[અને હે નાથા! જો તારો જન્મ મેરોના વંશમાં ન થયો હોત તો સાચેસાચ આખી મેર જાતિ લોક જેવી એટલે કે ખેડુ જેવી અથવા શૂદ્ર જેવી લેખાત, હે વાશિયાંગના પુત્ર!]''' | |||
“બારોટ, ઈ દુહો જરા ફરી વાર બોલજો તાં!” રાણા ખૂંટીએ વચ્ચે બોલીને વેગમાં ચડેલા બારોટને થંભાવી દીધો. | |||
“હા, લ્યો બાપ!” | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::અગિયારે મેર અભંગ, લોકુંમાં લેખાત, | |||
::નાથા જલમ ન થાત, (જો) વંશમાં, વાશિયાંગરાઉત! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“હં, હજી ફરી એક વાર કહો તો!” | |||
ફરી વાર બારોટે દુહો ગાયો. પછી આગળ ચલાવ્યું: | |||
{{Poem2Close}} |
edits