26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 274: | Line 274: | ||
ફરી વાર બારોટે દુહો ગાયો. પછી આગળ ચલાવ્યું: | ફરી વાર બારોટે દુહો ગાયો. પછી આગળ ચલાવ્યું: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
::બારે બીલેસર તણું, ઉપર મોઢા એક, | |||
::ત્રેપરજાંની ટેક, નાથા, તેં રાખી નધ્રુ! | |||
::તેરે તેં તરવાર, કછિયુંસું બાંધી કડ્યો, | |||
::હવ્ય લેવા હાલાર, નાખછ ધાડાં, નાથિયા! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[અત્યાર સુધી તો તેં આ કચ્છમાં આવેલા જામને માટે કમ્મરે તરવાર બાંધી હતી. પણ હવે તો આખો હાલાર લેવા તું હલ્લા કરી રહ્યો છે.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ચૌદે ધર લેવા ચડે, ખુમારા ખરસાણ, | |||
::(એને) ભારે પડે ભગાણ, નગર લગણ નાથિયા! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[દુશ્મનોની સેના તારા ઉપર ચડાઈ કરે છે, પણ પાછું એને જામનગર સુધી નાસી જવાનું પણ મુશ્કેલ પડે છે.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::પંદરે તુંને પાળ, ભડ મોટા આવીને ભરે, | |||
::ખત્રી હવ્ય ખાંધાળ, ન કરે તારી, નાથિયા! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[મોટા મોટા સમર્થ ગામધણીઓ પોતાનાં ગામોના રક્ષણ બદલ તને પૈસા ભરે છે. તારી છેડ હવે કોઈ ક્ષત્રિય કરતો નથી.''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::સોળે નવસરઠું તણા, બળિયા દંઢછ ખાન, | |||
::કછિયું તોથી કાન, નો રે ઝાલ્યા, નાથિયા! | |||
</poem> |
edits