સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 129: Line 129:
::::: That my Husband counsolleth so.
::::: That my Husband counsolleth so.
</poem>
</poem>
{{Poem2Open}}
'''[‘ઓ કલાઉડેસ્લી! તારાં ધનુષ્યબાણ લઈને શરણે થઈ જા!’ ‘નહિ નહિ!’ સુંદરી ઍલિસે સામી હાકલ દીધી : ‘મારા ધણીને એવી શિખામણ આપનારનું પીટ્યાનું સત્યાનાશ નીકળજો! મારો મરદ મુછાળો શું હથિયાર મેલશે?’]'''
‘ત્યારે સળગાવી મૂકો એના ઘરને!’ ન્યાયાધીશે હુકમ દીધો અને —
{{Poem2Close}}
<poem>
::They fired the house in many a place,
::::: The fire flew up on high;
::Alas! then cried fair Alice
::::: I see we here shall die.
</poem>
{{Poem2Open}}
'''[ઠેકઠેકાણેથી તેઓએ ઘર સળગાવ્યું. આગના ભડકા આકાશે ઊઠ્યા. સુંદરી ઍલિસે પોકાર કર્યો કે ‘હાય! હાય! મને લાગે છે કે આપણે આંહીં જ બળી મરશું’.]'''
પણ ત્યાં તો —
{{Poem2Close}}
26,604

edits