સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 143: Line 143:
પણ ત્યાં તો —
પણ ત્યાં તો —
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
::William opened a back window
::::: That was in his chamber high,
::And there with sheets he did let down
::::: His wife and children three.
</poem>
{{Poem2Open}}
'''[બહારવટિયા વિલિયમે એના દીવાનખાનાની ઊંચી મેડીની પાછલી બારી ઉઘાડી અને ત્યાંથી લૂગડાં બાંધીને એણે પોતાની ઓરત તથા ત્રણ બચ્ચાંને નીચે ઉતાર્યાં.]'''
પછી શત્રુઓને હાકલ દીધી :
{{Poem2Close}}
<poem>
::Have you here my treasure, said William,
::::: My wife and my children three.
::For Christe’s love do them no harm,
::::: But wreke you all on me.
</poem>
{{Poem2Open}}
'''[‘આ લ્યો આ મારો ખજાનો — મારી ઓરત અને મારાં ત્રણ બચ્ચાં. ઇસુને ખાતર તમે એને ઈજા કરશો નહિ. પણ ખુશીથી તમે તમામ મારા એકલા ઉપર તૂટી પડો!’]'''
એમ કહીને એણે ધીંગાણું આદર્યું.
{{Poem2Close}}
<poem>
::William shot wondorous well,
::::: Till his arrows were all ago,
::And the fire so fast upon him fell,
::::: That his bow-string brent in two.
</poem>
26,604

edits

Navigation menu