26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 129: | Line 129: | ||
::::: That my Husband counsolleth so. | ::::: That my Husband counsolleth so. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
'''[‘ઓ કલાઉડેસ્લી! તારાં ધનુષ્યબાણ લઈને શરણે થઈ જા!’ ‘નહિ નહિ!’ સુંદરી ઍલિસે સામી હાકલ દીધી : ‘મારા ધણીને એવી શિખામણ આપનારનું પીટ્યાનું સત્યાનાશ નીકળજો! મારો મરદ મુછાળો શું હથિયાર મેલશે?’]''' | |||
‘ત્યારે સળગાવી મૂકો એના ઘરને!’ ન્યાયાધીશે હુકમ દીધો અને — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::They fired the house in many a place, | |||
::::: The fire flew up on high; | |||
::Alas! then cried fair Alice | |||
::::: I see we here shall die. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[ઠેકઠેકાણેથી તેઓએ ઘર સળગાવ્યું. આગના ભડકા આકાશે ઊઠ્યા. સુંદરી ઍલિસે પોકાર કર્યો કે ‘હાય! હાય! મને લાગે છે કે આપણે આંહીં જ બળી મરશું’.]''' | |||
પણ ત્યાં તો — | |||
{{Poem2Close}} |
edits