26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 169: | Line 169: | ||
::::: That his bow-string brent in two. | ::::: That his bow-string brent in two. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
'''[બહારવટિયા વિલિયમે અજબ ચાલાકી અને બહાદુરી સાથે બાણ છોડ્યાં. છેવટે એનાં તમામ તીર ખૂટી ગયાં. અને બીજી બાજુ ઘરની આગે એને એવી ઝડપથી ઘેર્યો કે છેવટે એના ધનુષ્યની પણછના બે ટુકડા થઈ ગયા.]''' | |||
બહારવટિયાને મૉત સૂઝી આવ્યું. પણ એણે વિચાર્યું : ‘આમ ભીંત હેઠળ ભીંસાઈને શીદ મરવું? તે કરતાં ધીંગાણે ન મરું?’ | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::He took his sword and his buckler | |||
::::: And among them all he ran, | |||
::Where the people were most in prece | |||
::::: He smote down many a man. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[તરવારપટો લઈને એણે ટોળા સામે દોટ કાઢી અને જ્યાં શત્રુઓનું જૂથ જાડું હતું ત્યાં જઈને કેટલાયને ઢાળી દીધા.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::There might no man abide his strokes | |||
::::: So fiercely on them he ran; | |||
::Then they threw windows and doors on him | |||
::::: And so took that good yeoman. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[એવો ઝનૂની બનીને એ તૂટી પડ્યો કે કોઈ પણ આદમી એના ઘા સામે ટક્કર ઝીલી શક્યો નહિ. પછી તો તેઓએ એના ઉપર બારીઓ અને બારણાં ઉપાડી ઉપાડીને ફગાવ્યાં. અને એ રીતે એ બહાદુર ધનુર્ધારીને કેદ પકડ્યો.]''' | |||
એને બંદીખાને નાખ્યો, ફાંસીની સજા ફરમાવી, ખાસ નવી ફાંસી ઘડાવી. એને ફાંસી દેવાને દિવસે ગામના દરવાજા બંધ કરાવ્યા. | |||
એ વખતે એક છોકરો ત્યાં ઊભો ઊભો ફાંસી ખોડાતી જોતો હતો : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::A little boy among them asked | |||
::::: What meaned that gallow-tree? | |||
::They said, to hang a good yeoman | |||
::::: Called William of Cloudeslee, | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[છોકરાએ પૂછ્યું, ‘અરે ભાઈ, આ કોના સારુ?’ તેઓ બોલ્યા, ‘ક્લાઉડેસ્લી ગામવાળા ભરાડી તીરંદાજ વિલિયમને લટકાવવા સારુ’,]''' | |||
છોકરાને ઓસાણ આવ્યું. એણે દોટ દીધી. ઈંગલવૂડના જંગલમાં જઈ પહોંચ્યો. બહારવટિયાના બન્ને ભેરુઓને જાણ કરી. | |||
“શાબાશ, દોસ્ત! ઠીક ખબર દેવા આવ્યો,” એમ કહી, ઇનામ તરીકે એને એક હરણકું મારી દીધું અને બેઉ જણા શહેર પર ચાલ્યા. આવે ત્યાં દરવાજા બંધ દીઠા. હવે શું થાય? પણ હતા હિકમતબાજ. બન્યા રાજાજીના કાસદિયા. દરવાજા ભભડાવ્યા : | |||
{{Poem2Close}} |
edits