સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 285: Line 285:
'''[બેઠક જમાવીને લહેરમાં ચડ્યા. પેટ ભરીને ખાધુંપીધું. ત્યાં તો વિલિયમ રસ્તા પર ઍલિસને આવતી દેખી બોલી ઊઠ્યો.]'''
'''[બેઠક જમાવીને લહેરમાં ચડ્યા. પેટ ભરીને ખાધુંપીધું. ત્યાં તો વિલિયમ રસ્તા પર ઍલિસને આવતી દેખી બોલી ઊઠ્યો.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
::Have here the best Alice, my wife!
::::: Said William of Cloudesless,
::Because you so boldly stood by me
::::: When I was slain full nigh.
</poem>
{{Poem2Open}}
'''[ઓ મારી વહાલી ઍલિસ! આ લે, આ મીઠામાં મીઠી મદિરાની પ્યાલી પી! કેમ કે હું જે વેળા લગભગ કપાઈ જતો હતો તે વેળા તું બહાદુરીથી પડખે ઊભી રહી હતી.]'''
{{Poem2Close}}
<poem>
::Then went they to supper,
::::: With such meat as they had,
::And thanked God their fortune,
::::: They were both merry and glad.
</poem>
{{Poem2Open}}
'''[પછી તો બધાં વાળુ કરવા બેઠાં. જે કાંઈ માંસ મળેલું હતું તે જમ્યાં. પોતાના સુભાગ્ય બદલ પ્રભુનો અહેસાન ગાયો અને લહેર કરવા લાગ્યા.]'''
રાજીખુશીથી તેઓ રાજાજીના દરબારમાં હાજર થવા લંડન ગયા.
{{Poem2Close}}
<poem>
::They proceed prestly into the hall,
::::: Of no man they dread,
::The porter came after and did them call,
::::: And with them began to chide.
</poem>
{{Poem2Open}}
'''[સડેડાટ તેઓ મહેલમાં ચડી ગયા. એમને કોઈનો ભય નહોતો. દરવાન બૂમો પાડીને વઢવા લાગ્યો.]'''
રાજાજીની પાસે ખડા થઈ તેઓએ હથિયાર છોડ્યાં; પગે પડી માફી માગી; રાજાને ઓળખાણ આપી.
રાજાજી રોષે ભરાયા. ત્રણેયને કેદ કર્યા. ફાંસીની સજા ફરમાવી. એ વાતની રાણીને જાણ થઈ. રાણીનું હૈયું બહારવટિયાની વીરતા પર ઢળી પડ્યું હતું. એણે રાજાજી પાસે જઈને વીનવ્યું :
{{Poem2Close}}
<poem>
::Then good my lord I you beseech :
::::: These yeomen grant ye me.
</poem>
{{Poem2Open}}
'''[ઓ મારા ભલા ખાવંદ! તમારી પાસે પાલવ પાથરીને માગું છું કે આ તીરંદાજો મને સુપરત કરી દો!]'''
રાજાએ ઉત્તર દીધો :
{{Poem2Close}}
<poem>
::Ye might have asked towers and towns
::::: Parks and forests plenty.
</poem>
{{Poem2Open}}
'''[ઓ રાણીજી! એથી તો તમારે કોટકાંગરા ને નગરો માગવા હતાં; મન માને તેટલા બાગબગીચા માગવા હતા.]'''
રાણી બોલ્યા :
{{Poem2Close}}
<poem>
::None so pleasant to my pay, she said,
::::: Nor none so lefe (dear) to me.
</poem>
26,604

edits