26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 237: | Line 237: | ||
::::: I will thee hang with my hand. | ::::: I will thee hang with my hand. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
'''[તું ફાટતું બોલે છે, પણ જોજે, હું મારે હાથે જ તને લટકાવીશ.]''' | |||
આ વાત સાંભળતા બે ભેરુબંધ ઊભા હતા, તેઓએ મસલત કરી : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::Then spake good Adam Bell, | |||
::::: To Clym of the Clough so free : | |||
::Brother, so you mark the Justice well | |||
::::: Lo, yonder you may him see. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[બેમાંથી વીર ઍડમ બેલે બહાદુર ક્લીમને કહ્યું : ‘ભાઈ, પેલા ન્યાયાધીશને જોયો? તું એને આંટજે હો કે? હું આંટું છું શેરીફને.’]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::And at the Sheriff shoot I will | |||
::::: Strongly with an arrow keen; | |||
::A better shot in merry Carlisle | |||
::::: This seven year was not seen. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[બેઉ તીરંદાજોએ નિશાન તાક્યાં, તીર છોડ્યાં. બેઉ અમલદારોને વીંધી નાખ્યા. આખા કાર્લાઈલ શહેરમાં છેલ્લા સાત વર્ષમાં આ તીરંદાજોને ટપે તેવો કોઈ દેખાયો નહોતો.]''' | |||
અમલદારો પડ્યા કે લોકો નાઠા. ત્યાં તો વિલિયમ ફરસી લઈને ઠેક્યો. એક અમલદારને ઢાળી દીધો. ત્રણેય ભેરુઓએ રણથળ મચાવ્યું : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::They fought to-gether as brethren true | |||
::::: Like hardy men and bold, | |||
::Many a man to the ground they threw, | |||
::::: and many a heart made cold. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[સગા ભાઈઓ સરખા એ ત્રણેય જણા અડીખમ બહાદુરોની માફક ધીંગાણે ઘૂમ્યા. ઘણાઓને તેઓએ ધરતી પર ઢાળી દીધા અને કેટલાયનાં કલેજાં થિજાવી દીધાં. એવે ટાણે ગામનો મેયર (નગરશેઠ) આવ્યો. સાથે મોટી ફોજ લાવ્યો. બહારવટિયા ભારી લડ્યા, પછી જંગલમાં નાસી ગયા.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::Thus be these good yeomen to the wood | |||
::::: As lightly as leaf on bynde (tree); | |||
::They laugh and be meery in their mood, | |||
::::: Their enemies were far behind. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[આ રીતે આ ભલા તીરંદાજો ઝાડનાં પાંદડાં ઊડી જાય તેવાં તરવરિયાં હળવાં પગલાં ભરતાં જંગલમાં ચાલ્યા ગયા, હસવા અને મોજ ઉડાડવા લાગ્યા. એમના દુશ્મનો તો ક્યાંયે પાછળ રહી ગયા.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::They set them down and made cheer | |||
::::: And ate and drank full well. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[બેઠક જમાવીને લહેરમાં ચડ્યા. પેટ ભરીને ખાધુંપીધું. ત્યાં તો વિલિયમ રસ્તા પર ઍલિસને આવતી દેખી બોલી ઊઠ્યો.]''' | |||
{{Poem2Close}} |
edits