ગુજરાતી એકાંકીસંપદા/વૃક્ષ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 388: Line 388:
::: દાદાજી! આપણે આજથી કામ શરૂ કરી દઈએ છીએ. (મજૂરને) જુઓ અહીંથી આ પ્રમાણે વીશ ફૂટ લંબાઈનું ખોદકામ કરવાનું છે, ત્યાંથી આ પ્રમાણે બાર ફૂટનું અને (ઇન્દિરાને) બહેન! આ ઝાડ વચ્ચે આવે છે –
::: દાદાજી! આપણે આજથી કામ શરૂ કરી દઈએ છીએ. (મજૂરને) જુઓ અહીંથી આ પ્રમાણે વીશ ફૂટ લંબાઈનું ખોદકામ કરવાનું છે, ત્યાંથી આ પ્રમાણે બાર ફૂટનું અને (ઇન્દિરાને) બહેન! આ ઝાડ વચ્ચે આવે છે –
ઇન્દિરાઃ કાપી નાખો.
ઇન્દિરાઃ કાપી નાખો.
એન્જિનિયરઃ (મજૂરને) એમ કરો. પહેલાં વચ્ચેથી આ ઝાડ દૂર કરો.
{{ps
(મજૂર કુહાડીથી વૃક્ષ પર ઘા મારવા જાય છે ત્યાં ચકુ દોડીને ‘પપ્પા…’ એમ ચીસ પાડતી આવે છે. મજૂરને ધક્કો મારીને એ વૃક્ષને વળગી પડે છે. ઇન્દિરા એને સમજાવી ફોસલાવીને પરાણે વૃક્ષ પરથી ખેંચે છે અને ત્યાંથી દૂર લઈ જાય છે. ચકુ ઇન્દિરાની છાતીમાં માથું દબાવી ‘ના… ના…’ કરતી ડૂસકાં ભરે છે.
|એન્જિનિયરઃ
|(મજૂરને) એમ કરો. પહેલાં વચ્ચેથી આ ઝાડ દૂર કરો.
}}
(મજૂર કુહાડીથી વૃક્ષ પર ઘા મારવા જાય છે ત્યાં ચકુ દોડીને ‘પપ્પા…’ એમ ચીસ પાડતી આવે છે. મજૂરને ધક્કો મારીને એ વૃક્ષને વળગી પડે છે. ઇન્દિરા એને સમજાવી ફોસલાવીને પરાણે વૃક્ષ પરથી ખેંચે છે અને ત્યાંથી દૂર લઈ જાય છે. ચકુ ઇન્દિરાની છાતીમાં માથું દબાવી ‘ના… ના…’ કરતી ડૂસકાં ભરે છે.<br>
મજૂર વૃક્ષ પર કુહાડીના ઘા શરૂ કરે છે. તોડીનો આલાપ સંભળાય છે. કુહાડીના ઘા સાથે વૃક્ષ અને આલાપ હચમચે છે. ચોથા ઘા પછી ધીમે ધીમે અંધકાર. અંધકારમાં પણ બીજા બે ઘા અને આલાપ સંભળાય છે.)
મજૂર વૃક્ષ પર કુહાડીના ઘા શરૂ કરે છે. તોડીનો આલાપ સંભળાય છે. કુહાડીના ઘા સાથે વૃક્ષ અને આલાપ હચમચે છે. ચોથા ઘા પછી ધીમે ધીમે અંધકાર. અંધકારમાં પણ બીજા બે ઘા અને આલાપ સંભળાય છે.)
(પડદો પડે છે.)
(પડદો પડે છે.)
(આધુનિક ગુજરાતી એકાંકીઓ)
{{Right|(આધુનિક ગુજરાતી એકાંકીઓ)}}<br>
{{Poem2Close}}
<center>*</center>