2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 58: | Line 58: | ||
</poem> | </poem> | ||
}} | }} | ||
ચકુઃ પપ્પા… પપ્પા! આ તરફ આવો. આ બાજુ મોટો ધધૂડો પડે છે. | {{ps | ||
|ચકુઃ | |||
|પપ્પા… પપ્પા! આ તરફ આવો. આ બાજુ મોટો ધધૂડો પડે છે. | |||
}} | |||
(બન્ને ધધૂડા નીચે ઊભાં રહીને નહાય છે. પવનના સુસવાટા અને વરસાદનો અવાજ સંભળાયા કરે છે. ચકુ ગાતી ગાતી કંપાઉન્ડમાં ફર્યા કરે છે. પપ્પા આંગણાના મધ્યમાં આવીને નહાય છે. અચાનક એ જમીન પરથી પગને ખેંચીને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. વારાફરતી ડાબો અને જમણો પગ ખેંચીને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. વરસાદનો અને પવનનો અવાજ ઓસરતો જાય છે. મલ્હારનો આલાપ સંભળાય છે. ચકુના પપ્પાના પગ જમીન પર સ્થિર થઈ ગયા છે, અને બન્ને હાથ ધીમે ધીમે ઊંચકાતા જાય છે, બન્ને હાથ ઊંચકાઈને સ્થિર થઈ જાય છે. અંદરથી ચકુનાં મમ્મીનો અવાજ સંભળાય છે. આલાપ બંધ થઈ જાય છે.) | (બન્ને ધધૂડા નીચે ઊભાં રહીને નહાય છે. પવનના સુસવાટા અને વરસાદનો અવાજ સંભળાયા કરે છે. ચકુ ગાતી ગાતી કંપાઉન્ડમાં ફર્યા કરે છે. પપ્પા આંગણાના મધ્યમાં આવીને નહાય છે. અચાનક એ જમીન પરથી પગને ખેંચીને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. વારાફરતી ડાબો અને જમણો પગ ખેંચીને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. વરસાદનો અને પવનનો અવાજ ઓસરતો જાય છે. મલ્હારનો આલાપ સંભળાય છે. ચકુના પપ્પાના પગ જમીન પર સ્થિર થઈ ગયા છે, અને બન્ને હાથ ધીમે ધીમે ઊંચકાતા જાય છે, બન્ને હાથ ઊંચકાઈને સ્થિર થઈ જાય છે. અંદરથી ચકુનાં મમ્મીનો અવાજ સંભળાય છે. આલાપ બંધ થઈ જાય છે.) | ||
::: ચકુ બેટા… ચાલ હવે. તારે નિશાળનું મોડું થશે. ચકુ…! ચકુ બેટા…! અરે દાદાજી! જુઓ ને આ ચકુ ક્યાં ગઈ! એને બોલાવો ને અંદર. | ::: ચકુ બેટા… ચાલ હવે. તારે નિશાળનું મોડું થશે. ચકુ…! ચકુ બેટા…! અરે દાદાજી! જુઓ ને આ ચકુ ક્યાં ગઈ! એને બોલાવો ને અંદર. |